FunRang News. વડોદરા શહેરનાપોલીસ કમિશ્નર ડૉ. સમશેરસિંઘ તથા અધિક પોલીસ કમિશ્નર ચિરાગ કોરડીયા તથા નાયબ પોલીસ કમિશ્નર જયરાજસિંહ વાળા ઝોન-2 તથા મદદનીશ પોલીસ કમિશ્નર એ.પી. રાજગોર “ડી” ડીવિઝન વગેરેની સૂચના પ્રમાણે આજરોજ જે. પી. રોડ પોલીસ મથક ખાતે વિસ્તારના રહીશોની સુરક્ષા અને સલામતી અંગે ચર્ચા કરવા મીટીંગ બોલાવવામાં આવી હતી.
જે. પી. રોડ પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલી મીટીંગમાં સોસાયટીમાં સિક્યોરિટી ગાર્ડ રાખવા તેમજ મિલ્કત સબંધી બનાવો ના બને તેવી તકેદારી રાખવી અંગે સમજ આપવામાં આવી હતી. તેમજ કોઈ શકમંદ પ્રવૃતિ જણાય તો પોલિસને ધ્યાને મૂકવા વગેરે સુરક્ષા લક્ષી વાતો સમજાવવામાં આવી હતી.
જ્યારે કોરોના કાળમાં સલામતી રાખવા બાબતે તમામ લોકોને માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા જરૂર ના હોય ત્યારે બહાર નહીં નીકળવા સમજાવાયું હતું. અને સરકારની COVID19 ગાઈડલાઈનનું તેમજ જાહેરનામાનો અમલ કરવા સમજાવવામાં આવ્યા હતાં.
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગેના વિડીયો – ફોટોગ્રાફ્સ સાથેની માહિતી નીચેના નંબર પર વ્હોટ્સેપ કરો.)
9978918796 અથવા 7016576415
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/BFcVIbNaMAO8IlIZ6tInSj
#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate
(ફનરંગની યૂટ્યૂબ ચેનલ પર જઈ સબસ્ક્રાઈબ કરવા નીચેની લિન્ક પર ક્લિક કરો)
Please subscribe my YouTube channel by clicking this link –
https://www. youtube. com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg