Month: December 2021

M.S. University ના ગેટ પાસે છોકરીઓની છેડતી કરતાં બે ટપોરી ટણપાયાં (Watch Video)

સયાજીગંજ પોલીસ મથકની શી ટીમે ટપોરીને ઝડપી પાડ્યાં. જાફરઅલી ખાન અને અનિલ જીંગર સામે કાયદેસરની કાર્યવાહી. વડોદરા. સયાજીગંજ વિસ્તારમાં M.S. Universityના ગેટ પાસે છોકરીઓની છેડતી કરતાં બે ટપોરીઓને સયાજીગંજ પોલીસની…

જોરદાર કાર્ટૂન્સ જોઈને મારો દહાડો સુધરી ગયો, તમે જોયાં કે નહીં? [Watch Video]

ગુજરાત સમાચાર – સંદેશ અને ગુજરાત મિત્રમાં પ્રસિદ્ધ થયેલાં વ્યંગસભર કાર્ટૂન્સ સાંપ્રત પરિસ્થિતિ પર સચોટ કટાક્ષ કરતું કાર્ટૂન બનાવવું એ આગવી કળા છે. ગુજરાતી સમાચાર પત્રોમાં પ્રસિદ્ધ થતાં વ્યંગસભર કાર્ટૂનનું…

ગુજરાતમાં બાળકીઓની સુરક્ષા ચિંતામાં? – ડિટરજન્ટ પાવડર લેવા ગયેલી 8 વર્ષની બાળકી હવસનો શિકાર બની

રાજકોટના કુવાડવા રોડ પર આવેલા નવાગામ ખાતે બનેલી નિંદનિય ઘટના. દુકાનદારના સગીર પુત્રએ દુષ્કર્મ ગુજાર્યા બાદ મારી નાંખવાની ધમકી આપી. રાજકોટ. ગુજરાતમાં નાની બાળકીઓ સાથે દુષ્કર્મ કરવાની ઘટનાઓએ માઝા મૂકી…

વિજય દિવસે જીવન ભારતી શાળા ખાતે યોજાયેલી સંવેદનાસભર શ્રધ્ધાંજલિ સભા

ભારતના અભૂતપૂર્વ અને યશસ્વી સેનાની સીડીએસ સ્વ.બિપીન રાવતને સ્કાઉટ અને એનસીસી ના ગણવેશધારી બાળવીરો એ આપી શિસ્તબદ્ધ સલામી… સ્વ. મધુલિકા રાવત અને હેલિકોપ્ટર અકસ્માતમાં શહીદ થયેલા બાર સેનાકર્મીઓને આપવામાં આવી…

વાઈરલ વિડીયોમાં દોડેલાં કથિત પીધેલાં પોલીસ કર્મીની સાથીદાર લાકડીનું કહેવું છે કે, “મારો કોઈ વાંક નથી” (VIDEO)

પોલીસ ખાતામાં નોકરી કરીએ છીએ, એનો જ એટલો નશો છે કે બીજા નશાની કોઈ વેલ્યૂ નથી – લાકડીનો લવારો વિડીયો ભલે વાઈરલ થયો, મારી એક ફાંસ પણ કોઈ ઉખાડી નહીં…

ગુજરાત ફ્લોરો કેમિકલ કંપનીમાં પ્રચંડ ધડાકા સાથે ફાટી નિકળી આગ – 3 મોત

ઘોઘંબાની કંપનીમાં થયેલાં ધડાકાનો અવાજ 10 કિમી દૂર સુધી સંભળાયો. ધુમાડાના ગોટે ગોટા ઘણે દૂરથી જોઈ શકાયા. દુર્ઘટનામાં જાનહાની વધી શકે તેવી શક્યતા. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. હાલોલ. ઘોઘંબા તાલુકાના…

ગુજરાત સમાચાર – સંદેશ અને ગુજરાત મિત્રમાં પ્રસિદ્ધ થયેલાં વ્યંગસભર કાર્ટૂન્સ [Video]

સાંપ્રત પરિસ્થિતિ પર સચોટ કટાક્ષ કરતું કાર્ટૂન બનાવવું એ આગવી કળા છે. ગુજરાતી સમાચાર પત્રોમાં પ્રસિદ્ધ થતાં વ્યંગસભર કાર્ટૂનનું કમ્પાઇલેશન કરવાનો ફનરંગનો આગવો પ્રયાસ. ઇન્ટરનેટ પર ઉપલબ્ધ થતાં કાર્ટૂન્સનું કમ્પાઈલેશન…

બજેટ કેવું હોવું જોઈએ? આ અંગે મેયર કેયૂર રોકડીયાનો ઐતિહાસિક નવતર અભિગમ

વડોદરા. વડોદરા મહાનગરપાલિકાના આગામી સને ર૦રર-ર૩ના બજેટની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ત્યારે માનનીય મેયર ઘ્વારા વડોદરા શહેરના ઇતિહાસના સૌ પ્રથમ વખત એક નવતર અભિગમ અ૫નાવી બજેટ કેવી હોવુ જોઇએ?…

વડોદરામાં હવે અદ્યતન ફુડ સેફ્ટી ઓન વ્હીલ્સ ખાદ્ય પદાર્થોની ચકાસણી કરશે

વડોદરા. વડોદરા મહાનગરપાલિકાના મેયર કેયુરભાઇ રોકડીયાના હસ્તે અને ડે.મેયર નંદાબેન જોષી, સ્થાયી સમિતિના ચેરમેન ડો. હિતેન્દ્રભાઇ પટેલ, આરોગ્ય સમિતિના અઘ્યક્ષ ડો. રાજેશભાઇ શાહ, દંડક ચિરાગભાઇ બારોટ, ઇલેકશન વોર્ડ નં.૮ના કોર્પોરેટર્સ…

પોતાની શેર માટીની ખોટ પૂરવા કોઈનાં ખોળાના ખૂંદનારની ચોરી કરતી મહિલા

વલસાડ સિવિલ હોસ્પિટલમાંથી બાળક ચોરનાર મહિલાને બે કલાકમાં ઝડપી પાડતી વલસાડ પોલીસ. રસી મુકાવવાના બહાને માતા પાસેથી બાળક ઉઠાવી મહિલા ફરાર થઈ ગઈ. સીસીટીવી ફૂટેજમાં બાળકને ઉઠાવી જઈ રહેલી મહિલા…