Month: November 2021

“હૈયું બાળવા કરતાં, હાથ બાળવા સારા” કહેવત બનવા પાછળની કથા સાંભળો બોલકા બાબાનાં સ્વમુખે [Video]

Bolka baba ફનરંગનું એક એનેરું કેરેક્ટર છે જે કહેવત બનવા પાછળની કાલ્પનિક કથા કહે છે. કહેવતો લોકોની બોલચાલમાંથી બનતી હોય છે, એનો કોઈ રચયિતા હોતો નથી. અને આ કથા માત્ર…

આ દેશમાં માતા પિતા બાળકને મરાવી રહ્યાં છે, મરઘાના લોહીના ઇન્જેક્શન [ખાંટુ નટુનો રિપોર્ટ Video}

મરઘાના લોહીના ઇન્જેક્શનથી બાળક સુપર કિડ બનતું હોવાની માન્યતા. મરઘાના લોહીના ઇન્જેક્શનથી બાળકના સ્વાસ્થ્યમાં સુધારો થતો હોવાના દાવા. Gajab News. ચીની લોકોનું ખાન – પાન વિશ્વભરમાં અલગ છે. ચીનની પ્રજા…

Viral Video મેથ્સ ટીચર ભણાવે છે કે મેરેજના મંત્રો બોલે છે!!? [Video]

Viral Video. શાળાથી માંડી કૉલેજ સુધીના ભણતરમાં ભાત ભાતના શિક્ષકોનો વિદ્યાર્થીને અનુભવ થતો હોય છે. દરેક વ્યક્તિને પોતાના કેટલાંક વિશિષ્ટ શિક્ષકો અને એમની વિશિષ્ટ રીતભાત આજીવન યાદ રહી જતી હોય…

ફ્રિડમ ગૃપ દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાન કરવા અતુલ પુરોહીતની અપીલ [જુઓ Video]

સમાજ. તા. 5 ડિસેમ્બરના રોજ શહેરની સામાજીક સંસ્થા ફ્રિડમ ગૃપ દ્વારા શ્રી રામ પાર્ટી પ્લોટ, જીઆઈડીસી, વડસર રોડ ખાતે બ્લડ ડૉનેશન કેમ્પ યોજવામાં આવ્યો છે. આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો…

હિન્દુ શૌર્ય દિન નિમિત્તે વિહિપ દ્વારા શ્રેયસ સ્કૂલ સામે રક્તદાન શિબિરનું આયોજન

5 ડિસેમ્બરના રોજ શ્રેયસ સ્કૂલ સામે, માંજલપુર નાકા ખાતે રક્તદાન શિબિર યોજાશે. સમાજ. હિન્દુ શોર્ય દિનની ઉજવણીના ભાગરૂપે વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગ દળ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું છે.…

પતિ ગમતો ના હોવાથી છૂટાછેડા માંગતી પરિણીતાએ સાસુની આંગળીનું ટેરવું કાપી નાંખ્યું

મહેસાણાના વાલ્મીકી નગરમાં બનેલી ઘટના અંગે પોલીસ ફરિયાદ. પતિ ગમતો ના હોવાને કારણે પત્ની એકલી રહેવા જતી રહી. અવાર નવાર છૂટાછેડા લેવા બાબતે પરિણીતા ઝગડો કરતી હતી. સાસુ ઘરે એકલાં…

સુરતના રત્નકલાકાર ઝેરી દવા પીધા બાદ પત્ની સાથે છેલ્લી ચા પીવા બેઠાં અને…

‘ચાલ તારી સાથે છેલ્લી ચા પી લઉં’ કહી રત્નકલાકાર જમીન પર ઢળી પડ્યાં. માતાએ બૂમરાણ મચાવતાં બે પુત્રો પિતાને હોસ્પિટલ લઈ ગયાં. સુરત. આજે સવારના સમયે એક રત્ન કલાકાર ધીરુભાઈ…

આજે ન્યૂઝપેપરમાં પ્રસિદ્ધ થયેલાં વ્યંગસભર કાર્ટૂન જોયાં કે નહીં? [જુઓ Video]

ગુજરાતી સમાચાર પત્રોમાં પ્રસિદ્ધ થતાં વ્યંગસભર કાર્ટૂનનું કમ્પાઇલેશન કરવાનો ફનરંગનો આગવો પ્રયાસ. ઇન્ટરનેટ પર ઉપલબ્ધ થતાં કાર્ટૂન્સનું કમ્પાઈલેશન કરાય છે, જો કોઈ સારું કાર્ટૂન રહી જતું હોય તો ધ્યાન દોરવા…

શ્રી રત્નસિંહજી મહિડા કોમર્સ કોલેજમાં ઇન્ચાર્જ આચાર્યની નિમણૂંકથી નારાજ પ્રોફેસરની વડાપ્રધાનને ફરિયાદ

ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ કેળવણી મંડળની કોમર્સ કોલેજમાં ઇન્ચાર્જ આચાર્ય નિમણુંકમાં વ્હાલા દવલાની નીતિ? સુરત સ્થિત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીએ નિયમો નેવે મૂકી ઈન્ચાર્જ આચાર્યને નિમણુંક આપી દીધી?…

આ ગામમાં છોકરી 12 વર્ષ ઉમરે છોકરો બની જાય છે, [જુઓ નટુનો સ્પેશ્યિલ રિપોર્ટ Video]

ડોમેનિકન રિપબ્લિક દેશના ‘લા સેલિનાસ’ ગામમાં બનતી વિચિત્ર ઘટના. 90 છોકરીઓ પૈકી 1 છોકરીને થાય છે સૂડોહર્માફ્રડાઈટની બિમારી. છોકરીમાંથી છોકરો બનતાં બાળકને ગ્વેદોચે (Guevedoces) કહેવાય છે. વિજ્ઞાનીઓને પણ બિમારીનું કારણ…