Month: January 2022

સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશન એરપોર્ટ પર રિક્ષાનું પ્રિપેઈડ પીકઅપ સ્ટેન્ડ શરૂ કરાયું

મુસાફરોની સલામતિ અને અનુકૂળતા માટે શરૂ કરાયેલા પ્રિપેડ પિકઅપ સ્ટેન્ડ સાથે 200થી વધુ રિક્ષાચાલકો જોડાયા. સર્વિસમાં જોડાયેલા રિક્ષાચાલકોને એરપોર્ટ ઓથોરિટી તરફથી યુનિફોર્મ, સેફટી શૂઝ તથા તાલીમ અપાઈ. નવી સર્વિસથી રિક્ષાચાલકો…

આજનો દિવસ કેવો રહેશે? વાંચો 8 જાન્યુઆરીનું 12 રાશીઓનું રાશીફળ

➡ વિક્રમ સંવત 2078 પોષ સુદ – છઠ ➡ આજની ચંદ્ર રાશિ – મીન મેષ (અ,લ,ઈ) આજના દિવસે હરવા ફરવાને કારણે આપને લાભ પ્રાપ્ત થઈ શકે છે. જીવનશૈલીમાં સુધારો લાવવો…

નંદેસરી GIDCમાં વાહન ચેક કરતાં ચાર ડુપ્લિકેટ પોલીસને ચેકમેટ કરતી અસલી પોલીસ

નંદેસરી જીઆઈડીસીના સી.ઈ.ટી.પી. પ્લાન્ટ પાસે પતિ – પત્ની સહિતની ચંડાળ ચોકડી ખાખી વર્દી પહેરીને ઉભી હતી. ખાનગી વાહનો પર લાલ – ભૂરી લાઈટો લગાડી જાહેર રોડ પર વાહન ચેકિંગ કરતાં…

યુનિ. સેનેટ ડોનર્સ કેટેગરી ચૂંટણી અંગે પીટીશન કરનાર સંકલન સમિતિને કાન પકડાવતી કોર્ટ

ડોનર્સ કેટેગરીની ચૂંટણીમાં કાયદાકીય ગૂંચ ઉભી કરવામાં સંકલન સમિતિ નિષ્ફળ. અરજી પાછી ખેંચો છો કે, કોર્ટ ડિસ્પર્સ કરે? કોર્ટના સવાલ સામે પીટીશન પાછી ખેંચી લેવાઈ. Mehulkumar Vyas. વડોદરા । ધ…

રાહદારીઓની સુરક્ષા માટે મૃત્યુંજયના જાપ કરવાનું ટાળી કાલાઘોડા પાસે સર્જાયેલાં ભંગાણનું રિપેરિંગ હાથ ધરાયું

છેલ્લાં 10 દિવસથી કાલાઘોડા સર્કલ પાસે સર્જાયેલા ભંગાણને કારણે ગંદુ પાણી માર્ગો પર રેલાતું હતું. ડેપ્યુટી મેયરે વાહનચાલકોને અથડાયા જોયા બાદ ભંગાણનું તાત્કાલિક રિપેરિંગ શરૂ કરી દેવાયું. Mehulkumar Vyas. વડોદરા…

રિમોટ કાર્ડિયોટોકોગ્રાફી મશીનથી ગર્ભસ્થ શિશુના ધબકારાનું મોબાઈલ પર મોનિટરીંગ કરશે ગોત્રી હોસ્પિટલના તબીબો

કોરોનાથી સંક્રમિત સગર્ભાની સલામત પ્રસૂતિ કરાવવા માટે ગોત્રી હોસ્પિટલ સજ્જ. કોરોનાની બે લહેરના અનુભવોના આધારે ગોત્રી GMERS હોસ્પિટલમાં વિશિષ્ટ વ્યવસ્થાઓ કરાઈ. – ડૉ. આશિષ શાહ Mehulkumar Vyas. વડોદરા । કોરોનાની…

દેશનો સૌથી ચતુર ચોરઃ નકલી જજ બની 2000થી વધુ ગુનેગારોને છોડ્યા, નિર્દોષોને સજા ફટકારી

હરીયાણાનો ધનીરામ મિત્તલ આજેય પોલીસ પહોંચથી દૂર. LLB થયેલો ધનીરામ ગ્રાફોલોજી (હસ્ત લેખન) નિષ્ણાંત. ખોટો ઓર્ડર કરી જજને રજા પર ઉતારી બે મહિના જજ બની બેઠો. ધનીરામે છોડી મૂકેલાં ગુનેગારોને…

વિકએન્ડમાં દમણનું ‘જમણ’ લેવાનો પ્લાન બનાવતાં હોવ તો ધ્યાન રાખજો

બુધવારે એક જ દિવસમાં 17 કોરોના કેસ મળી આવતાં તંત્રની કડક કાર્યવાહી શરૂ. દમણમાં શાળાઓ બંધ કરવાનો આદેશ કરી દેવાયો. Mehulkumar Vyas. વડોદરા । વિકએન્ડ શનિ – રવિમાં જો દમણનું…

દહાડો સુધરી ગયો । વિવિધ ન્યૂઝપેપરમાં છપાયેલા ન્યૂઝ કાર્ટૂન માત્ર એક વિડીયોમાં । 07 January 2022 [VIDEO]

જોરદાર કટાક્ષવાળા ન્યૂઝ કાર્ટૂન્સ જુઓ દહાડો સુધરી જશે ગુજરાત સમાચાર – સંદેશ અને ગુજરાત મિત્રમાં પ્રસિદ્ધ થયેલાં વ્યંગસભર કાર્ટૂન્સનું કમ્પાઈલેશન. સાંપ્રત પરિસ્થિતિ પર સચોટ કટાક્ષ કરતું કાર્ટૂન બનાવવું એ આગવી…