Month: April 2022

🌞 શનિવારનો શાંતિદાયક દહાડો આપના માટે કેવો રહેશે? 🌞

?? વિક્રમ સંવત 2078 ફાગણ વદ – અમાસ ?? આજની ચંદ્ર રાશિ – મેષ ? મેષ (અ,લ,ઈ) ? દોડધામભર્યો દિવસ હોવા છતાં સારો દિવસ. ખર્ચ વધશે પણ આવકમાં થતો વધારો…

🧘🏻‍♀️ આપ લોકપ્રિય છો કે એકાંતપ્રિય? રહસ્ય છુપાયેલું છે આ તસવીરમાં । પહેલી નજરમાં શું દેખાયું? એ નક્કી કરી લેખ વાંચો 🧘🏻‍♀️

ઓપ્ટિકલ ઇલ્યૂશનની આ તસવીર સોશિયલ મિડીયામાં વાઈરલ થઈ છે. તસવીરમાં પહેલી નજરે જે વસ્તુ દેખાઈ હોય એના આધારે વ્યક્તિની પર્સનાલિટી ટેસ્ટનો દાવો કરાય છે. ફનન્યૂઝ । ઓપ્ટિકલ ઇલ્યૂઝન (Optical illusion)…

🌞 શુક્રવારનો શુકનવંતો દહાડો આપના માટે કેવો રહેશે? 🌞

?? વિક્રમ સંવત 2078 ફાગણ વદ – ચૌદસ ?? આજની ચંદ્ર રાશિ – મીન (18.41.21 સુધી) મેષ ? મેષ (અ,લ,ઈ) ? દિવસ ની શરૂઆત તમે યોગ અને ધ્યાન થી કરી…

🦁 ગીરમાં ફરી એકવાર સિંહની પજવણી । સિંહ ઘુરકીયું કરતો ધસી ગયો પણ… (જુઓ વિડીયો) 🦁

સતત પીછો કરી રહેલાં મોબાઈલીયાં પર ગુસ્સે ભરાઈને ધસી ગયેલાં સિંહનો 15 સેકન્ડનો વિડીયો વાઈરલ થયો. ધગધગતી ગરમીમાં સિંહે મગજનો કાબૂ ગુમાવ્યો નહીં… અને પાછો વળી ગયો. જૂનાગઢ । ગીર…

👏🏻 Viral Video । ટ્રક નીચે બાળક કચડાઈ જ જવાનુ હતું, ત્યાં માતાએ મોતના મુખમાં બચાવ્યું (જુઓ વિડીયો) 👏🏻

ક્રિકેટર જોફ્રા આર્ચર (Jofra Archer) દ્વારા Mother of Year કેપ્શન સાથે ટ્વિટર પર શેર કરાયો વિડીયો. હકીકતમાં વર્ષ 2019માં આ ઘટના વિયેતનામમાં બની હોવાનું જાણવા મળે છે. વાઈરલ વિડીયો ।…

🌞 ગુરુવારનો જ્ઞાનદાયક દહાડો આપના માટે કેવો રહેશે? 🌞

?? વિક્રમ સંવત 2078 ફાગણ વદ – તેરસ ?? આજની ચંદ્ર રાશિ – મીન ? મેષ (અ,લ,ઈ) ? તમારી આશા આજે કોઈક ઉચ્ચ તથા નાજુક ખુશ્બોની જેમ તથા ભપકાદાર ફૂલની…

🕺🏻 વર નશામાં નાચતો રહ્યો, જાનમાં આવેલા યુવાન સાથે કન્યાને પરણાવી દેવાઈ 🕺🏻

24 એપ્રિલના રોજ મહારાષ્ટ્રના બુલઢાણા જિલાના મલકાપુર પંગરા ગામમાં બનેલી ઘટના. મૂહુર્ત વિત્યા બાદ સાંજે 4 વાગ્યે જાન પહોંચી, અને નશામાં ધૂત્ત વરરાજા રાત્રે 8 વાગ્યા સુધી નાચ્યા કર્યો. કન્યાપક્ષે…

🥵 આગામી 5 દિવસ ગુજરાતમાં ગરમીનો હીટ પંચ । અમદાવાદ હોટેસ્ટ સિટી 🥵

આગામી 4 – 5 દિવસ મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા. હાલ રાજ્યના મોટાભાગના શહેરોનું તાપમાન 42 ડિગ્રીને પાર પહોચ્યું છે. ગુજરાત । આગામી પાંચેક દિવસ ગરમીનો…

😡 30 વર્ષોથી ટૉયલેટમાં ‘ટેસ્ટી’ સમોસા બનાવી વેચતી રેસ્ટોરન્ટ સીલ કરાઈ 😡

સાઉદી અરેબીયાના જેદ્દાહ ખાતેની રેસ્ટોરન્ટમાં નાસ્તો અને ભોજન વૉશરૂમમાં બનાવવામાં આવતાં હતાં. રેસ્ટોરન્ટમાં માંસ અને પનીર જેવા ખાદ્ય પદાર્થોમાં કીડા પડ્યા હતાં. ફનફાડો । આપણાં દેશમાં ટૉઈલેટના કે ગટરના પાણીથી…

🌞 બુધવારનો બુદ્ધિકારક દહાડો આપના માટે કેવો રહેશે? 🌞

?? વિક્રમ સંવત 2078 ફાગણ વદ – બારસ ?? આજની ચંદ્ર રાશિ – કુંભ (સવારે 10.59 સુધી) મીન ? મેષ (અ,લ,ઈ) ? તમારી બીમારી તમારી નાખુશીનું કારણ હોઈ શકે છે.…