Month: June 2021

આજના સમાચારોની બિટવિન ધ લાઈન (Between the line) નહીં બિહાન્ડ ધ લાઈન (Behind the line)

PakkoPakdu સમાચાર છે કે, વડોદરામાં કારનો કાચ તોડી સવા બે કરોડ રૂપિયાના 5 કિલો સોનાની ચોરી પકડું – નાસ્તો કરવા જતાં પહેલાં કારનો કાચ ખુલ્લો રાખ્યો હોત તો એટલિસ્ટ એ…

અંબે રેસિડન્સી ખાતે વૃક્ષારોપણ

સમા – સાવલી રોડ પર આવેલ અંબે રેસિડન્સી ખાતે સામૂહિક વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સોસાયટીના પ્રમુખ નીખીલભાઈ પટેલ, સેક્રેટરી હિમાંશુંભાઈ પટેલ સહિત રહીશો ઉપસ્થિત રહ્યાં હતાં.

વ્રજધામ આધ્યાત્મિક સંકુલમાં કેરી મનોરથ

માંજલપુર સ્થિત વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે કેરી મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું. વૈષ્ણવોએ મનોરથના દર્શનનો લાભ લીધો હતો.

વરસાદી પાણીમાં વાહન ચલાવવાની ટ્રેનિંગ આપતો તાંદલજાનો ‘કુ-સ્માર્ટ’ રોડ

તાંદલજા વિસ્તારમાં તંત્ર દ્વારા ખોદી નાંખવામાં આવેલો રસ્તો હાલ વાહન ચાલકો માટે વરસાદને કારણે ભરાયેલા પાણીમાં વાહન ચલાવવાના ટ્રેનિંગ સેન્ટર બન્યો છે. ખોદી નખાયેલાં રોડને કારણે કોઈ હોનારત ના થાય…

AC ચોરી ટાઢક અનુભવતાં સરફરાજ શેખને ખાખીની ગરમી બતાવતી ગોત્રી પોલીસ

Mehul Vyas. વડોદરાના અકોટા વિસ્તારની મિરઝા કોલોનીમાં રહેતાં સરફરાજ શબીરભાઈ શેખ એ.સી. ચોરીને રવાડે ચડી ગયો હતો. દિવાળીપુરા સ્થિત એસ.બી.આઈ.ના એ.ટી.એમમાંથી ઇન્ડોર સ્પ્લિટ એસી તેમજ ઇસ્કોન મંદિર રોડ પરથી એસ.બી.આઈ.…

“વાદલડી વરસી રે… હોર્ડિંગ, ઝાડ ઢળી પડ્યાં…” વડોદરાવાસીઓ મોન્સૂનમાં હેરાન થવા તૈયાર રહે

કોર્પોરેશનના સદભાગ્યે હોર્ડિંગ – વૃક્ષ પડવા જેવી ઘટનાઓમાં કોઈ સજીવને ઇજા પહોંચી નથી. સ્માર્ટ તંત્રના ભરોસે રહેવાની મૂર્ખતા કરવાને બદલે નાગરીકો આત્મનિર્ભર બને તે જરૂરી. મેહુલ વ્યાસ. પ્રતિ વર્ષ પ્રિ-મોન્સૂન…