Month: March 2022

ગુરુવારનો દહાડો આપના માટે કેવો રહેશે? વાંચો આજનું રાશિફળ

વિક્રમ સંવત 2078 ફાગણ સુદ – એકમ આજની ચંદ્ર રાશિ – કુંભ (રાત્રે 8.02 સુધી) મીન મેષ (અ,લ,ઈ) હાલની ઘટનાઓને કારણે તમારૂં મગજ ખલેલ પામ્‍યું છે. આધ્યાત્મિક તથા શારીરિક લાભ…

પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીમાં નૃત્ય અને ગાયનનો કલાત્મક ‘શિવ સાધના’ યજ્ઞ

નૃત્ય વિભાગ દ્વારા કથક અને ભરતનાટ્યમની પારંપરિક કૃતિઓ રજૂ કરવામાં આવી. ગાયન વિભાગમાં વિદ્યાર્થીઓને શાસ્ત્રીય રાગ આધારીત શિવ બંદીશો શિખવાડાઈ. નાટ્ય વિભાગમાં પ્રાચીન ભારતીય નાટ્યકારો અંગે લેક્ચર યોજાયું વડોદરા ।…

મામલતદારને ગાળો ભાંડનાર સાંસદ મનસુખ વસાવાના સમર્થનમાં #WeSupportMansukhVasava ટ્વિટર પર ટ્રેડીંગ

BJP સાંસદ મનસુખ વસાવા vs રાજ્યના મામલતદારો: સોશિયલ મીડિયામાં વોર વિશાલ મિસ્ત્રી, રાજપીપળા: તાજેતરમાં કરજણના માલોદ ગામે ભાજપાના સાંસદ મનસુખ વસાવાએ જાહેરમાં મામલતદાર સહિતના અન્ય અધિકારીઓને જાહેરમાં ગાળો ભાંડી ખખડાવવામાં…

પોલેન્ડ બોર્ડર પર 1000 જેટલાં વિદ્યાર્થીઓને BAPSના સ્વયંસેવકોએ ભારતીય ભોજન જમાડ્યું (જુઓ Video)

પરમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વામિનારાયણ સંસ્થા BAPSના બ્રહ્મવિહારી સ્વામીને ફોન કર્યો હતો. ગઈકાલે પેરીસ અને સ્વિત્ઝર્લેન્ડથી સ્વયંસેવકો સરહદ પર અસરગ્રસ્ત ભારતીયોની સેવા કરવા પહોંચી ગયા. પોલેન્ડ । યુક્રેનથી મોટી…

25 લાખની ખંડણી મળ્યા છતાં કલકત્તાના અપહ્યત જ્વેલરને રહેંસી નાંખનાર શિરડીથી ઝડપાયો

ગુજરાત ATSની ટીમે હત્યાના આરોપીને ઝડપી પાડ્યો. કલકત્તાના જ્વેલરનું અપહરણ કરી રૂ. 1 કરોડ ખંડણી માંગી હતી. ટેલિફોનના વાયરથી જ્વેલરનું ગળું ભીંસી હત્યા કરી વિશાલ શર્મા ફરાર થઈ ગયો હતો.…

અમદાવાદના ઓઝોન ગૃપના ત્રાસને પગલે રાજકોટના ઉદ્યોગપતિ મહેન્દ્ર ફળદુનો આપઘાત

ઓઝોન ગૃપ દ્વારા 33 કરોડની સંપત્તિના દસ્તાવેજ ના કરી આપ્યો. સ્ટાફને મોડા આવવાનું જણાવી, સવારે સાડા આઠ વાગ્યે ઓફિસમાં ઝેરી દવા પી, ગળેફાંસો ખાધો. પ્રેસનોટ જેવી સ્યુસાઈડ નોટ બનાવી અખબારોને…

યુક્રેનમાં 30 કિમી અંદર ઘુસીને 500 જેટલાં વિદ્યાર્થીઓને ભારતીય એમ્બેસીએ બહાર કાઢ્યા

ભારતીય વિદ્યાર્થીઓ પગપાળા પોલેન્ડ બોર્ડર તરફ આવી રહ્યાં હતાં. યુક્રેની બોર્ડર પોલીસ ભારતીયોને ટોર્ચર કરતી હોવાથી ઉઠાવાયું પગલું. ઇન્ડો – પોલિશ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (IPCCI)એ સહયોગ આપ્યો. વિદેશ…

બુધવારનો દહાડો આપના માટે કેવો રહેશે? વાંચો આજનું રાશિફળ

વિક્રમ સંવત 2078 મહા વદ – અમાસ આજની ચંદ્ર રાશિ – કુંભ મેષ (અ,લ,ઈ) સારી તબિયત તમને રમતગમતની સ્પર્ધામાં ભાગ લેવામાં મદદરૂપ થશે. તમને આકર્ષક જણાતી હોય તેવી રોકાણ યોજના…

ફૂલ ટલ્લીનો પોલીસની જીપ સામે કોન્ફી’ડાન્સ’ (જુઓ Video)

વિડીયો લેખના અંતમાં છે, એ પછી જોજો… એ પહેલાં સ્હેજ આ વ્યંગ વાંચશો તો મઝા આવશે… તમને… તમને મઝા આવી હોય તો ભગવાન ભોળાનાથનું નામ લઈ બીજા 10 લોકોને શેર…

સાવલીના પૂર્વ કૉંગ્રેસ પ્રમુખનાં ભેદી સંજોગોમાં ગુમ પુત્રનો મૃતદેહ તળાવમાંથી મળ્યો

વિજયસિંહ વાઘેલાનો 22 વર્ષિય પુત્ર કુલદીપસિંહ ચાર દિવસ પહેલાં ગુમ થઈ ગયો હતો. ઝુમકાલ ગામની સીમના તળાવમાં મૃતદેહ મળી આવતાં ભારે ચકચાર. – હત્યા કરાઈ હોવાની આશંકા. વડોદરા । મંજુસર…