Month: May 2022

✴️ પરિમાણ: વિજ્ઞાનજગતનું સુષુપ્ત રહસ્ય! । ‘Religiously Yours’ article by Parakh Bhatt ✴️

આઇન્સ્ટાઇનને અવકાશ અને સમયને અનુક્રમે ચોથું અને પાંચમું પરિમાણ તરીકે પ્રસ્થાપિત કર્યા, ત્યારે વિજ્ઞાનને ભરોસો બેઠો કે બર્નહાર્ડ અને રીમેન પણ ખોટા નહોતાં! પરખ ભટ્ટ । થોડા દાયકા પહેલાં સુધી…

👉🏽 વડોદરા કોર્પોરેશનની ઢોર પાર્ટીથી બચવા મારે લોહી પાડવું પડ્યું, કાશ હું ગાય નહીં ગધેડો હોત… (જુઓ એક્સક્યુલિઝ વિડીયો)👈🏼

શહેરના નવાપુરા વિસ્તારમાં ઢોર પાર્ટીથી બચવા માટે આઠેક ફૂટ ઉંચી દિવાલ કૂદનાર ગાયની કાલ્પનીક મનોવ્યથા અત્રે પ્રસ્તુત છે. ફનરંગના ફોટોજર્નાલિસ્ટ મનિષ વ્યાસ દ્વારા આ વિડીયો શૂટ કરવામાં આવ્યો છે. વડોદરા…

👍🏼 કાંકરીયાની પાળે CRPFનો યોગા કેમ્પ (જુઓ એક્સક્લુસિવ વિડીયો) 👍🏼

21 જૂન વિશ્વ યોગા દિવસના ભાગરૂપે આયોજિત કેમ્પમાં ભારતભરમાંથી જવાનો જોડાયા. મનિષભાઈ વ્યાસ । આગામી તારીખ 21 જૂનના રોજ વિશ્વ યોગા દિવસની ઉજવણી થનાર છે. ત્યારે એના ભાગરૂપે અમદાવાદ ખાતે…

🌞 શુકનવંતો શુક્રવાર આપના માટે કેવો રહેશે? 🌞

?? વિક્રમ સંવત 2078 વૈશાખ વદ – બારસ ?? આજની ચંદ્ર રાશિ – મેષ ?️ મેષ (અ,લ,ઈ) ?️ તમારૂં સ્મિત હતાશા સામે સંકટ-મોચક જેવું કામ કરશે. ઘર ની જરૂરિયાત ને…

🐶 કૂતરો બનવા માટે જાપાનના ટોકો નામના શખ્સે ખર્ચી નાંખ્યા 11 લાખ । ટોકોને કોઈએ ટોક્યો નહીં!!! (જુઓ વિડીયો) 🐶

જાપાનાના ટોક (Toco)એ કૂલી (Collie) જાતના કૂતરાનો કોસ્ચ્યુમ બનાવડાવ્યો. લગભગ 2 મિલિયન જાપાની યેન એટલે કે આશરે 11 લાખના ખર્ચે તૈયાર થયો કોસ્ચ્યુમ. ➡ ફનરંગ । નાની – મોટી સમસ્યાઓથી…

🔴 લવ – એ – ફોઈબા । બિહારમાં ભત્રીજાને થયો ફોઈ સાથે પ્રેમ અને આવ્યો આવો અંત… 🔴

બિહારના મુઝફ્ફર જીલાનામાં બનેલી ભત્રીજા – ફોઈ વચ્ચેની લવ સ્ટોરી. સામાજીક દ્રષ્ટિએ થતી ફોઈ સાથે ભત્રીજાના લગ્ન કરવામાં આવ્યા. ફનરંગ । બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં એક અનોખી લવ સ્ટોરી સામે આવી…

🫣 Amazon પર એમેઝિંગ લોચો । 10 હજારમાં વેચાવા આવ્યું પ્લાસ્ટિકનું ડબલું અને 25,999માં પ્લાસ્ટિકની ડોલ 🫣

28 ટકા ડિસ્કાઉન્ટ બાદ પણ ઉંચી કિંમતે વેચાણમાં મુકાયું છે ડોલ અને ડબલું. સોશિયલ મિડીયામાં ટ્રેન્ડ થઈ છે આ ઘટના. ફનરંગ । છેલ્લા બે દિવસથી ઇ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન સોશિયલ મિડીયામાં…

OLA નાં હાડકાં છુટા થયા

➡ કેરળ માં રહેતા શ્રીનાધ મેનન નામના ola સ્કૂટર માલિકે આગળ નું પૈંડું છૂટું પડી જતા, tweet કરતાં#OLA ના વપરાશકર્તા ઓ માં ચણભણાટ અને ચર્ચા 😳 શ્રીનાધ મેનન યુઝરે ઓલા…

🧐 આપને આમાં કોઈ ભૂલ દેખાય છે? । 90% લોકો નજર સામે હોવા છતાં ભૂલ નથી શોધી શકતા… 🧐

ઘણીવાર આંખો સામે વસ્તુ હોવા છતાં એના પર આપણી નજર નથી પડતી. કોઈની ભૂલ જોવા કરતાં પોતાની ભૂલો પર ધ્યાન આપવું વધારે જરૂરી હોય છે. જવાબ આર્ટિકલના અંતમાં મળી જશે.…

🌞 જ્ઞાનદાયક ગુરુવાર આપના માટે કેવો રહેશે? 🌞

?? વિક્રમ સંવત 2078 વૈશાખ વદ – એકાદશી ?? આજની ચંદ્ર રાશિ – મીન (24.37.23 સુધી) મેષ ?️ મેષ (અ,લ,ઈ) ?️ તમારા વિનમ્ર વર્તનની સરાહના થશે. અનેક લોકો તમારા છુટ્ટા…