Month: March 2022

PSIની પરીક્ષાની તૈયારી કરવા લાઈબ્રેરીમાં ગયેલી મહિલા કોન્સ્ટેબલને ‘અધિકારી’ બની ગઈ હોવાનું ભૂત વળગ્યું!!?

રાજકોટની લાઈબ્રેરીમાં જનરલ વિભાગને બદલે વિદ્યાર્થીઓના વિભાગમાં જવાનું કહેતાં ઉશ્કેરાયેલી મહિલા કોન્સ્ટેબલે બૂમરાણ મચાવી. લાઈબ્રેરીના કર્મચારીને લાફો ઝીંકી દેતાં વિદ્યાર્થીઓએ મહિલા કોન્સ્ટેબલના વિરોધમાં હોબાળો મચાવ્યો. રાજકોટ । રૈયારોડ પરની લાઈબ્રેરીમાં…

ગુરુવારનો દહાડો આપના માટે કેટલો સુધરશે? વાંચો આજનું રાશિફળ

વિક્રમ સંવત 2078 ફાગણ સુદ – આઠમ આજની ચંદ્ર રાશિ – વૃષભ મેષ (અ,લ,ઈ) તમારી અંદર આજે ઉર્જા જોઈ શકાય છે. તમારું આરોગ્ય સંપૂર્ણપણે તમારો સાથ આપશે। તમે પ્રવાસ કરવાના…

DEAR ફાધર: વૃદ્ધ પિતાની બારીમાંથી ડોકાતું આકાશ! Film review by Parakh Bhatt

પરખ ભટ્ટ । બહુ જ ઓછા ગુજરાતી કદાચ એવા હશે, જેમણે સુપરહિટ ગુજરાતી નાટક ‘ડિયર ફાધર’ નહીં જોયું હોય. હું એમાંનો એક કમનસીબ છું! પણ એનો ફાયદો એ થયો કે…

એટલાન્ટાની ગોકુળધામ હવેલી સાથે જોડાયેલા પટવા દંપત્તિનું અનોખું સેવા કાર્ય

ધર્મ-સમાજની પ્રવૃત્તિમાં ઉંમરનો બાધ ફગાવનાર તેજસ – અમી પટવા યુવાનો માટે પ્રેરણારૂપ. ધર્મ-સમાજના કાર્ય માટે ઉંમરનો બાધ નડતો નથી તેવું પટવા દંપતીએ સાબિત કર્યું. ગોકુલધામ હવેલી નિર્માણનો સંકલ્પ કરી તેને…

“ડૉ. શમશેરસિંઘનો સફાઈ સપાટો 3.0” વડોદરા ક્રાઈમ બ્રાન્ચના 16 કર્મીઓની ‘જાહેરહિતમાં’ બદલી

કારેલીબાગ અને રાવપુરા પોલીસ મથકમાં સફાઈ અભિયાન ચલાવ્યા બાદ પોલીસ કમિશનરનો વધુ એક આદેશ. ડીસીબી ઉપરાંત એસ.ઓ.જી.ના ત્રણ કર્મચારીઓની પણ પોલીસ મથકમાં બદલી વડોદરા । શહેર પોલીસ કમિશનર ડૉ. શમશેરસિંઘ…

પાંચ વર્ષ પહેલાં ગ્રાહક પાસે રૂ. 30 પડાવનાર કરિયાણાવાળાને રૂ. 2510ની ચોંટી

અમદાવાદના જગતપુર વિસ્તારમાં આવેલા હિન્દ પ્રોવિઝન સ્ટોર્સને કન્ઝ્યુમર કોર્ટે ફટકાર્યો દંડ. સ્ટોર્સ સંચાલકે કન્ઝ્યુમર કોર્ટના સિનિયર વકીલ હેમકલાબહેન પાસેથી જ MRP કરતાં વધુ 30 રૂપિયા પડાવ્યા હતાં! અમદાવાદ । પાંચ…

મોબાઈલમાં વ્યસ્ત વિદ્યાર્થિની પર કાળ બનીને ત્રાટક્યો સિટી બસચાલક (જુઓ CCTV)

જનમહલ સ્થિત સિટી બસ ડેપોમાં બનેલા કમકમાટીભર્યા બનાવમાં MSUની વિદ્યાર્થિનીનું કરુણ મોત. સિટી બસ ચાલક પર લોકોમાં ભભૂક્યો રોષ. વડોદરા । મંગળવારે સાંજે 4 વાગ્યાની આસપાસ જનમહલ પાસેના સિટી બસ…

બિલ ગામમાં રૂ. 16,33,200ની કિંમતના ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે બિશ્નોઈ ગેંગનું ગોડાઉન ઝડપી પાડતી PCB

નામચીન ઘેવર મારવાડી સહિત 4 રાજસ્થાની શખ્સો ઝડપાયા. 5 વૉન્ટેડ. બિશ્નોઈ ગેંગ દ્વારા બીલ કેનાલ રોડ પર પુષ્ટી એપાર્ટમેન્ટની દુકાનમાં દારૂનો જથ્થો સંતાડ્યો હતો. ઇંગ્લિશ દારૂ ભરેલી બોટલ્સ, બિયર ઉપરાંત…

બુધવારનો દહાડો આપના માટે કેટલો સુધરશે? વાંચો આજનું રાશિફળ

વિક્રમ સંવત 2078 ફાગણ સુદ – સાતમ આજની ચંદ્ર રાશિ – વૃષભ મેષ (અ,લ,ઈ) તમારી આશા આજે કોઈક ઉચ્ચ તથા નાજુક ખુશ્બોની જેમ તથા ભપકાદાર ફૂલની જેમ ખીલશે. ઘર ની…

શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકવાડ (તૃતિય)ને વડોદરાના સંગીતકાર અભિજીત ખાંડેકરની સૌ પ્રથમ સંગીતાજલી

11 માર્ચના રોજ મહારાજા સયાજીરાવ ગાયકવાડ (તૃતિય)ની 159મી જન્મજયંત્તિના દિવસે ગીત રિલિઝ કરશે. “માનાચા મુજરા સયાજીરાજે લા…” ગીતનું લેખન – સ્વરાંકન, ગાયન – વાદન બધું જ અભિજીત ખાંડેકર દ્વારા કરવામાં…