• ચૂંટણી પહેલાં IPSથી માંડી ક્લાર્ક સુધીની બદલીઓનો દૌર શરૂ થઈ શકે છે.

Mehulkumar Vyas. [9978918796]

ગુજરાત । રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકાર ઇલેક્શન મોડમાં આવી ગઈ છે. અને છેલ્લાં ઘણાં સમયથી અટકેલી ડી.વ્હાય.એસ.પી.ની બદલીઓ આજે કરવામાં આવી છે. આગામી દિવસોમાં આઈપીએસથી માંડી ક્લાર્ક સુધીના સ્તરે બદલીઓનો દૌર શરૂ થઈ શકે છે.

આજે નાયબ પોલીસ અધિક્ષક (બિનહથિયારી)ની કરાયેલી બદલી નીચે મુજબ છે.

ક્રમ અધિકારીનું નામ હાલનું સ્થળ બદલીની જગ્યા
1 એ. વી. પટેલ મદદનીશ પોલીસ કમિશનર, એસ.સી/એસટી સેલ, અમદાવાદ શહેર મદદનીશ નિયામક, લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો, અમદાવાદ
2 એન. ડી. ચૌહાણ મદદનીશ નિયામક, લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, અમદાવાદ નાયબ પોલીસ અધિક્ષક, મુખ્ય મથક, અમદાવાદ ગ્રામ્ય
3 બી. એસ. વ્યાસ નાયબ પોલીસ અધિક્ષક, મુખ્ય મથક, અમદાવાદ ગ્રામ્ય વિભાગીય પોલીસ અધિકારી, સાણંદ જિ. અમદાવાદ ગ્રામ્ય
4 કે. ટી. કામરીયા વિભાગીય પોલીસ અધિકારી, સાણંદ. અમદાવાદ ગ્રામ્ય નાયબ પોલીસ અધિક્ષક, સ્ટેટ મોનિટરીંગ સેલ, ડીજીપી કચેરી, ગાંધીનગર
5 ડી. એચ. દેસાઈ મદદનીશ પોલીસ કમિશનર, ઇમિગ્રેશન ચેક, અમદાવાદ શહેર વિભાગીય પોલીસ અધિકારી, પેટલાદ, આણંદ
6 મુકેશ પી. ચૌધરી નાયબ પોલીસ અધિક્ષક, મુખ્ય મથક, સુરત ગ્રામ્ય વિભાગીય પોલીસ અધિકારી, અંજાર, કચ્છ
7 ડી. એસ. વાઘેલા વિભાગીય પોલીસ અધિકારી, અંજાર, કચ્છ નાયબ પોલીસ અધિક્ષક, સી.આઈ.ડી. (ક્રાઈમ) મહિલા સેલ, ગાંધીનગર
8 એસ. ડી. પટેલ મદદનીશ પોલીસ કમિશનર, એસ.સી. એસ.ટી. સેલ, રાજકોટ શહેર મદદનીશ પોલીસ કમિશનર, એમ- ડિવીઝન, અમદાવાદ શહેર
9 વી. જી. પટેલ મદદનીશ પોલીસ કમિશનર, એમ – ડિવિઝન, અમદાવાદ શહેર મદદનશી પોલીસ કમિશનર, એચ – ડિવિઝન, વડોદરા શહેર
10 આર. આર. આહીર નાયબ પોલીસ અધિક્ષક, એસસી – એસટી સેલ, મહેસાણા મદદનીશ પોલીસ કમિશનર, ડી-ડિવિઝન, સુરત શહેર
11 ડી. જે. ચાવડા મદદનીશ પોલીસ કમિશનર, ડી-ડિવિઝન, સુરત શહેર મદદનીશ પોલીસ કમિશનર, એ-ડિવિઝન, વડોદરા શહેર
