Month: August 2022

🙏🏻 પાંચ ભાવ પૈકી કોઈ એક ભાવથી પ્રભુને ભજીશું તો આ જીવાત્મા પરમાત્માથી અળગો રહી શક્તો નથી : દ્વારકેશલાલજી 🙏🏻

એટલાન્ટાની ગોકુલધામ હવેલીમાં 3 વર્ષ બાદ પૂ.દ્વારકેશલાલજીનું પુન:આગમન. ગોકુલધામમાં પૂ.દ્વારકેશલાલજીના સાંનિધ્યમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવ-નંદ ભવન ઉત્સવ ઉજવાયો. કૃષ્ણનું ભયથી નામ સ્મરણ કરનાર કંસની મુક્તિ થતી હોય તો ભક્તિ કરનારનો હાથ અને…

#Breaking: એક સાથે 3 વાયરસ નો એક જ વ્યક્તિ પર હલ્લો – વિશ્વ નો પ્રથમ કેસ

#BreakingNews #FunRang #Exclusive કોવિડ-19, મંકીપોક્સ અને એચઆઈવી એકસાથે એક જ વ્યક્તિ માં મળી આવ્યા હોવા નો વિશ્વ નો પ્રથમ કેસ ઈટાલી ના કાયદા પ્રમાણે દર્દી ની કોઈ પણ અંગત માહિતી…

🌞 તા. 25 ઓગસ્ટ 2022 । જાણો આજનું રાશિફળ 🌞

?? વિક્રમ સંવત 2078 શ્રાવણ વદ – તેરસ ?? આજની ચંદ્ર રાશિ – કર્ક ?️ મેષ (અ,લ,ઈ) ?️ મિત્ર દ્વારા જ્યોતિષ માર્ગદર્શન તમારૂં સ્વાસ્થ્ય સુધારવા માટે તમને પ્રોત્સાહિત કરશે. જે…

👍🏻 એટલાન્ટાની ગોકુલધામ હવેલીનો ‘સમર કેમ્પ’ – 210 બાળકોએ મોજ-મસ્તી સાથે આનંદ લૂંટ્યો 👍🏻

સમર કેમ્પમાં 25 કાઉન્સેલર્સ અને 75 વોલ્યુન્ટર્સની પ્રશંસનીય કામગીરી. બાળકો ગરબા અને ડાન્સમાં ઝૂમ્યાં: બાળકોને યોગ, ઝુમ્બા, સેલ્ફ ડિફેન્સની તાલીમ અપાઇ. વૈષ્ણવ ઇન્ટરફેઇથ પુષ્ટિમાર્ગીય ઓર્ગેનાઇઝેશન (VIPO)ના ઉપક્રમે સમર કેમ્પ યોજાયો.…

🌞 તા. 24 ઓગસ્ટ 2022 । જાણો આજનું રાશિફળ 🌞

?? વિક્રમ સંવત 2078 શ્રાવણ વદ – બારસ ?? આજની ચંદ્ર રાશિ – મિથુન (6.55.03 સુધી) કર્ક ?️ મેષ (અ,લ,ઈ) ?️ તમારા નકારાત્મક વિચારો માનસિક બીમારીનું સ્વરૂપ લઈ લે તે…

🌞 તા. 23 ઓગસ્ટ 2022 । જાણો આજનું રાશિફળ 🌞

?? વિક્રમ સંવત 2078 શ્રાવણ વદ – બારસ ?? આજની ચંદ્ર રાશિ – મિથુન ?️ મેષ (અ,લ,ઈ) ?️ તમારી ઊર્જાનું સ્તર ઊંચું રહેશે. કેટલીક મહત્વની યોજનાઓ અમલમાં મુકાશે જેને કારણે…

Japan નું Transformer : ઘડી વાર માં રોડ પર ની બસ રેલ્વે ના પાટા પર દોડતી થઈ

તોકુશિમામાં રેલ્વે ટ્રેક અને રસ્તાઓ માટે વિશ્વનું પ્રથમ ડ્યુઅલ-મોડ વાહન (DMV) આ ઉનાળામાં જાપાન ના તોકુશિમા માં રેલ્વે દ્વારા આસા દરિયા કિનારે ડ્યુઅલ-મોડ વ્હીકલ (DMV) શરૂ કરી રહી છે જે…

🌞 તા. 22 ઓગસ્ટ 2022 । જાણો આજનું રાશિફળ 🌞

?? વિક્રમ સંવત 2078 શ્રાવણ વદ – એકાદશી ?? આજની ચંદ્ર રાશિ – મિથુન ?️ મેષ (અ,લ,ઈ) ?️ આનંદ-પ્રમોદ અને મોજ-મજાનો દિવસ. જે લોકો પોતાના નજીકીઓ અથવા સંબંધીઓ જોડે ભાગીદારી…

✡️ કૃષ્ણ અને મહાકાલી વચ્ચે શું સામ્યતા છે? । Religiously Yours by Parakh Bhatt ✡️

બંગાળના પ્રખ્યાત તંત્ર-ગ્રંથ ‘કાલીવિલાસ તંત્ર’માં એ વાતનો ઉલ્લેખ મળી આવે છે કે, કૃષ્ણ વાસ્તવમાં ગૌર વર્ણના હતાં, જે પરાશક્તિના પુત્ર સ્વરૂપે જન્મ્યા હતાં; પરંતુ જ્યારે એમની લીલાઓ શરૂ થઈ ત્યારે…

🌞 તા. 21 ઓગષ્ટ 2022 । જાણો આજનું રાશિફળ 🌞

?? વિક્રમ સંવત 2078 શ્રાવણ વદ – દશમ ?? આજની ચંદ્ર રાશિ – વૃષભ (18.08 સુધી) મિથુન ?️ મેષ (અ,લ,ઈ) ?️ લાભદાયક દિવસ અને તમને લાંબા ગાળાની માંદગીમાંથી રાહત મળી…