Month: November 2021

સુરત શહેરમાં ઉત્તમ તપાસ અને રીકવરી માટે ઇકોનોમિક સેલને પોલીસ ગૌરવ એક્સેલન્સ એવોર્ડ એનાયત

સાંસદ સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં આયોજિત કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે એનાયત થયાં એવોર્ડ્સ. વિવિધ ઉત્તમ કામગીરી માટે સુરત પોલીસની વિવિધ ટીમોને એનાયત થયાં 36 એવોર્ડ્સ. Surat. આજરોજ સાંસદ…

બ્રાહ્મણ સભા દ્વારા કલાકાર રાજેન્દ્ર પી. દિન્ડોરકરનું સન્માન

Vadodara. રાજેન્દ્ર પી. દિન્ડોરકરે પ્રાપ્ત કરેલી પ્રાપ્ત કરેલી કલા અને તેમનામાં રહેલી કલા કારીગરીને સમાજમાં વહેંચીને આપેલ યોગદાન બદલ તેમજ દેશ પરદેશમાં કલા સ્પર્ધામાં વિજય થઈને મેળવેલ સિદ્ધિઓ અંગે તાજેતરમાં…

મહત્વપૂર્ણ નિર્ણયઃ ધો. 10માં ગણિત બેઝિક વિષય રાખનાર વિદ્યાર્થીઓ હવે ધો. 11માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રેવશ મેળવી શકશે – શિક્ષણ મંત્રી

ધો.11 વિજ્ઞાન પ્રવાહમાં A અથવા AB ગ્રૂપમાં પ્રવેશ મેળવવો હોય તો જુલાઈ માસની પૂરક પરીક્ષા દરમિયાન ગણિતની પરીક્ષા પાસ કરવાની રહેશે Gandhinagar. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ચાલતી આ…

આજે સમાચાર પત્રોમાં પ્રસિદ્ધ થયેલાં વ્યંગસભર કાર્ટૂન [Video]

Funrang. સાંપ્રત ઘટનાઓ પર સજ્જડ વ્યંગ કરવાની આગવી કળા ધરાવતાં કાર્ટૂનિસ્ટની કળાને બિરદાવવાના પ્રયાસના ભાગ રૂપે ફનરંગ દ્વારા ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર, ગુજરાત મિત્ર સહિતના ગુજરાતી સમાચાર પત્રોમાં પ્રસિદ્ધ…

‘બુધાદિત્ય યોગ’ બદલશે વૃષભ – કર્ક સહિત આ રાશિઓનું ભાગ્ય

સૂર્ય અને બુધ હાલ વૃશ્ચિક રાશિમાં હોઈ સર્જાયો છે બુધાદિત્ય યોગ. બુધાદિત્ય યોગને કારણે કેટલીક રાશિના જાતકો પર રહેશે લક્ષ્મીમાતાની કૃપા. Jyotish. જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્ય અને બુધની યુતિને અત્યંત મહત્વની…

એકે પરણવાં અને બીજાએ દેવું ચૂકવવા સાથે મળી ત્રીજા મિત્રને રહેંસી નાંખ્યો

મિત્રના પીએફના નાણાં આવવાના હોવાની જાણ થતાં હત્યા કરવાનું કાવતરું રચ્યું. ફરવા જવાના બહાને લઈ જઈ, એક જણે દંડા અને ચાકુથી હુમલો કરી મિત્રને પતાવી નાંખ્યો. Ankleshwar. અંકલેશ્વરમાં મીરાનગર પાસે…

કરખડી ગામે મહીસાગર નદીમાં ડૂબતાં માતા – પુત્ર સહિત ત્રણનાં મોત

માતા – પુત્રના મૃતદેહ સ્થાનિક તરવૈયાઓએ બહાર કાઢ્યા. ફાયર બ્રિગેડ દ્વારા ત્રીજો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો. Vadodara. પાદરા તાલુકાના કરખડી ગામે મહીસાગર નદીમાં ડૂબી જવાથી માતા – પુત્ર સહિત ત્રણના…

ભાજપ રાજમાં મોંઘવારીથી પીડાતી પ્રજા માટે કૉંગ્રેસની ‘જન જાગરણ’ પદયાત્રા

કૉંગ્રેસ દ્વારા તા.14 થી 29 નવેમ્બર દરમિયાન દેશવ્યાપી જન આંદોલન. Vadodara. ભાજપના શાસનમાં મોંઘવારીએ માઝા મૂકી છે ત્યારે કૉંગ્રેસ દ્વારા તા. 14 થી 29 નવેમ્બર દરમિયાન મોંઘવારી વિરુદ્ધ દેશ વ્યાપી…

Viral Video જીવ બચાવવા સસલું એવું દોડ્યું કે ટ્રેનને પાછળ પાડી દીધી [Video]

Viral Video. સોશિયલ મિડીયામાં હાલ એક સસલાંનો વિડીયો ભારે વાઈરલ થઈ રહ્યો છે. ટ્રેનની આગળ રેલ્વે ટ્રેક પર ભાગતાં સસલાનો વિડીયો આ લેખમાં આપ જોઈ શકો છો. સોશિયલ મિડીયા પર…

પોલીસ તાલીમ શાળા વડોદરાનો દીક્ષાંત સમારોહ યોજાયોઃ 72 લોકરક્ષકોની પાસિંગ આઉટ પરેડ

લોકરક્ષકો ખરા અર્થમાં લોકોના રક્ષક બનશે અને રાષ્ટ્ર સુરક્ષાની જવાબદારી સાથે માનવસેવાના સંકલ્પને ચરીતાર્થ કરવા ઉત્કૃષ્ટ ફરજો બજાવશે – ડૉ.શમશેરસિંઘ. પોલીસ તાલીમ શાળા વડોદરા દ્વારા વર્ષ 1955 થી આજ સુધી…