Month: February 2022

સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિકાસ માટે ભાજપ સાંસદ મનસુખ વસાવા – ગીતા રાઠવાની સંસદમાં રજૂઆત

વિશાલ મિસ્ત્રી રાજપીપળા । ભાજપના ભરૂચ અને છોટાઉદેપુર મત વિસ્તારના સાંસદો મનસુખ વસાવા અને ગીતા રાઠવાએ હાલમાં ચાલી રહેલા સંસદ સત્રમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિકાસને લગતી અતિ મહત્વની રજુઆત કરી…

લોનના હપ્તા નહીં ભરી શકતાં યુવકનો પહેલી મેરેજ એનિવસર્રીના ચોથા દિવસે આપઘાત

સુરતના 27 વર્ષિય રત્ન કલાકાર મેહુલ દેવગણિયાએ ઝેરી દવા ગટગટાવી. જહાંગીરપુરા કનાદ ફાટક પાસે નહેર પર મિત્રની નજર ચુકવી ઝેરી દવા પી લીધી. સુરત । લગ્નની પહેલી એનિવર્સરીના ચોથા જ…

“મનમાં વિચાર, મુખ પર સ્મિત રેલાવે” તેવા ન્યૂઝ કાર્ટૂન્સ જુઓ, દહાડો સુધરી જશે

ગુજરાત સમાચાર – સંદેશ અને ગુજરાત મિત્રમાં પ્રસિદ્ધ થયેલાં વ્યંગસભર કાર્ટૂન્સનું કમ્પાઈલેશન. સાંપ્રત પરિસ્થિતિ પર સચોટ કટાક્ષ કરતું કાર્ટૂન બનાવવું એ આગવી કળા છે. ઇન્ટરનેટ પર ઉપલબ્ધ થતાં કાર્ટૂન્સનું કમ્પાઈલેશન…

આજનો દહાડો આપના માટે કેવો રહેશે? વાંચો 12 ફેબ્રુઆરીનું રાશિફળ

➡ વિક્રમ સંવત 2078 મહા સુદ – એકાદશી ➡ આજની ચંદ્ર રાશિ – મીથુન મેષ (અ,લ,ઈ) આજે આપનું સ્વાસ્થ્ય સારું રહેશે. ઘરને લગતું રોકાણ ફાયદાકારક રહેશે. બાળકોને લગતી સમસ્યાઓનું સમાધાન…

પહેલી રાષ્ટ્રીય મતદાર જાગૃતિ સ્પર્ધામાં ભાગ લો અને જીતો રોકડ આકર્ષક ઇનામ

ભારતના ચૂંટણી પંચ દ્વારા આયોજીત મતદાર જાગૃતિ સ્પર્ધા “મારો મત એ મારું ભવિષ્ય છે – એક મતની તાકાત” આ સ્પર્ધામાં પાંચ શ્રેણીઓ છે: 15 માર્ચ, 2022 સુધી પ્રવેશ સ્વીકારવામાં આવશે.…

‘રીક્ષા સવારી’ કરી મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ વલસાડમાં વટ પાડ્યો

મહેસુલ મંત્રીએ નવો ચીલો ચીતર્યો હોઈ, બીજા મંત્રીઓ પણ રીક્ષા સવારી કરવા માંડશે? ધારાસભ્ય યોગેશ પટેલના ગ્રૂપના વડોદરા ક્રેડાઈ પ્રમુખને ‘નાનો માણસ’ કહેનારા મહેસૂલ મંત્રી ‘સામાન્ય માણસ’ બની મિડીયામાં છવાયા!!…

અંકલેશ્વર GIDCની ફાર્મા કંપનીમાં ભીષણ આગ (જુઓ Video)

કંપની પાસે ઉભેલી ટ્રક આગમાં બળીને ખાખ. આગનાં ધુમાડા નિહાળીને એક યુવતીના મોમાંથી નિકળ્યું – ઓ બા કેટલો બધો ધુમાડો છે? ત્રણ કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો. આગના…

પૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાણને ‘હિજાબ વિવાદ’માં ઢસડતાં ટ્રોલર્સ

પુત્રને પહેલીવાર હવાઈ સફરે લઈ જવા અંગેની ઈરફાને તસવીર શેર કરી હતી. ઈરફાનની પત્ની સફાએ હિજાબ પહેર્યો હોવાથી ટ્રોલર્સે આપી ચિત્ર વિચિત્ર પ્રતિક્રિયા. વડોદરા । ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ પેસ…

ગોતામાં મ્યુનિ. કોર્પોરેશનના પાર્કિંગ પ્લોટમાં આગ, 36 વાહનો ખાખ

અજાણ્યા કારણોસર લાગેલી આગને પગલે ભારે ઉત્તેજના વ્યાપી. ફાયર બ્રિગેડનાં ત્રણ બંબા દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો. અમદાવાદ । ગોતા વિસ્તારમાં આવેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પાર્કિંગ પ્લોટમાં આજે સવારે…

ફેફસાંનાં ધમણની આકરી કસોટી કરતું ધનપરીનો ધનેશ્વરી ડુંગર

જાંબુઘોડાના જંગલમાં આવેલો ધનેશ્વરી ડુંગર ભોમિયા વિના ભમાય એવો નથી. ડુંગર પર ધનપરી ગામના આરાધ્ય દેવી ધનેશ્વરી માતાનું થાનક છે. વડોદરા । ભોમિયા વિના મારે ભમવા તા ડુંગરા એવું આપણા…