Month: April 2022

શુકનવંતા શુક્રવારનો દહાડો આપના માટે કેટલો સુધરશે? વાંચો આજનું રાશિફળ

વિક્રમ સંવત 2078 ફાગણ સુદ – ચૌદસ આજની ચંદ્ર રાશિ – કન્યા મેષ (અ,લ,ઈ) સ્વાસ્થ્યની બાબતમાં તમારી જાતની અવગણના ન કરવાની સાવચેતી રાખજો. કોઈ નજીક ના મિત્રો થી અમુક વેપારીઓ…

રાજમહેલ રોડ પર સમી સાંજે સ્ટિયરિંગ લૉક થતાં ST બસ બાકડામાં ભટકાઈ (જુઓ વિડીયો)

રાહદારીઓથી ભરચક માર્ગ પર સર્જાયેલા અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની નહીં. બનાવને પગલે તાજેતરમાં સિટી બસ ડેપો ખાતે બનેલી ગમખ્વાર ઘટનાની સ્થાનિકોને યાદ તાજી થઈ ગઈ. વડોદરા । તાજેતરમાં સિટી બસ…

મહાવીર સ્વામીના 2621મા જન્મ કલ્યાણ પ્રસંગે નિકળી ભવ્ય શોભાયાત્રા (જુઓ અહીંસા રેલીનો વિડીયો)

ગુરુવારે સવારે નિકળેલી ભવ્ય શોભાયાત્રામાં 15000 જૈનો જોડાયા. ગુરુવારે સાંજે નવલખી મેદાન ખાતે મહાવીર રંગ લાગ્યો મહોત્સવમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે. બુધવારે સાંજે નવલખી મેદાનથી અહિંસા રેલીનું પ્રસ્થાન કરાવાયું હતું. 12.3…

ફાઈન આર્ટ્સ ખાતે તા. 15 થી 17 દરમિયાન યોજાશે અનોખું કલા પ્રદર્શન

ભારતનું આ પ્રથમ સમૂહ કલા પ્રદર્શન હશે જે QR કોડ પર આધારિત હશે. પ્રદર્શનમાં ગુલામ મોહમ્મદ શેખ, જ્યોતિ ભટ્ટ, ધ્રુવ મિસ્ત્રી, જ્યોત્સના ભટ્ટ, મયુર ગુપ્તા, વિજય બાગોડી, જયંતિ રાબડિયા, સચિન…

જ્ઞાનદાયક ગુરુવારનો દહાડો આપના માટે કેટલો સુધરશે? વાંચો આજનું રાશિફળ

વિક્રમ સંવત 2078 ફાગણ સુદ – તેરસ આજની ચંદ્ર રાશિ – સિંહ (બપોરે 3.53 સુધી) કન્યા મેષ (અ,લ,ઈ) આનંદમય દિવસ માટે માનસિક તાણ અને તણાવ ટાળો. રાત્રી ના સમયે આજે…

7 વર્ષની તાન્યાને વાસદ બ્રિજ પરથી મહિસાગરમાં ફેંકી દેનાર બે પુત્રો અને માતાને આજીવન કેદ

નડીયાદમાં પાંચ વર્ષ અગાઉ સપ્ટેમ્બર 2017માં બનેલા બહુચર્ચિત તાન્યા અપહરણ – હત્યા કેસનો ચુકાદો આવ્યો. ક્રિકેટના સટ્ટામાં દેવું થઈ જતાં 18 લાખની ખંડણી માટે તાન્યાના અપહરણનો પ્લાન ઘડ્યો હતો. તાન્યા…

રીઢા વાહન ચોર અલારખા શેખ અને કુલદીપસિંહ રાઠોડ ઝડપાયા

ચોરીની એક્ટિવા સાથે અલારખા શેખને ઝડપી પાડતી સિટી પોલીસની ટીમ. સયાજીગંજ અને મહારાષ્ટ્રમાં વાહન ચોરનાર કુલદીપસિંહને ઝોન – 3 એલસીબીએ ઝડપી પાડ્યો. વડોદરા । વાહનચોરીના અલગ અલગ ગુનામાં સંડોવાયેલા બે…

વડોદરામાં ગરીબ બાળકોને નિઃશુલ્ક “ફૂટપાથ શિક્ષણ”

જશવંતભાઈ પારેખ । નિકુંજભાઈ સહિતના સેવાભાવી યુવાનો ફૂટપાથ પર ઝુંપડાં બાંધીને રહેતાં લોકોના બાળકોને નિઃશુલ્ક શિક્ષણ પુરું પાડી રહ્યા છે. આ સેવા કાર્યમાં આર્ટને જાણતી યુવતીઓ ગરીબ બાળકોને ડ્રોઈંગ કરતાં…

મુંજમહુડામાં રાહદારીને કનડવા મોં ફાડતી ગટર । કોઈ રાહદારી રડશે પછી તંત્રની નજરે ચડશે!!? (જુઓ વિડીયો)

જાગૃત નાગરીક કિરણ પાટીલ દ્વારા ગટરના ખુલ્લા મોંને બંધ કરવાનો પ્રયાસ કરાયો. સ્માર્ટ સિટીના ઠેકેદારો માટે ખુલ્લી ગટર એ સાવ સામાન્ય બાબત માનતાં હશે. વડોદરા । વડોદરાને શાંઘાઈ બનાવવાના સપનાં…

રાજપીપલા નજીક હજરપરાના ક્રિકેટ સટ્ટાકાંડમાં મોટા રાજકીય માથાઓની સંડોવણીની આશંકા

પકડાયેલ આરોપીના મોબાઈલ નંબર પરથી મોટાં રાજકીય આગેવાનો નામ આ સટ્ટાકાંડમાં બહાર આવે તો કાર્યવાહી થશે કે એમને લાલ જાજમ બિછાવી છોડી મુકાશે????? ક્રિકેટ સટ્ટાકાંડના કેસ પર પડદો પાડવા માટે…