Month: March 2022

ગુટકા ખાવાની લતે યુવતીનો જીવ લીધો – હત્યારા મંગેતર સહિત ત્રણની ધરપકડ

વલસાડના ભીલાડ ખાતે હત્યાને આત્મહત્યામાં ખપાવી દેવાનો પ્રયાસ કરાયો. સગાઈ થયા બાદ ગુટકા ખાવાની લત બાબતે યુવતી સાથે મંગેતરનો ઝગડો થયો હતો. વલસાડ । ભીલાડ ખાતે રહેતી યુવતીને ગુટકા ખાવાની…

પંજાબમાં AAPના વિજયને વધાવવા વડોદરામાં નિકળી તિરંગા યાત્રા

ગુજરાતમાં લોકો અરવિંદ કેજરીવાલની વિચારધારા સ્વિકારશે. વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી જીતશે – વિરેન્દ્ર રામી, શહેર પ્રમુખ ડેરી ડેન સર્કલથી ગાંધી નગરગૃહ સુધીની તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા. વડોદરા…

ડ્રેનેજના ખોદકામ ટાણે ભેખડ ધસી પડતાં 25 ફૂટના ખાડામાં શ્રમજીવી દટાયો

આણંદ ખાતે બનેલી ઘટનામાં દટાયેલા શ્રમજીવીનો મૃતદેહ વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા બહાર કઢાયો. વડોદરા । ખેડા જિલ્લાના આણંદ ખાતે ડ્રેનેજની કામગીરી દરમિયાન ભેખડ ધસી પડતાં 25 ફૂટ ઉંડા ખાડામાં શ્રમજીવી…

રેવડીયા મહાદેવ મંદિર પાસે 1 કિલો 800 ગ્રામ ગાંજા સાથે યુ.પી.નો શખ્સ ઝડપાયો

ન્યૂ વીઆઈપી રોડ પર ભરવાડ વાસમાં ભાડાના મકાનમાં રહેતા યુ.પી.ના વિનોદ ગુપ્તાને ઝડપી પાડતી SOG વડોદરા । શહેરના ન્યૂ વીઆઈપી રોડ પર આવેલા રેવડીયા મહાદેવ મંદિર પાસે ભાડાના મકાનમાં રહેતા…

શાંતિદાયક શનિવારનો દહાડો આપના માટે કેટલો સુધરશે? વાંચો આજનું રાશિફળ

વિક્રમ સંવત 2078 ફાગણ સુદ – નોમ આજની ચંદ્ર રાશિ – મિથુન મેષ (અ,લ,ઈ) આજે તમે જે કંઈ કરશો તેમાં-ઊર્જાથી સભર હશો-તમે દરેક કામ સામાન્યપણે લાગતા સમય કરતાં અડધા સમયમાં…

‘તેલ લેવા ગયો વિરોધ’ – બરોડા ડેરીએ દૂધના ભાવ વધાર્યા

અમૂલ તાજા અને સ્લિમ એન્ડ્ર ટ્રીમના ભાવમાં પ્રતિલિટર રૂ. 2નો વધારો. ગોલ્ડ – શક્તિ દૂધ અને છાશના ભાવમાં વધારો નહીં. ધારાસભ્યો ઉપરાંત શહેર યૂથ કૉંગ્રેસ અને આપ દ્વારા વિરોધ વ્યક્ત…

હિટ એન્ડ રનઃ કારે બાઈકને અડફેટે લેતાં પરિવારે એકનો એક યુવાન દિકરો ગુમાવ્યો

સુરતના પાલ આરટીઓ નજીક મંગળવારે રાત્રે બનેલી ઘટના. બાઈકને ટક્કર મારી ભાગી ગયેલાં કારચાલકને શોધવા હવાતિયાં મારતી પોલીસ. ખાનગી બેન્કમાં જોબ કરતો ભાવેશ જરીવાલા પિતરાઈભાઈ સાથે ફરવા નિકળ્યો હતો. કારે…

શુકનવંતાં શુક્રવારનો દહાડો આપના માટે કેટલો સુધરશે? વાંચો આજનું રાશિફળ

વિક્રમ સંવત 2078 ફાગણ સુદ – નોમ આજની ચંદ્ર રાશિ – મિથુન મેષ (અ,લ,ઈ) ઑફિસમાંથી વહેલા નીકળવાનો પ્રયાસ કરજો અને તમને ખરેખર આનંદ આપતી પ્રવૃત્તિઓ કરો. પરિવાર ના કોઈ સભ્ય…

કોરોના કાળમાં માસ્ક નહીં પહેરનાર પ્રજાજનો પાસેથી પોલીસે ઉઘરાવ્યાં રૂ. 250 કરોડ

વિધાનસભામાં ગુજરાત સરકાર તરફથી જણાવાયેલો સત્તાવાર જવાબ. માસ્ક નહીં પહેનનારા 36,26,572 ગુજરાતીઓના રૂ. 2,49,90,61,020 સરકારી તિજોરીમાં જમા. 52,907 લોકોએ ધરાર દંડ ના ભર્યો. ગાંધીનગર । કોરોના કાળના બે વર્ષોમાં પોલીસ…

માળા ફેરવવાની ઉંમરે વૃદ્ધ પતિએ ફેરાફર્યા હોવાની જાણ થતાં વૃદ્ધાને પોલીસ મથકનો ફેરો

41 વર્ષના દામ્પત્ય જીવનમાં શિક્ષકના અનૈતિક સંબંધોથી પત્ની ત્રસ્ત હતી. 58 વર્ષની પત્ની અને પરણીત સંતાનોની જાણ બહાર નિવૃત્ત શિક્ષકે પરસ્ત્રી સાથે ગાંધર્વ વિવાહ કરી લીધાં. ગાંધીનગર । માળા ફેરવવાની…