Ravee Barot । આજે સાંજે 4 વાગ્યા સુધીમાં દેશ – દુનિયામાં બનેલી મહત્વની ચાર ચાર ઘટનાઓનો એક અનોખા અંદાજમાં ચીતાર અત્રે પ્રસ્તુત છે. વિડીયોમાં નિહાળશો નીચે મુજબના સમાચાર… જો વિડીયો ગમ્યો હોય તો પ્રોત્સાહન આપો… અને ના ગમ્યો હોય તો સલાહ સૂચન આપો…
International
- આયેશા મલિક બની પાકિસ્તાન સુપ્રિમ કોર્ટની પહેલી મહિલા જજ. એમણે લીધા શપથ.
- ચીનના વિદેશનિતી સલાહકાર કિનગુઓની આશંકા, સંરક્ષણ પાછળ વધારે ખર્ચ ચીનને કરી શકે છે પાયમાલ.
- બ્રિટન સરકારની સાંસદ નુસરત ગનીનો આરોપ, મુસ્લિમ હોવાને કારણે પરિવહન મંત્રી પદ છીનવી લેવામાં આવ્યું.
- ઝિમ્બાબ્વેના ક્રિકેટર બ્રેન્ડન ટેલરનો આક્ષેર, ભારતીય ઉદ્યોગપતિએ કર્યો હતો સ્પોટ ફિક્સિંગ માટે સંપર્ક. કોકેઈન લેતો બ્રેન્ડનનો વિડીયો બનાવી કર્યો હતો બ્લેકમેલ.
National
- ઉત્તર પ્રદેશ ચુંટણી – ભાજપાએ અત્યાર સુધી નથી આપી કોઈ પણ મુસલમાન ઉમેદવારને ટિકિટ.
- કલકત્તાનો ચોંકાવનારો બનાવ, પુછ્યા વગર સ્માર્ટફોન ખરીદનાર પત્નીની પતિએ આપી સોપારી. એક હુમલાખોર અને પતિની ધરપકડ.
- કેપ્ટન અમરિંદર સિંહનો આરોપ, નવજોતસિંહ સિદ્ધુને મંત્રી બનાવવા માટે પાકિસ્તાનથી આવી હતી ભલામણ.
- સાઉથ આફ્રિકા સામેની અંતિમ વન-ડે શરૂ થતાં પહેલાં રાષ્ટ્રગાન વખતે વિરાટ કોહલીએ ચાવી ચ્વિંગમ. સોશિયલ મિડીયામાં વિડીયો વાઈરલ.
(આજનો Funrang જોક)
પકડું – ટાઈગર તને ગુજરાતીનું અંગ્રેજી કરતાં ફાવે…
ટાઈગર – અરે હા.. બોલને…
પકડું – સંતોષ પાસે કેરી છે…. આનું અંગ્રેજી શું થાય?
ટાઈગર – Satisfaction have mango
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz