Month: November 2021

વડોદરાઃ રહસ્યમય સંજોગોમાં મોતને ભેટેલા વાસુ પટેલની બાઈક મિત્રના ઘરેથી મળી – મોબાઈલનો પત્તો નથી

મ.સ. યુનિ.ના પૂર્વ સી.આર. વાસુ પટેલનો મૃતદેહ દિવાળીના દિવસે ભેદી સંજોગોમાં રેલ્વે ટ્રેક પરથી મળ્યો હતો. બરોડા ડેરી પાસેની હોટલથી માંડી રેલ્વે ટ્રેક સુધીના સીસીટીવીની તપાસ કરતી પોલીસ. હત્યા કે…

ગુજરાતઃ રાજ્યના ચાર મોટા શહેરોમાં પેટ્રોલ – ડીઝલના ભાવ કેટલાં થયાં?

100ની ઉપર પહોંચી ગયેલા પેટ્રોલ – ડીઝલના ભાવ 100ની સપાટીથી નીચે આવ્યા. Funrang. પેટ્રોલ – ડિઝલના ભાવ 100 રૂપિયાની સપાટી વટાવી જતાં લોકો હેરાન પરેશાન થઈ રહ્યા હતાં. દિવાળી પૂર્વે…

અમદાવાદઃ હાઈકોર્ટની ટકોર બાદ AMC શારદાબહેન હોસ્પિટલની નવી ઇમારત બંધાવશે

શારદાબહેન હોસ્પિટલના નવા ઇમારતને અશોક મીલ કમ્પાઉન્ડ, સરસપુર ખાતે મળેલાં પ્લોટમાં બાંધવા કન્સલ્ટન્ટની નિમણૂંકને મંજૂરી આપતી સ્ટેન્ડિંગ કમીટી જૂની. વી.એસ. હોસ્પિટલ બંધ કરવાના નિર્ણયને દરીયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે હાઈકોર્ટમાં પડકાર્યો…

વડોદરાઃ સુરક્ષિત ઉજવણીના સંદેશા સાથે શહેરીજનોને દિવાળીની શુભકામના પાઠવતું વડોદરા ફાયર બ્રિગેડ

તહેવાર હોય કે કુદરતી અથવા માનવ સર્જીત આફત ફાયર બ્રિગેડના જવાનો રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવે છે – ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ Funrang. શહેરીજનો દિવાળી પર્વની સુરક્ષિત રીતે ઉજવણી…

વડોદરાઃ કાળી ચૌદશની રાતે ખાસવાડી સ્મશાનમાં પૂજા-દર્શન કરવા ગયેલા શ્રદ્ધાળુઓ પર દંડા વિંઝતી કારેલીબાગ પોલીસ

કાળી ચૌદશે સ્મશાનમાં મસાણ મેલડી માતા અને કાલભૈરવની દર્શન પૂજા કરનાર શ્રદ્ધાળુઓ કારેલીબાગ પોલીસને પહેલીવાર આંખમાં ખૂંચ્યા. રાજકારણીઓને ઝુકી ઝુકીને સલામ ઠોકતી પોલીસની છાતી પ્રજાજનો સામે જ છપ્પનની થાય છે.…

વડોદરાઃ પ્રજાજનોને સડેલો માલ ખવડાવતાં પકડાયેલા ભેળસેળીયા વેપારીઓના નામ કોર્પોરેશનની વેબસાઈટ પર મુકવા માગ

છેલ્લાં 10 વર્ષમાં એકપણ ભેળસેળીયા વેપારીને સજા થઈ નથી – વિપક્ષી નેતા અમી રાવત શહેરીજનોના આરોગ્ય સાથે ચેંડા કરતાં તત્વોને જેર કરવામાં કોર્પોરેશન તંત્ર નિષ્ફળ Funrang. વડોદરા મહાનગર સેવાસદન દ્વારા…

સુરતઃ પોપ-પોપ ફટાકડાં ગળી ગયેલા ત્રણ વર્ષિય બાળકનું સારવાર દરમિયાન મૃત્યુ

પોપ-પોપ ગળી ગયા બાદ બાળક બિમાર પડ્યું. ઉલટીમાં પોપ-પોપ નિકળ્યા બાદ સારવાર અર્થે ખસેડાયો. Funrang. સુરતના ડિંડોલી ખાતે એક ત્રણ વર્ષિય બાળક પોપ-પોપ ફટાકડો ગળી ગયું હતું. ફટાકડાં ગળી ગયા…

રાજકોટઃ રાજ્યની સૌ પ્રથમ સ્કિન બેન્કનો રાજકોટમાં પ્રારંભ, દાઝેલા દર્દીઓને દર્દમાંથી મુક્તિ મળશે

રૉટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટર દ્વારા દેશની 18મી અને રાજ્યની પ્રથમ સ્કિન બેન્ક તૈયાર કરાઈ. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને સ્વામી પરમાત્માનંદ સરસ્વતીના હસ્તે બેન્ક ખુલ્લી મુકાઈ Funrang. આજરોજ દેશની…

વડોદરાઃ સ્ટર્લિંગ હોસ્પિટલ મેનેજમેન્ટે આપને લૂટ્યાં છે એવું લાગતું હોય તો… કોલ કરો 6351438201

પલ્મોનોલોજીસ્ટ ડૉ. સોનિયા દલાલે સ્ટર્લિંગ હોસ્પિટલ મેનેજમેન્ટને પાઠ ભણાવવા સ્વર ગ્રીવન્સ સેલ રચ્યું. ડૉ. દલાલની લડતમાં અત્યાર સુધીમાં 38 જેટલાં હોસ્પિટલ મેનેજમેન્ટ પીડીતો જોડાયા છે. Funrang. ઉંચી વગ ધરાવતા સ્ટર્લિંગ…

અમદાવાદઃ AMC દ્વારા બે રીસાઈકલ મશીન ભાડે લાવવામાં આવતાં સફાઈ કામદારને હવે ગટરમાં નહીં ઉતરવું પડે

7 વર્ષ માટે 33.45 કરોડના ભાડે અદ્યતન ટેક્નોલોજીવાળા જેટીંગ કમ સક્શન વિથ રીસાઈકલિંગની સુવિધાવાળા બે મશીન. સાબરમતી વોર્ડમાં આવેલા મોટેરા સંગાથ 4 ફ્લેટ ખાતે મશીનનું ફ્લેગ ઓફ કરાયું. Funrang. અમદાવાદ…