Month: February 2022

આજનો દહાડો આપના માટે કેવો રહેશે? વાંચો 14 ફેબ્રુઆરીનું રાશિફળ

➡ વિક્રમ સંવત 2078 મહા સુદ – તેરસ ➡ આજની ચંદ્ર રાશિ – કર્ક મેષ (અ,લ,ઈ) તમારી સાંજ મિશ્ર લાગણીઓથી ભરેલી હશે જે તમને તાણગ્રસ્ત રાખી શકે છે.પમ એમાં ઝાઝી…

સુરતમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે જાહેરમાં કરી યુવતીની કરપીણ હત્યા (જુઓ વિડીયો)

કામરેજના પાસોદરા ગામ પાસે બનેલો બનાવ. યુવતીના કાકા અને ભાઈ પર પણ યુવકે હુમલો કર્યો. હત્યા બાદ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરવાનો યુવકનો પ્રયાસ. સુરત । ભારે અરેરાટી ફેલાવે તેવી…

ગુજરાતમાં રૂ. 100 કરોડના ખર્ચે બનશે અયોધ્યા જેવું ‘શ્રી રામ મંદિર’

સમસ્ત ગુજરાતના રઘુવંશી સમાજ દ્વારા ચોટીલા હાઈવે પર 40 એકરમાં રામધામ બનાવાશે. ત્રિ-દિવસ યજ્ઞ અને મહા સંમેલન યોજવામાં આવ્યું હતું. રાજકોટ । ચોટીલા – રાજકોટ હાઈવે પર જાલીડા ગામ પાસે…

GAY એપ્લિકેશનથી સંપર્કમાં આવેલા યુવકે અવાવરું જગ્યાએ લઈ જઈ દરજીકામ કરતાં યુવકને ‘વેતર્યો’

અમદાવાદના સોલા હાઈકોર્ટ પોલીસ મથકમાં સમલૈંગિક મિત્રતામાં થયેલી લૂંટનો કિસ્સો નોંધાયો. અવાવરૂ જગ્યામાં અન્ય ત્રણ મિત્રોને બાલાવી બળજબરીથી એક લાખ રૂપિયા પડાવી લીધા. અમદાવાદ । સમલૈંગિક મિત્રતા કરી આપતી ગે…

“મનમાં વિચાર, મુખ પર સ્મિત રેલાવે” તેવા ન્યૂઝ કાર્ટૂન્સ જુઓ, દહાડો સુધરી જશે

ગુજરાત સમાચાર – સંદેશ અને ગુજરાત મિત્રમાં પ્રસિદ્ધ થયેલાં વ્યંગસભર કાર્ટૂન્સનું કમ્પાઈલેશન. સાંપ્રત પરિસ્થિતિ પર સચોટ કટાક્ષ કરતું કાર્ટૂન બનાવવું એ આગવી કળા છે. ઇન્ટરનેટ પર ઉપલબ્ધ થતાં કાર્ટૂન્સનું કમ્પાઈલેશન…

આજનો દહાડો આપના માટે કેવો રહેશે? વાંચો 13 ફેબ્રુઆરીનું રાશિફળ

વિક્રમ સંવત 2078 મહા સુદ – બારસ આજની ચંદ્ર રાશિ – મીથુન મેષ (અ,લ,ઈ) મિત્ર તરફથી પ્રસંશાના ખાસ શબ્દો તમારી ખુશીનું સબબ બનશે. આવું થવાનું કારણ એ કે તમે તમારા…

નર્મદા જિલ્લાના ઇતિહાસનો પહેલો કિસ્સો, બોગસ તબીબ પાસામાં ધકેલાયો

વિશાલ મિસ્ત્રી રાજપીપળા: નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં બોગસ તબીબનો રાફડો ફાટ્યો છે.ભોળા આદિવાસીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા બોગસ તબીબો પર એક વાર પોલીસ કાર્યવાહી થાય તો છે પણ પોલીસ મથક…

સુરતમાં ચાઈનિઝની લારીવાળો 60 હજારનો પોપટ ચોરી ગયો, CCTVમાં ઝડપાયો

6 ફેબ્રુઆરીએ ઉડીને જતો રહ્યો હોવાનું માનતા પોપટના માલિકને સીસીટીવી જોતાં ચોરીની જાણ થઈ. પોપટના માલિકે ચાઈનિઝની લારીવાળા પાસે પોપટ પાછો માંગ્યો, એણે દાદ ના આપતો મામલો પોલીસ મથકે પહોંચ્યો.…

નર્મદા જિલ્લામાં આદિવાસીઓના ધર્માંતરણ પ્રવૃત્તિ રોકવા હિંદુ ધર્મ સેના રચાઈ

આદિવાસીઓના ધર્માંતરણ સામે અખિલ ભારતીય સંત સમિતિ મેદાનમાં. નર્મદા જિલ્લા હિન્દુ ધર્મ સેનાનાં પ્રમુખ તરીકે સોનજીભાઈ વસાવા તથા જીલ્લા મહામંત્રી તરીકે ધ્રુવ પ્રણવભાઈ પટેલની નિમણુંક. વિશાલ મિસ્ત્રી રાજપીપળા | નર્મદા…

ચેકડેમ કે તળાવો મારફતે આદિવાસીઓ યોગ્ય રીતે ખેતી કરી શકતા નથી: મનસુખ વસાવા

હું 1998 થી ખેડૂતોને સિંચાઈની પર્યાપ્ત સુવિધા માટે માંગ કરતો આવ્યો છું, હું આજે ફરી એ માંગ મુકું છું: મનસુખ વસાવાની આદિવાસી સાંસદોની બેઠકમાં રજુઆત વિશાલ મિસ્ત્રી રાજપીપળા: દિલ્હી ખાતે…