Month: February 2022

યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને હંગેરી – રોમાનિયાથી બહાર કાઢવાનો પ્રયાસ

હંગેરી સ્થિત ભારતીય એમ્બેસી દ્વારા જાહેર કરાઈ એડવાઈઝરી. હંગેરીના ઉઝહોરોડ પાસે CHOP – ZAHONY અને રોમાનિયાના ચેર્નિત્સિ પાસે PORUBNE – SIRET ખાતે ભારતીય ટીમો તૈનાત. વિદ્યાર્થીઓને ટ્રાવેલીંગ દરમિયાન વાહન પર…

“મનમાં વિચાર, મુખ પર સ્મિત રેલાવે” તેવા ન્યૂઝ કાર્ટૂન્સ જુઓ, દહાડો સુધરી જશે

ગુજરાત સમાચાર – સંદેશ અને ગુજરાત મિત્રમાં પ્રસિદ્ધ થયેલાં વ્યંગસભર કાર્ટૂન્સનું કમ્પાઈલેશન. સાંપ્રત પરિસ્થિતિ પર સચોટ કટાક્ષ કરતું કાર્ટૂન બનાવવું એ આગવી કળા છે. ઇન્ટરનેટ પર ઉપલબ્ધ થતાં કાર્ટૂન્સનું કમ્પાઈલેશન…

સુરત જઈ રહેલો અઢી લાખથી વધુનો દારૂનો જથ્થો ઝડપી પાડતી હરણી પોલીસ

મેકડોલ નંબર 1ની નાની – મોટી 1320 બોટલ સાથે છોટા હાથી ઝડપી પાડ્યો. છોટા હાથી ટેમ્પાનો ચાલક નાસી છૂટ્યો. વડોદરા । શહેરની હરણી પોલીસની ટીમે સુરત તરફ જઈ રહેલાં દારૂના…

શુક્રવારનો દહાડો આપના માટે કેવો રહેશે? વાંચો આજનું રાશિફળ

➡ વિક્રમ સંવત 2078 મહા વદ – નોમ ➡ આજની ચંદ્ર રાશિ – વૃશ્ચિક (બપોરે 12.06.21 સુધી) ધન મેષ (અ,લ,ઈ) આનંદથી ભરેલો સારો દિવસ. સૌથી અણધાર્યા સાધનોમાંથી તમે કમાણી કરો…

રેડ લેબલ, એન્ટીક્વિટી સહિતના દારૂના જથ્થા સાથે તરસાલીનો બુટલેગર ઝડપાયો

તરસાલીની અયોધ્યા સોસાયટી પાસેના ખેતરમાં દારૂનો જથ્થો સંતાડ્યો હતો. ઝોન-3 એલ.સી.બી.એ બુટલેગર પ્રવિણ ઉર્ફે લાલા પંચાલને 27 બોટલ સાથે ઝડપી પાડ્યો. વડોદરા । તરસાલી વિસ્તારમાં દારૂનો વેપલો કરતાં બુટલગરને ઝોન…

છેલ્લાં સાત વર્ષથી ચકમો આપતાં વીજ ચોરને ‘ઝટકો’ આપતી પાણીગેટ પોલીસ

ઇલેક્ટ્રિસિટી એક્ટ કલમ 135(1) અંગેના ગુનામાં ઇમામમીયા શેખ નાસતો ફરતો હતો. નુરાની મસ્જીદ પાસેથી પાણીગેટ પોલીસે ઇમામ શેખને ઝડપી પાડ્યો. વડોદરા । વીજ ચોરી અંગેના ગુનામાં સંડોવાયેલો આરોપી છેલ્લાં સાત…

યુદ્ધને પગલે માત્ર ચાર કલાકમાં વિશ્વના ટોપ 20 અમીરોએ રૂ. 3 લાખ કરોડ ગુમાવ્યા

રશિયાએ યુક્રેન પર હુમલો કરી દેતાં વિશ્વભરના શેરબજારો તૂટ્યા. એલન મસ્કને 1.03 લાખ કરોડનું નુકસાન. મુકેશ અંબાણીને રૂ. 21,000 કરોડનો ઝટકો. ગુજરાત । ગુરુવારના રોજ રશિયાએ યુક્રેન પર હુમલો કરી…

મનગમતો જીવનસાથી મેળવવા અંતઃવસ્ત્ર ઉતારીને અહીં ટીંગાળી દે છે યુવતીઓ

ન્યૂઝિલેન્ડના કારડોનામાં મહિલાઓ દ્વારા ટીંગાળી દેવાતી બ્રાને કારણે વિશ્વભરમાં જાણીતી બનેલી જગ્યા. BRADRONAને મહિલાઓની આઝાદીના પ્રતિક તરીકે પણ જોવામાં આવે છે. બ્રેસ્ટ કેન્સરની જાગૃતિ માટે ડોનેશન પણ ઉઘરાવવામાં આવે છે.…

શું તમે કહી શકો છો આ તસવીરમાં કયો નંબર લખ્યો છે? 99%ને નથી મળ્યો જવાબ

ઓપ્ટિકલ ઇલ્યુઝન નંબરની તસવીરમાં નજર ધોખો ખાઈ જાય છે. તસવીરમાં જે નંબર લખ્યો છે એ શોધવા તમારે ઘણી ઘણીવાર એને ધ્યાનથી જોવી જરૂરી. તસવીરમાં લખેલો નંબર શોધવાનો પ્રયાસ કરો અને…

આખરે રશિયાનો યુક્રેન પર હુમલો, એર સ્ટ્રાઈકમાં 9 નાગરીકોના મોત

રશિયાની સેના યુક્રેનમાં ઘુસી ગઈ, બે ગામ પર કબજો કર્યો. NATO રશિયાને જવાબ આપવાની તૈયારી શરૂ કરી. યુક્રેનની રાજધાની કિવમાં મિસાઈલ એટેકને પગલે એરપોર્ટ બંધ કરી દેવાયું. યુક્રેનમાં ફસાયેલા ભારતીય…