Month: March 2022

ત્રણ વર્ષમાં વડોદરાની વિવિધ બેન્ક્સમાં 801 નકલી જમા થઈ ગઈ…

સૌથી વધુ 370 નકલી નોટ રૂ. 500ના દરની, સૌથી ઓછી 11 રૂ. 50ના દરની. એચડીએફસી, યસ, કોટક મહિન્દ્રા, બીઓબી, એસબીઆઈ, આઈડીબીઆઈ વગેરે બેન્કમાં જમા થઈ ગઈ નકલી નોટ. વડોદરા ।…

ઘોડેસવારી શિખવાની ઈચ્છા હોય, તો સંપર્ક કરો વડોદરા શહેર પોલીસની માઉન્ટેડ શાખાનો

માઉન્ટેડ શાખાએ ત્રણ બેચમાં 92 યુવક – યુવતીઓને ઘોડેસવારી શિખવી. વડોદરા શહેર પોલીસ મહિલાઓને આત્મરક્ષણ અને રાયફલ ચલાવવા સહિતની વિવિધ પ્રવૃત્તિઓ શિખવે છે. વડોદરા । ઘોડેસવારી શિખવાની ઈચ્છા ધરાવતાં યુવક…

‘રખડતાં ઢોરમુક્ત’ બાદ માર્કેટ ચાર રસ્તાને દબાણમુક્ત કરવા કમર કસતાં મેયર રોકડીયા

સવારે પગપાળા આવી પહોંચેલા મેયરની વેપારીઓને ચિમકી – આવતીકાલથી દબાણ કરશો, તો સામાન છોડાશે નહીં. ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે નાના- મોટા વેપારીઓને સમજાવવામાં આવ્યા.…

ટીડીઓનો તોખારને પગલે વાઘોડિયા તાલુકાને વિકાસ વંચિત રાખનાર ભ્રષ્ટ તલાટીઓમાં ફફડાટ

સરપંચો પાસેથી બેન્કનો કોરો ચેક લઈ 21.85 લાખની ઉચાપત કરનાર તલાટી અભિષેક મહેતા ઝડપાયો. વાઘોડિયા તાલુકાના 27 તલાટીઓ દ્વારા બોગસ બિલો બનાવી રૂ. 72 લાખનું કૌભાંડ. તાલુકા વિકાસ અધિકારી (ટીડીઓ)…

શુક્રવારનો દહાડો આપના માટે કેવો રહેશે? વાંચો આજનું રાશિફળ

વિક્રમ સંવત 2078 ફાગણ સુદ – બીજ આજની ચંદ્ર રાશિ – મીન મેષ (અ,લ,ઈ) આનંદથી ભરેલો સારો દિવસ. તમારૂં સમર્પણ તથા સખત મહેનતની નોંધ લેવાશે તથા આજે તેને કારણે તમારી…

ભ્રષ્ટાચારી ભરથારને પાંચ વર્ષ અને પત્નીને બે વર્ષ સખત કેદની સજા

વલસાડના જગદીશ ભગવાન રાઉતે પત્ની હિના સાથે મળી અપ્રમાણસર મિલકતો વસાવી હતી. સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે બંને આરોપીઓને ગુનેગાર ઠેરવી સજા ફટકારી. વલસાડ । યુનાઈડેટ ઇન્ડિયામાં ડેવલોપમેન્ટ ઓફિસર તરીકે ફરજ બજાવનાર…

મહેસાણા । રાજવી સોનલ ફ્લેટ પાસે મૃત્યુ પામેલી ગાયનો નિકાલ કરાવતાં અમિતભાઈ પટેલ

મહેસાણા । ગઈકાલે મોડી રાત્રે મંદિર વિસ્તારમાં રાજવી સોનલ ફ્લેટના નાકા પાસે એક ગાય મૃત્યુ પામી હતી. આજે સવારના સમયે સ્થાનિક રહીશ દ્વારા નગર સેવક અમિતભાઈ પટેલને ફોન પર આ…

આંગડિયા પેઢીના કર્મચારીનાં 24 લાખ લૂંટનાર અજુબા ઝડપાયો, બેની શોધખોળ

24 ફેબ્રુઆરીએ એલિસબ્રિજ વિસ્તારમાં અકસ્માતના બહાને આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટ્યો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અજય ગાગડેકર ઉર્ફે અજુબાને 14 લાખ સાથે ઝડપી પાડ્યો. અમદાવાદ । ગત તા. 24 ફેબ્રુઆરીના રોજ…

ખાદ્યતેલ પર ઝીંકાયો મોંઘવારી બોમ્બઃ સીંગતેલ, કપાસિયા તેલ વગેરેના ભાવમાં ભડકો

છેલ્લાં એક પખવાડીયામાં ખાદ્યતેલના ભાવોમાં 20 થી 30 ટકાનો વધારો. મધ્યમ વર્ગના પરિવારોની હાલત કફોડી. અમદાવાદ । યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલાં યુદ્ધની આડઅસર ખાદ્યતેલ બજાર પર પડી છે.…

તમારો દિકરો હેમખેમ વડોદરા આવી જશે, ચિંતા કરવાની જરૂર નથી – ડૉ. વિજય શાહ

યુક્રેનમાં રહેતાં વિદ્યાર્થીના પરિવારની મુલાકાત લેતાં શહેર ભાજપ પ્રમુખ. વડોદરા । મારો દીકરો હેમખેમ વડોદરા આવી જશે ચિંતા કરવાની જરૂર નથી : શહેર અધ્યક્ષ ડૉ. વિજયભાઈ શાહ યુક્રેન પર રશિયાના…