Month: April 2022

મંગળકારક મંગળવારનો દહાડો આપના માટે કેટલો સુધરશે? વાંચો આજનું રાશિફળ

વિક્રમ સંવત 2078 ફાગણ સુદ – ચોથ આજની ચંદ્ર રાશિ – વૃષભ મેષ (અ,લ,ઈ) વધારે પડતો પ્રવાસ તમને ઝનૂન પર લાવી મુકશે. તમે જો બધું જ બરાબર કરશો તો આજે…

સ્ટેચ્યુ ઓફ યુનિટીના પૂર્વ ના.કલેકટર નિલેશ દુબે વિરુદ્ધ એટ્રોસીટીની ફરિયાદ નોંધાવવા આદિવાસી સમાજ મક્કમ

ગુજરાત-મહારાષ્ટ્રના આદિવાસી સમાજના આગેવાનોએ નિલેશ દુબે વિરુદ્ધ એટ્રોસીટીની ફરિયાદ નોંધવા નર્મદા કલેકટરને રજુઆત કરી મહારાષ્ટ્રના આગેવાનોએ ચીમકી આપી કે જો નિલેશ દુબે વિરુદ્ધ એટ્રોસીટીની ફરિયાદ નહિ નોંધાય તો ગુજરાત મહારાષ્ટ્ર…

આપનો સ્માર્ટફોન ચોરાઈ જાય, અને પછી પોલીસનો ફોન આવે તોય… અંગત માહિતી આપતાં સાવધાન… સ્માર્ટ ચોર ખાતું ખાલી કરી દેશે

ટ્રેનમાંથી સ્માર્ટફોન ચોર્યા બાદ મુસાફરના બેન્ક ખાતા ખાલી કરતો રીઢો આયુષ ડાગા ઝડપાયો ફોન માલિકના મિત્ર – સગાંને ફોન કરી આયુષ પોલીસ અધિકારી હોવાનો રોફ મારતો. ફોન માલિક વિશેની વિવિધ…

હાથ બાંધી નર્મદા કેનાલમાં સજોડે ઝંપલાવનાર પ્રેમી પંખીડાનો મૃતદેહ ત્રણ દિવસે મળ્યો

19 વર્ષિય દિલીપ રાઠવાના 7 એપ્રિલે પરિવારે શોધેલી યુવતી સાથે લગ્ન લેવાયા હતાં. ઉર્મિલાને પ્રેમ કરતાં દિલીપને અન્ય યુવતી સાથે લગ્ન મંજૂર નહોતા. પ્રેમી સાથે જીવન વિતાવવું શક્ય ના લાગતાં,…

યમરાજ કૉલિંગ: પારિવારિક-પૉલિસીનું પ્રેમભર્યુ પૃથક્કરણ! Web-series review by Parakh Bhatt

દિગ્દર્શક ધર્મેશ મહેતા ‘શેમારૂ મી’ ઑટીટી પ્લેટફૉર્મ માટે ‘યમરાજ કૉલિંગ’ વેબસીરિઝ લઈને આવ્યા છે. ‘યમરાજ કૉલિંગ’ પણ અધધ સંદેશો આપતી કે ભારેભરખમ તત્વચિંતનની વાતો કરતી વેબસીરિઝ નથી. પરખ ભટ્ટ ।…

સુખદાયક સોમવારનો દહાડો આપના માટે કેટલો સુધરશે? વાંચો આજનું રાશિફળ

વિક્રમ સંવત 2078 ફાગણ સુદ – ત્રીજ આજની ચંદ્ર રાશિ – મેષ (રાત્રે 9.00 સુધી) વૃષભ મેષ (અ,લ,ઈ) તમારી સૌથી મોટી મૂડી છે તમારી રમૂજવૃત્તિ, તમારી બીમારીને સાજી કરવા તેનો…

આદિવાસીઓનું આંદોલન રંગ લાવ્યું: સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ કલેકટર નિલેશ દુબે આખરે સસ્પેન્ડ

પોતાના સસ્પેન્સન પિરિયડ દરમિયાન એમણે ભાવનગર કલેકટર કચેરી હેડ કવાટર ખાતે રિપોર્ટ કરવો પડશે ગુજરાત ભરના આદિવાસીઆગેવાનો, ભાજપ-કોંગ્રેસ-બિટીપી સાંસદ અને ધારાસભ્યોએ નિલેશ દુબે વિરુદ્ધ કાર્યવાહી કરવા સરકાર પર રિતસરનું દબાણ…

વડોદરા કૉંગ્રેસના કેટલાંક નારાજ અગ્રણીઓ ગમે ત્યારે હાથમાં ઝાડુ પકડી શકે છે

શહેર કૉંગ્રેસ પ્રમુખ પદે ઋત્વિજ જોષીની વરણી થતાં એકજૂથમાં નારાજગી વ્યાપી છે. ભાજપામાં એન્ટ્રી મળવાની કોઈ જ શક્યતા નથી, તેથી ‘આપ’માં લાભ જોતાં નારાજ કૉંગ્રેસી અગ્રણીઓ. વડોદરા । શહેર કૉંગ્રેસના…

તેર વર્ષિય કિશોર સામે તેવર બતાવનાર પોલીસવાળા શક્તિસિંહની “ખાખીશક્તિ” છીનવાઈ ( જુઓ CCTV)

છાણી પોલીસ મથકની મોબાઈલવાનના ડ્રાઈવરે નંદેસરી બજારમાં 13 વર્ષિય કિશોરને માર માર્યો હતો. ખોડિયાર કરીયાણા સ્ટોર ખાતે કિશોરને પોલીસ કર્મીએ માર માર્યો હોવાના સીસીટીવી સામે આવ્યા. પોલીસ કોન્સ્ટેબલ શક્તિસિંહ પાવરાને…

પરણીત મોટી બહેનના પૂર્વ પ્રેમી અફરોઝ શેખે કર્યું નાની બહેન પર ફાયરિંગ

મોટી બહેનના ઘરે રહેવા આવેલી નાની બહેન સાથે અફરોઝનો ઝગડો થયો હતો. પરિણીતા અફરોઝ સાથે પ્રેમસંબંધ તોડી નાંખવા માંગતી હોવાના મુદ્દે થયો હતો ઝગડો. અફરોઝ શેખે ફાયરિંગ કરતાં યુવતીને પગમાં…