Month: April 2022

🥃 નશામાં મિત્રને ફોન કરી ‘દુનિયાથી જઉં છું’ કહેનાર દારૂડિયાને પોલીસ મથકે જવું પડ્યું 🥃

ફતેગંજના ઉર્મિ એપાર્ટમેન્ટમાં રહેતા રાજુ નાયરે દારૂ પીને વકીલ મિત્રને ફોન કર્યો હતો. વકીલ મિત્રએ કંટ્રોલ રૂમમાં કૉલ કરતાં પોલીસની ટીમ દોડી. વડોદરા । છેલ્લાં કેટલાંક સમયથી શહેરમાં દારૂનો નશો…

🌞 બુદ્ધિકારક બુધવારનો દહાડો આપના માટે કેટલો સુધરશે? વાંચો આજનું રાશિફળ 🌞

વિક્રમ સંવત 2078 ફાગણ વદ – ચોથ આજની ચંદ્ર રાશિ – વૃશ્વિક (રાત્રે 11.40 સુધી) ધન મેષ (અ,લ,ઈ) હસતા રહો કેમ કે એ તમારી તમામ સમસ્યાનું મારણ છે. ધન નું…

◾ છોટાઉદેપુર । સ્ટેટ વિજિલન્સની જુગારધામ પર રેડ, નર્મદા ભાજપ લઘુમતી મોરચા ઉપપ્રમુખ મહમદશાદિક અયુબખાન રાઠોડ ફરાર ◾

વિશાલ મિસ્ત્રી રાજપીપળા: સ્ટેટ વિજિલન્સ વિભાગ દ્વારા છોાઉદેપુરના નસવાડી તાલુકાના ગઢબોરીયાદ ગામે ચાલતા જુગરધામ પર રેડ કરતા ત્યાંની પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી. આ રેડમાં 1.11 લાખના મુદ્દામાલ સાથે 8 આરોપીઓ…

🌞 મંગળકારક મંગળવારનો દહાડો આપના માટે કેટલો સુધરશે? વાંચો આજનું રાશિફળ 🌞

? વિક્રમ સંવત 2078 ફાગણ વદ – ત્રીજ ? ? આજની ચંદ્ર રાશિ – વૃશ્વિક ? મેષ (અ,લ,ઈ) એવો દિવસ જ્યારે તમે આરામ કરી શકશો. તમારા શરીરને તેલથી માલિશ કરો…

🥵 ‘કેરી ગાળાએ કલર પકડ્યો’ રાત્રે 8 વાગ્યે મુંજમહુડા રોડને પથારી બનાવતો રખડું શખ્સ 🥵

રસ્તાની વચ્ચો વચ્ચ સૂઈ ગયેલા શખ્સને કારણે વાહનચાલકોને અગવડ ભોગવવી પડી. આસપાસનાં લોકોએ રખડું શખ્સને હટાવી રસ્તો સાફ કર્યો. વડોદરા । ઉનાળાના કેરી ગાળાનો કલર આજે રાતના સમયે મુંજમહુડા વિસ્તારના…

⚫ *પ્રેમ પ્રકરણે વડોદરાની 20 વર્ષિય મીરા સોલંકીનો ભોગ લીધો । તિલકવાડના ખેતરમાંથી મળ્યો મૃતદેહ* ⚫

મીરાએ પિતરાઈ બહેનને વોટ્સએપ પર મેસેજ કર્યો હતો ‘હું સંદીપ સાથે છું. ચિંતા કરશો નહીં.’ તાજેતરમાં ધોરણ 12ની પરીક્ષા આપનાર મીરાની હત્યા ગળું દબાવી – ડામ આપીને કરવામાં આવી. મીરા…

🔥 વીજ મીટરમાં ધડાકા બાદ ભભૂકી આગ, જાણીતી રાજુ આમલેટ સહિતની 8 દુકાનો બળીને ખાખ (જુઓ Video) 🔥

કારેલીબાગ મુક્તાનંદ પાસે આવેલા મહાલક્ષ્મી કોમ્પ્લેક્ષમાં આગ લાગતા ભારે ઉત્તેજના વ્યાપી. વીજ કંપનીના કર્મચારીઓ પહોંચે એ પહેલા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. રાહદારીઓની અવર જવરથી ધમધમતાં માર્ગ પર સર્જાયા ટ્રાફિક…

👉🏻 દંતેશ્વરની વિજયવાડીના ગરીબોના રહેણાંક રેલ્વે વિભાગ છીનવી રહી હોવાનો આક્ષેપ 👈🏻

શહેર કૉંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષી સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં કલેક્ટરને આવેદન સુપરત કરાયું. રેલ્વે ખાતું ખોટી રીતે વિજયવાડીની જમીન પચાવી પાડવા માંગતું હોઈ યોગ્ય કાર્યવાહી કરવા રહિશોની માગ. વડોદરા । શહેરના…

🐍 કાયાવરોહણ પાસેના બનાજ ગામે 11 ફૂટના અજગરનું રેસ્ક્યુ કરતી શ્રી સાંઈ દ્રાવકામાઈ ટ્રસ્ટની ટીમ (જુઓ વિડીયો) 🐍

વડોદરા । શહેરના શ્રી સાંઈ દ્રાવકામાઈ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રહેણાંક વિસ્તારમાં આવી ચડતાં સાપ – મગર વગેરે વન્ય જીવોના રેસ્ક્યુની કામગીરી કરવામાં આવે છે. રવિવારે રાત્રે શ્રી સાંઈ દ્વારકામાઈ ચેરીટેબલ…

🤜🏻 રવિવારે મોડી રાત્રે બે કોમના જૂથ વચ્ચે થયેલી અથડામણમાં 19 ધમાલિયાઓની ધરપકડ 🤛🏻

અમદાવાદી પોળ પાસે સર્જાયેલા અકસ્માતના બનાવ બાદ બે કોમના જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ. તોફાની તત્વોએ કોઠી પોળમાં સાંઈબાબાની પ્રતિમા તોડી તેમજ પત્થરમારો અને વાહનોની તોડફોડ કરી. બનાવ અંગે કારેલીબાગ અને…