Month: September 2022

નામિબિયાથી આવેલા ચિત્તા પ્રધાનમંત્રી મોદીએ ક્રૂનો નેશનલ પાર્કમાં છોડ્યા

નવા મહેમાનોને જોવા માટે આપણે થોડા મહિના ધીરજ રાખવી પડશે – પ્રધાનમંત્રી મોદી નામિબિયાથી આવેલા 8 પૈકી ત્રણ ચિત્તાઓને પ્રધાનમંત્રીએ ક્વોરેન્ટાઈન વાડામાં છોડ્યા. મધ્યપ્રદેશ । 74 વર્ષો બાદ ભારતની ધરતી…

તા. 17 સપ્ટેમ્બર 2022 । જાણો આજનું રાશિફળ

?️ મેષ (અ,લ,ઈ) ?️ મિત્રો સહકાર આપશે તથા તમને ખુશ રાખશે. જો તમે પોતાના ઘર ના કોઈ સભ્ય જોડે ઉધાર લીધું હોય તો તેને આજ ચૂકવી દો નહીંતર તે તમારી…

તા. 16 સપ્ટેમ્બર 2022 । જાણો આજનું રાશિફળ

?️ મેષ (અ,લ,ઈ) ?️ મજા માટેની ટ્રીપ તથા સામાજિક મેળાવડા તમને નિરાંતવા તથા ખુશ રાખશે. સટ્ટા અથવા અણધાર્યા લાભ દ્વારા તમારી આર્થિક હાલત સુધરશે. ઘર ના કોઈપણ સભ્ય ના વર્તન…

✡️ એન્ડ-પર્મિયન થિયરી અને મત્સ્યપુરાણ વચ્ચેની સામ્યતા! । Religiously Yours by Parakh Bhatt ✡️

પેલ્યોન્ટોલૉજિસ્ટ (જીવાશ્મ-વિજ્ઞાની)ના મત અનુસાર, ‘એન્ડ-પર્મિયન’ પ્રલય સમયે ધરતી પરના અડધા ભાગના જીવજંતુની પ્રજાતિઓનો નાશ થઈ ગયો હતો. મત્સ્યપુરાણ પણ કહી રહ્યું છે કે સૂર્યકિરણોને કારણે અસંખ્ય જીવો ખત્મ થયા. પરખ…

🌞 ૐ ગં ગણપતયે નમઃ । તા. 15 સપ્ટેમ્બર 2022 । જાણો આજનું રાશિફળ 🌞

?️ મેષ (અ,લ,ઈ) ?️ દોડધામભર્યો દિવસ હોવા છતાં સારો દિવસ. આજે તમારે જમીન, રિયલ એસ્ટેટ અથવા સાંસ્કૃતિક પ્રૉજેક્ટ્સને લગતી બાબતો પર ધ્યાન આપવું જોઈએ. ઘરનું કામ થકાવનારૂં હશે તથા માનસિક…

🌞 ૐ ગં ગણપતયે નમઃ । તા. 14 સપ્ટેમ્બર 2022 । જાણો આજનું રાશિફળ 🌞

?️ મેષ (અ,લ,ઈ) ?️ તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં તમને મુશ્કેલી પડતી હોય તેવું લાગશે-કેમ કે તમારી તબિયત આજે બરાબર નથી. આજે કોઈ જૂનો મિત્ર તમારા થી નાણાકીય મદદ…

🙃 બોલો… છૂટાછેડાનું પણ ઇન્વિટેશન કાર્ડ । વરમાળા વિસર્જન સહિતની વિધી કરાશે 🙃

બધી વિધી ઉંધી કરવાની જાહેરાત કરાઈ છે, સારું થયું જેમણે ભોજન કર્યું હતું એ પાછું આપવાનું નથી કહેવાયું. લગ્ન પ્રસંગમાં ભેટ – સોગાદનો ચાંદલો કરનારને એ પાછી આપવામાં આવશે એવું…

🌞 ૐ ગં ગણપતયે નમઃ । તા. 13 સપ્ટેમ્બર 2022 । જાણો આજનું રાશિફળ 🌞

?? વિક્રમ સંવત 2078 ભાદરવો વદ – ત્રીજ ?? આજની ચંદ્ર રાશિ – મીન (06.34.51 સુધી) મેષ ?️ મેષ (અ,લ,ઈ) ?️ આનંદમય દિવસ માટે માનસિક તાણ અને તણાવ ટાળો. અન્યોને…

✡️ મહાગણપતિ: સાધનાને પૂર્ણતા અર્પણ કરનાર ઊર્જા! । Religiously Yours by Parakh Bhatt ✡️

પાતાળ ભુવનેશ્વર ગુફામાં ભગવાન ગણેશની શિલારૂપી મસ્તકની બરાબર ઉપર ૧૦૮ પાંદડીઓ વાળું બ્રહ્મકમળ સુશોભિત છે. આ બ્રહ્મકમળથી જળબિંદુ ટપકે છે, જે ગણેશજીના શિલારુપી મસ્તક પર પડે છે. કહેવાય છે કે…

🌞 ૐ ગં ગણપતયે નમઃ । તા. 12 સપ્ટેમ્બર 2022 । જાણો આજનું રાશિફળ 🌞

?? વિક્રમ સંવત 2078 ભાદરવો વદ – બીજ ?? આજની ચંદ્ર રાશિ – મીન ?️ મેષ (અ,લ,ઈ) ?️ મુશ્કેલીઓ પર નિવાસ કરવાની તથા તેને એનેકગણી વધારવાની તમારી ટેવ તમારા નૈતિક…