Month: March 2022

મેયર ગર્જ્યા એના ચાર દિવસ બાદ તંત્રના અધિકારીઓ ખંડેરાવ માર્કેટ પાસેના દબાણો પર વરસ્યા

“આમાં કંઈ થાય… સેટીંગ કે નહીં?” દબાણ શાખાની કામગીરી દરમિયાનના વિડીયોમાં રેકોર્ડ થઈ ગયેલો સંવાદ. મેયર કેયુર રોકડીયાએ આવતીકાલ કહ્યું હતું… આવતીકાલનો અર્થ ચાર દિવસ બાદ કરતું કોર્પોરેશન તંત્ર. દબાણ…

વિધવા મહિલાના બાળકો ભણી શકે તે માટે સિટી પોલીસ SHE ટીમની ‘શિક્ષા સહાય’

પતિના મૃત્યુ બાદ સિવણ કામ કરી ગુજરાન ચલાવતી મહિલા બાળકોની ફી ભરવા સક્ષમ નહોતી. સિટી પોલીસ મથકની શી ટીમે બાળકોના અભ્યાસ માટે આર્થિક સહાય કરી. વડોદરા । શહેરના લધારામ સ્કૂલના…

પાણીપુરી વેચનાર શખ્સને તિક્ષ્ણ હથિયારના ઘા મારી પતાવી નાંખતાં માથાભારે શખ્સો

વડોદરાના ખોડીયારનગર વુડાના આવાસમાં બનેલી ઘટના. સોમવારે બપોરે પાણીપુરી લૂંટી ગયેલાં શખ્સો સામે યુવકે ફરિયાદ નોંધાવી હતી. મોડી રાત્રે દારૂનો નશો કરી માથાભારે શખ્સોએ ફરિયાદની અદાવતે યુવકને રહેંસી નાંખ્યો. વડોદરા…

મંગળવારનો દહાડો આપના માટે કેટલો સુધરશે? વાંચો આજનું રાશિફળ

વિક્રમ સંવત 2078 ફાગણ સુદ – છઠ્ઠી આજની ચંદ્ર રાશિ – મેષ (બપોરે 12.29 સુધી) વૃષભ મેષ (અ,લ,ઈ) ગર્ભવતી મહિલાઓ માટે બહુ સારો દિવસ નથી. ચાલતી વખતે તમારે વધારે સાવચેતી…

Viral Video – ઉંટ ગાડીની બ્રેક ફેઈલ થાય ખરી..? અને થાય તો શું થાય? જુઓ વિડીયોમાં

ઉંટનો મૂડ બગડતાં, ઉંટ ગાડીના ચાલકને રોડ પર પાડી નાંખ્યો… ઉંટની હરકતથી રાહદારીઓ પણ ચોંકી ઉઠ્યાં. વાઈરલ વિડીયો । સામાન્ય રીતે ટુ-વ્હિલર, કાર જેવા વાહનોની બ્રેક ફેઈલ થવાને કારણે રાહદારીઓને…

સ્ટેટ સિનિયર હોકી મહિલા ટુર્નામેન્ટમાં વડોદરાની ટીમનો જ્વલંત દેખાવ

ફાઈલનમાં રાજકોટ સામે રસાકસી ભરી મેચમાં 1-0થી હારી જતાં વડોદરાની મહિલા હોકી ટીમ બીજા સ્થાને રહી. વડોદરા । ડીસા ખાતે આયોજિત સ્ટેટ સિનિયર મહિલા હોકી ટૂર્નામેન્ટમાં ગઈકાલે ફાઈનલ મેચમાં રાજકોટની…

ખાસવાડી સ્મશાન પાસે લીંબુની વાડીમાં મગર ‘લીંબુ લેવા’ આવી ચડતાં ફફડાટ (જુઓ વિડીયો)

આશરે પાંચ ફૂટનો મગર લીંબુની વાડીમાં ઘુસી આવતાં સ્થાનિકોમાં ગભરાટ વ્યાપ્યો. વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના કાર્યકરો દ્વારા મગરનું રેસ્ક્યુ કરાયું. વડોદરા । સામાન્ય રીતે વિશ્વામિત્રી નદીના મગર ચોમાસાની ઋતુમાં રહેણાંક…

કેડી કહોને ક્યાં છે? મંઝીલ ભૂખ્યાં ચરણ છું! – ડૉક્ટર સરુપ ધ્રુવ

શેર બોલ્યો હાઉઉ..!! । કેડી કહોને ક્યાં છે? મંઝીલ ભૂખ્યાં ચરણ છું! -ડૉક્ટર સરુપ ધ્રુવ મનોજ ખંડેરિયાની બહેતરીન પેશકશ એમ પણ બનેમાં રસ્તા કે ભોમિયાનાં છળથી શરું થતી વાતમાં એક…

સોમવારનો દહાડો આપના માટે કેટલો સુધરશે? વાંચો આજનું રાશિફળ

વિક્રમ સંવત 2078 ફાગણ સુદ – પાંચમ આજની ચંદ્ર રાશિ – મેષ મેષ (અ,લ,ઈ) તમારી માટે કોઈ કામ કરવા માટે લોકો પર દબાણ લાવશો નહીં કે તેમને એવું કરવાની ફરજ…

હેલ્થ અવેરનેસના ભાગરૂપે વડોદરામાં યોજાઇ સિએટ સિટી રોડ રનર્સ મેરેથોન

પોલીસ કમિશ્નર ડો. સમશેરસિંઘે રવિવારે વહેલી સવારે દોડને પ્રસ્થાન કરાવીને દોડવીરોને પ્રોત્સાહીત કર્યા. ગોત્રી વિસ્તારમાં આવેલી બેન્જામીન વર્લ્ડ સ્કૂલ ખાતેથી દોડનો થયો શાનદાર પ્રારંભ. Vadodara | હેલ્થ અવેરનેસના ભાગરૂપે વડોદરા…