Month: November 2021

આજે ન્યૂઝપેપરમાં પ્રસિદ્ધ થયેલાં વ્યંગસભર કાર્ટૂન જોયાં કે નહીં? [જુઓ Video]

ગુજરાતી સમાચાર પત્રોમાં પ્રસિદ્ધ થતાં વ્યંગસભર કાર્ટૂનનું કમ્પાઇલેશન કરવાનો ફનરંગનો આગવો પ્રયાસ. Funrang. સાંપ્રત ઘટનાઓ પર સજ્જડ વ્યંગ કરવાની આગવી કળા ધરાવતાં કાર્ટૂનિસ્ટની કળાને બિરદાવવાના પ્રયાસના ભાગ રૂપે ફનરંગ દ્વારા…

રેલ્વેની મહિલા કોન્સ્ટેબલ પર ચાકુથી હુમલો કરનાર ક્રાઇમ બ્રાન્ચની હાથવેંતમાં

અગાઉ રેલ્વે પોલીસે વિજય રાઠવાને પકડીને ઠપકો આપી જવા દીધો હતો. વડોદરા. શુક્રવારે રાત્રે દિનેશ મીલ પાસે ચાલતી જઈ રહેલી રેલ્વે પોલીસની મહિલા કોન્સ્ટેબલ પર ચાકુથી હુમલો કરનાર હુમલાખોરની ઓળખ…

Feng Shui Tips: કિસ્મત ચમકાવવી હોય તો અરીસાને આવી રીતે લગાડો

Feng Shui. ભાગ્યને ચમકાવવા માટે અરીસાને કેવી રીતે લગાડવો જોઈએ? એ અંગે ફેન્ગશુઈ દ્વારા કેટલાંક સૂચનો આપવામાં આવ્યા છે. ફેન્ગશુઈ પ્રમાણે અરીસો એવી ચીજ છે, જેમાં ઘણી સમસ્યાઓનું સમાધાન સંતાયેલું…

વડોદરાની રૂપાળી યુવતીએ અમદાવાદના નવરંગ સર્કલ પાસે કર્યો તમાશો

નવરંગપુરા વિસ્તારના સર્કલ પાસે રાહદારી પુરુષોને પકડી બિભત્સ બબળાટ કર્યો. અમદાવાદ ખાતે પીજી (પેઇંગ ગેસ્ટ) તરીકે રહેતી યુવતીએ કર્યો તમાશો. અમદાવાદ. નવરંગપુરા સ્થિત નવરંગ સર્કલ ખાતે સારાં ઘરની જણાતી રૂપાળી…

વેક્સિન દુષ્કર્મ કેસઃ ‘હું મારા અંતિમ શ્વાસ સુધી નહીં માનું કે મારી દીકરીએ આપઘાત કર્યો છે’ – પિડીતાની માતા

ગુજરાત ક્વિન ટ્રેનમાં ગળેફાંસો ખાધેલી પિડીતાનો વિડીયો જોઈ માતાનું કહેવું છે કે, મારી દીકરીને મારીને લટકાવી દેવાઈ છે. નવસારી. વડોદરાના વેક્સિન ઇન્સ્ટિટ્યૂટ ગ્રાઉન્ડમાં બે અજાણ્યા શખ્સો દ્વારા બળાત્કાર ગુજાર્યા બાદ…

દિનેશ મીલ પાસે પસાર થતી રેલ્વે પોલીસની મહિલા કોન્સ્ટેબલ પર ચાકુથી હુમલો

વડોદરામાં મહિલાઓની સલામતી જોખમમાં? વડોદરા. વેક્સિન ગ્રાઉન્ડ દુષ્કર્મ કેસના આરોપીઓ હજી હાથ લાગ્યા નથી. ત્યાં ગઈકાલે રાત્રે દિનેશ મીલ પાસેથી પસાર થતી મહિલા કોન્સ્ટેબલ પર ચાકુથી હુમલો થયો હતો. જાંઘના…

ભાયલીમાં પાલિકાની જમીનમાં બે વર્ષથી RMC પ્લાન્ટ ધમધમાવતાં બિલ્ડર સામે કાર્યવાહી કરવા માંગ

વડોદરા. ભાયલી TP-4 ખાતે, કોંક્રિટમિક્સ બનાવવાનો RMC પ્લાન્ટ ના ઘોંઘાટ અને ભારે અવાજથી રહેણાંક વિસ્તારોમાં આજુબાજુના રહીશો દ્વારા ખૂબ મોટેથી અવાજના કારણે રહીશો હેરાન પરેશાન હોવાની ઘણા સમયથી ફરિયાદ કરતા…

સંવિધાન દિવસ નિમિત્તે વડોદરા શહેરમાં નિકળી ભવ્ય ગૌરવ યાત્રા

વડોદરા. ભારતરત્ન ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકર દ્વારા તૈયાર કરાયેલા સંવિધાન 26 નવેમ્બરના રોજ દેશને સમર્પિત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2015થી 26 નવેમ્બરને સંવિધાન દિવસ તરીકે ઉજવવાની જાહેરાત…

ઠંડીમાં ઠુંઠવાતાં ગરીબ બાળકો માટે સ્વેટર દાન કરવા રોટરી બરોડા કલાનગરીની જનતાને અપીલ

સમાજ રંગ. રોટરી બરોડા કલાનગરીના પ્રેસિડન્ટ કલ્પેશ શેઠ (+91 99099 18596) દ્વારા સોશિયલ મિડીયા પર કરાયેલી અપીલમાં જણાવાયું છે કે, પ્રિય તમામ નાગરિકો, દર વર્ષે હજારો ગરીબ બાળકો સખત શિયાળામાં…

ઓખા પાસે અરબી સાગરમાં હોંગકોંગ અને માર્શલ આઈલેન્ડના જહાજ વચ્ચે અકસ્માત

શુક્રવારે રાત્રે ઓખાથી 10 નોટીકલ માઈલ દૂર થયો અકસ્માત. બંને જહાજમાં સવાર 43 જેટલાં ક્રૂ મેમ્બર્સને બચાવી લેવામાં આવ્યા. જહાજના ઓઈલને કારણે જળ પ્રદૂષણ ના થાય તે માટે કાર્યવાહી. જામનગર.…