મહાશક્તિશાળી ગાયત્રીમંત્રની ઊર્જાના ઉપયોગ માટે કેળવવી પડતી પાત્રતા! 
સાવધાન! જો તમે સવિતુર્ ગાયત્રીનું અજાણતાં પણ અપમાન કરી રહ્યા છો, તો તેની ઊર્જાનો દુષ્પ્રભાવ માનવદેહ ઉપર ચોક્કસપણે દેખાશે! બ્રહ્માંડની પ્રચંડ શક્તિઓ ગાયત્રી મંત્રમાં સમાવિષ્ટ છે! પરખ ભટ્ટ । કોરોનાકાળ…