Month: December 2021

#ભવિષ્ય : 2022નું સચોટ રાશિફળઃ 12 રાશીઓ માટે કેવું રહેશે આવનારું વર્ષ?

Rashi fal. નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે આવો જાઈએ કેવું રહેશે, આપનું નવું વર્ષ? આ રાશિફળ જ્યોતિષ ગણનાને આધારે છે, વિસ્તૃત જાણકારી માટે તજજ્ઞ જ્યોતિષીની સલાહ લેવી…

રૉયલ વ્હિસ્કીના ટેટ્રા પેક સાથે એઝાઝ શેખને ઝડપી પાડતી સયાજીગંજ પોલીસ

ફતેગંજ જનતા શેરીમાં નાની મસ્જીદ પાછળ આવેલા ખંડર મકાનમાં દારૂનું વેચાણ કરતો હતો. Mehulkumar Vyas. વડોદરા. થર્ટી ફર્સ્ટનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવા છતાં ચોરી છુપીથી દારૂના ટેટ્રા પેકનો ધંધો કરતાં…

ચકચારી દુષ્કર્મ કેસઃ CA અશોક જૈન અને રાજુ ભટ્ટ સામે 379 પાનાની ચાર્જશીટ

➡ કોર્ટમાં રજૂ કરેલી ચાર્જશીટ સાથે ક્રાઈમ બ્રાન્ચે ફોટો, વિડીયો સહિતના પુરાવા રજૂ કર્યા. ➡ 72 સાક્ષીઓના નિવેદન રજૂ કરવામાં આવ્યાં. ➡ રાજુ ભટ્ટ હાલ જેલમાં છે જ્યારે અશોક જૈનનો…

બાળકીનું મોત થયું હોવાનું જણાવી હોસ્પિટલે સોંપેલો મૃતદેહ બાળકનો નિકળ્યો

ભુજની અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં બનેલી બેદરકારીની ઘટના. સ્મશાનમાં જઈ મૃતદેહ દાટવા ટાણે પિતાને જાણ થઈ તો તરત હોસ્પિટલ દોડ્યા. અગાઉ પણ હોસ્પિટલમાં મૃતદેહ બદલાઈ જવાની ગંભીર ઘટનાઓ બની…

ગાય લઈને ઘરે જતાં યુવકને ગોરવા પોલીસે માર માર્યો હોવાનો પરીવારજનોનો આક્ષેપ (જુઓ વિડીયો)

ગાય લઇને જતાં યુવકને રોક્યા બાદ દંડા ફટકારવામાં આવ્યાં. પશુપાલક પરિવારના ચારથી પાંચ મહિલા – પુરુષને પોલીસ મથકમાં લઈ જવાયા. બનાવને પગલે પશુપાલકોના ટોળે ટોળાં રસ્તા પર આવી પહોંચ્યા હતાં.…

સી.આર. પાટીલસાહેબ, ગોરવામાં ગાયે ભેટી મારતાં 70 વર્ષિય વૃદ્ધને ઇજા (જુઓ CCTV)

70 વર્ષિય ઇન્દ્રસિંહ રાણાને થાપાના ભાગે ફેક્ચર. ગાય માલિક સામે ગોરવા પોલીસ મથકમાં ફરિયાદ. Mehulkumar Vyas.વડોદરા. ગત રાત્રે ગોરવા વિસ્તારમાં એક ગાયે 70 વર્ષિય વૃદ્ધને અડફેટે લેતાં તેમને ઇજા પહોંચી…

ડ્રાય સ્ટેટમાં દારૂડીયા પકડવા મારે લોકોનાં મોં સુંઘવાના!!! – બિચારાં બ્રેથએનેલાઈઝરની કથા

દારૂની વાસ શોધવા અલગ અલગ લોકોના મોંમા ઘુસું એને કોરોના ફેલાય તો મને દોષ ના આપતાં. મહાત્મા ગાંધીના ગુજરાતમાં જ્યાં દારૂબંધી હોય ત્યાં, આવી દારૂડિયાઓ પકડવા માટે મારી શોધ નહોતી…

1 જાન્યુઆરીએ ન્યૂ યર ઉજવવું વૈજ્ઞાનિક રીતે ખોટું (જુઓ video)

પ્રજ્ઞા ભારતી તેલંગાણાના સ્ટેટ વાઈસ પ્રેસિડન્ટ ગીરધર મામીદીનું વૈજ્ઞાનિક તથ્યો સાથેનું તારણ. વિશ્વભરની સંસ્કૃતિઓ પ્રકૃતિ અને ગ્રહોની સ્થિતિને આધારે માર્ચ – એપ્રિલમાં નવા વર્ષની શરૂઆત કરે છે. ડિસેમ્બર વર્ષનો 10મો…

ડિસેમ્બરમાં 9 જણના ગુમ થયેલાં મોબાઈલ પરત શોધી આપતી પાણીગેટ પોલીસ

➡ વિવિધ કંપનીના રૂ. 1,66,000 કિંમતના 9 મોબાઈલ પરત આપવામાં આવ્યાં. ➡ ટેક્નિકલ સોર્સ અને હ્યુમન સોર્સના આધારે ગુમ થયેલાં મોબાઈલ શોધવામાં આવ્યાં. Mehulkumar Vyas. વડોદરા. પાણીગેટ પોલીસ મથક વિસ્તારમાં…

જોરદાર કટાક્ષવાળા ન્યૂઝ કાર્ટૂન્સ જુઓ દહાડો સુધરી જશે 31 December 2021 (જુઓ Video)

ગુજરાત સમાચાર – સંદેશ અને ગુજરાત મિત્રમાં પ્રસિદ્ધ થયેલાં વ્યંગસભર કાર્ટૂન્સનું કમ્પાઈલેશન કરતો અનન્ય અને અનોખો પ્રયાસ. સાંપ્રત પરિસ્થિતિ પર સચોટ કટાક્ષ કરતું કાર્ટૂન બનાવવું એ આગવી કળા છે. ગુજરાતી…