🌞 બુધવારનો બુદ્ધિકારક દહાડો આપના માટે કેવો રહેશે? 🌞
?? વિક્રમ સંવત 2078 વૈશાખ સુદ – ત્રીજ ?? આજની ચંદ્ર રાશિ – વૃષભ (16.44 સુધી) મિથુન ? મેષ (અ,લ,ઈ) ? અન્યો સાથે ખુશી વહેંચવાથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે. નાણાકીય…
ફનરંગ : સૌ પ્રથમ વાર ગુજરાત અને ભારત ના તાજા અને અતિ મહત્વ ના News- સમાચાર ગુજરાતી ભાષા માં અને તે પણ ફનરંગ ના આગવા અંદાજ માં
?? વિક્રમ સંવત 2078 વૈશાખ સુદ – ત્રીજ ?? આજની ચંદ્ર રાશિ – વૃષભ (16.44 સુધી) મિથુન ? મેષ (અ,લ,ઈ) ? અન્યો સાથે ખુશી વહેંચવાથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે. નાણાકીય…
સ્વામી હરિહરાનંદ રહસ્યમય સંજોગોમાં ગૂમ થવા અંગે પોલીસે તપાસ હાથ ધરી. વડોદરા । સંસારનો ભાર સહન નહીં કરી શકનારા સાધુ બનતાં હોય છે, પણ ભગવો ધારણ કર્યા બાદ પણ નગદ…
રાજપીપળા ડેપોમાંથી નઘાતપોર જતી બસમાં કેવડિયા ખાતે યાંત્રિક ખામીને કારણે આગ, બસના ડ્રાઈવર પ્રશાંત તડવીએ જાતે બસની આગને ઓલવવા રેતીનો મારો ચલાવ્યો હતો, ફાયર સેફટીથી જાતે બસમાં લાગેલી આગ પર…
BSNL ગ્રાહકો માટે ખુશ ખબર, 5G સેવા ટુંક જ સમયમાં શરૂ થશે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરમાં કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં પોસ્ટ – ટેલિકોમ્યુનિકેશન વિભાગની રિવ્યૂ બેઠક મળી…
?? વિક્રમ સંવત 2078 વૈશાખ સુદ – ત્રીજ ?? આજની ચંદ્ર રાશિ – વૃષભ ? મેષ (અ,લ,ઈ) ? તમને નિર્ભેળ આનંદ તથા મોજમજા મળશે-કેમ કે તમે તમારા જીવનને સંપૂર્ણપણે માણવાનો…
મધ્યપ્રદેશના આલીરાજપુરના નાનપુરા ગામમાં યોજાયો અનોખો લગ્નોત્સવ. પૂર્વ સરપંચ સમરથ મૌર્યએ ત્રણ કન્યાઓ સાથે લગ્ન યોજવા અંગે કંકોતરી પણ છપાવી હતી. 15 વર્ષોથી લીવ-ઇન રિલેશનશિપમાં રહ્યા બાદ ત્રણેય પ્રેમિકાઓ સાથે…
આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત યવતેશ્વર ઘાટથી કમાટીબાગ સુધી મોર્નિંગ વૉક યોજાઈ. વડોદરા શહેરની શી ટીમ માટે જીએસએફસી દ્વારા ડોનેટ કરાયેલી ઇ-બાઈક લોન્ચ કરાઈ. વડોદરા । તા. 1 મે…
?? વિક્રમ સંવત 2078 વૈશાખ સુદ – બીજ ?? આજની ચંદ્ર રાશિ – વૃષભ ? મેષ (અ,લ,ઈ) ? આર્થિક સ્થિતિ અને આર્થિક સમસ્યાઓ આમ છતાં ચિંતાનું કારણ બનશે. કેટલીક મહત્વની…
ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન દર રવિવારે ભૂખ્યાને ભોજન પુરું પાડવાનો સંકલ્પ. આજરોજ એડવર્ટાઈઝિંગ ક્લબ ઓફ બરોડાના સભ્યોની ઉપસ્થિતિમાં ભોજન પીરસાયું. સાંસદ શ્રીમતિ રંજનબહેન ભટ્ટના માર્ગદર્શન હેઠળ છેલ્લા એક માસથી ગોત્રી હોસ્પિટલ ખાતે…
ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ મહારાષ્ટ્રના, ભાજપને 6. 5 કરોડ ગુજરાતીમાંથી કોઈ ન મળ્યું કે મહારાષ્ટ્રના વ્યક્તિની પસંદગી કરી: અરવિંદ કેજરીવાલ દાહોદ, છોટાઉદેપુર સહિત અંબાજીથી ઉમરગામ સુધીના વિસ્તારના મોટે ભાગના…