Month: March 2022

મુજમહુડા વિસ્તારમાં ટુ-વ્હિલર સર્વિસ સેન્ટર SPEED FORCEના નવા આઉટલેટનો પ્રારંભ

મ.સ. યુનિ.ના સિન્ડિકેટ સભ્ય ડૉ. જીગર ઇનામદારના હસ્તે નવા આઉટલેટનો પ્રારંભ કરાયો. સર્વિસમાં આપેલા વાહનનું pickup and drop, on road breakdown તેમજ એક્સિડેન્ટલ સપોર્ટ આપતી ભારતની એકમાત્ર કંપની. વડોદરા ।…

રવિવારનો દહાડો આપના માટે કેવો રહેશે? વાંચો આજનું રાશિફળ

વિક્રમ સંવત 2078 ફાગણ સુદ – ત્રીજ આજની ચંદ્ર રાશિ – મેષ મેષ (અ,લ,ઈ) વધુ પડતી ચિંતા માનસિક શાંતિને ખલેલ પહોંચાડી શકે છે. તેને ટાળો કેમ કે બેચેની ભય તથા…

કાનન ઇન્ટરનેશનલની નવી શાખાનો વાઘોડીયા રોડ ખાતે શુભારંભ

સૌથી મોટી, સૌથી જૂની અને સૌથી વધુ વિઝા પ્રોસેસ કરવાનો અનુભવ ધરાવતી સૌથી વિશ્વસનીય કંપની. વડોદરા । કાનન ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ છેલ્લા ૨૪ વર્ષથી કેનેડા તેમજ યુ.એસ.એ. સ્ટુડન્ટ વિઝા માટે…

વડોદરા મહાનગર સેવાસદનના એન્જિનિયરો એસીમાં ખુરશીઓ તોડે છે, અને સ્ટેન્ડિંગ ચેરમેન ગટર સાફ કરે છે

નવાપુરા વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યા હલ કરવા ગયેલા સ્ટેન્ડિગ ચેરમેને પાવડાથી ડ્રેનેજ ચેમ્બરમાં ફસાયેલી દેશી દારૂની પોટલીઓ કાઢી. તાજેતરમાં વાઘોડિયા રોડ વિસ્તારના કાઉન્સિલરે પણ લિકેજ શોધવા જવું પડ્યું હતું. ત્યારબાદ…

ફૂટપાથ પર સૂતેલી 4 માસની બાળકી ચોરી, હૈદરાબાદમાં રૂ. 1.10 લાખમાં વેચી

મહેસાણા, અમદાવાદ અને વડોદરાના 9 પુરુષ – મહિલાઓની ધરપકડ. બાળ તસ્કરી રેકેડમાં ઝડપાયેલી ગેન્ગની સરોગસીના વ્યવસાયમાં પણ સંડોવણી. હૈદરાબાદના તબીબ અને એજન્ટે સુરતના દંપત્તિને બાળકી દત્તક આપી દીધી. અમદાવાદ ।…

રોડ સેફ્ટીના નામે કોમનમેનના ખિસ્સા અનસેફ – હેલ્મેટ અને સીટબેલ્ટના નામે ‘વધુમાં વધુ’ રોકડી કરાશે

તા. 6 થી 15 માર્ચ દરમિયાન ટ્રાફિક ડ્રાઈવ રાખી, હેલ્મેટ અને સીટ બેલ્ટ ભંગના કેસો કરાશે. મોંઘવારીનો માર સહન કરી રહેલી પ્રજા પર ટ્રાફિક પોલીસનો માર. ગુજરાત । માસ્કના નામે…

શાહરૂખ ખાનના લગ્ન પ્રસંગમાં નોનવેજ ખાવાથી 1200થી વધુને ફૂડ પોઇઝનિંગ

વીસનગરના કૉંગ્રેસી નેતા વઝીરખાન પઠાણના પુત્ર શાહરૂખના લગ્ન પ્રસંગ નિમિત્તે ભોજન સમારોહમાં લોકો જમ્યા. 3000 ની વસ્તી ધરાવતાં આખુ સવાલા ગામ ફૂડ પોઇઝનિંગમાં સપડાયું. વિસનગર, મહેસાણા, ઉંઝા, ખેરાલું, વડનગર અને…

શનિવારનો દહાડો આપના માટે કેવો રહેશે? વાંચો આજનું રાશિફળ

વિક્રમ સંવત 2078 ફાગણ સુદ – ત્રીજ આજની ચંદ્ર રાશિ – મીન મેષ (અ,લ,ઈ) સ્વસ્થ રહેવા માટે તમારા ખોરાક પર અંકુશ રાખો તથા વ્યાયામ કરો. તમામ જવાબદારીઓ તથા આર્થિક વ્યવહારો…

દિગ્ગજ લેગ સ્પિનર શેન વૉર્નનું 52 વર્ષની ઉંમરે કાર્ડિયાક એરેસ્ટથી નિધન

શેન વૉર્ન એના વિલામાં બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો. શ્રીલંકાના મુથૈયા મુરલીધરન બાદ બીજા ક્રમે સૌથી વધુ વિકેટ લેનારો બોલર. રંગરમત । વિશ્વના સૌથી મહાન લેગ સ્પિનર શેન વૉર્નનું કાર્ડિયાક…

સુરતમાં 10 વર્ષિય દિકરીને હવસનો શિકાર બનાવતો પિશાચ પિતા

કામરેજ રોડ પર સરથાણામાં નેપાળી પિતાએ કરેલી હરકતથી ચકચાર. એક અઠવાડિયા પહેલા પણ દિકરીને પિંખવાનો પ્રયાસ કર્યો હતો. અઠવાડિયા પહેલા બાળકીએ માતાને કહ્યું પણ એણે ભરોસો ના કર્યો. પાપ છુપાવવા…