12 પી. એચ. ભેંસાણીયા મદદનીશ પોલીસ કમિશનર, એ-ડિવિઝન, વડોદરા શહેર મદદનીશ નિયામક, લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો, વડોદરા
13 એસ. એસ. ગઢવી મદદનીશ નિયામક, લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો, વડોદરા નાયબ પોલીસ અધિક્ષક, મુખ્ય મથક, પાટણ
14 જે. ટી. સોનારા નાયબ પોલીસ અધિક્ષક, મુખ્ય મથક, પાટણ મદદનીશ કમિશનર, બી-ડિવિઝન, સુરત શહેર
15 અભિજીત એમ. પરમાર મદદનીશ પોલીસ કમિશનર, બી-ડિવિઝન, સુરત શહેર નાયબ પોલીસ અધિક્ષક, સુરત રેન્જ મોર્ડનાઈઝેશન, સુરત
16 એમ. ડી. ઉપાધ્યાય નાયબ પોલીસ અધિક્ષક, સોમનાથ મંદીર સુરક્ષા, ગીર – સોમનાથ નાયબ પોલીસ અધિક્ષક, એસસી – એસટી સેલ, બોટાદ
17 ઝેડ. આર. દેસાઈ નાયબ પોલીસ અધિક્ષક, એસસી-એસટી સેલ, બોટાદ મદદનીશ પોલીસ કમિશનર, જી-ડિવિઝન, સુરત શહેર
18 એસ. એમ. પટેલ (મેડાત) મદદનીશ પોલીસ કમિશનર, જી-ડિવિઝન, સુરત શહેર મદદનીશ પોલીસ કમિશનર એન-ડિવિઝન, અમદાવાદ શહેર
19 દિવ્યા બી. રવિયા મદદનીશ પોલીસ કમિશનર, એન – ડિવિઝન, અમદાવાદ શહેર મદદનીશ નિયામક, લાંચ રૂશ્વત વિરોધી બૂય્રો, અમદાવાદ
20 બી. કે. વનાર નાયબ પોલીસ અધિક્ષક, આ.બી., ગાંધીનગર વિભાગીય પોલીસ અધિકારી, સુરત ગ્રામ્ય
21 સી. એમ. જાડેજા વિભાગીય પોલીસ અધિકારી, સુરત ગ્રામ્ય વિભાગીય પોલીસ અધિકારી, વ્યારા, જિ. તાપી
22 આર. એલ. માવાણી વિભાગીય પોલીસ અધિકારી, વ્યારા, જિ. તાપી મદદનીશ પોલીસ કમિશનર, એફ-ડિવિઝન, સુરત શહેર
23 જે. કે. પંડ્યા મદદનીશ પોલીસ કમિશનર, એફ-ડિવિઝન, સુરત શહેર નાયબ પોલીસ અધિક્ષક, આઈ.બી. અમદાવાદ
24 વી. આર. બાજપાઈ નાયબ પોલીસ અધિક્ષક, આઈ.બી. અમદાવાદ વિભાગીય પોલીસ અધિકારી, નડિયાદ
25 જી. એસ. શ્યાન વિભાગીય પોલીસ અધિકારી, નડિયાદ મદદનીશ પોલીસ કમિશનર, એ-ડિવિઝન, અમદાવાદ શહેર
26 બી. બી. ભગોરા મદદનીશ પોલીસ કમિશનર, ટ્રાફિક, અમદાવાદ શહેર વિભાગીય પોલીસ અધિકારી, નખત્રાણા, કચ્છ
27 વી. એન. યાદવ વિભાગીય પોલીસ અધિકારી, નખત્રાણા, કચ્છ મદદનીશ પોલીસ કમિશનર, એચ-ડિવિઝન, અમદાવાદ શહેર
28 એ. એમ. દેસાઈ મદદનીશ પોલીસ કમિશનર, જી-ડિવિઝન, અમદાવાદ શહેર વિભાગીય પોલીસ અધિકારી, પશ્ચિમ રેલ્વે, અમદાવાદ
29 દીપ વકીલ વિભાગીય પોલીસ અધિકારી, પશ્ચિમ રેલ્વે, અમદાવાદ મદદનીશ પોલીસ કમિશનર, એચ-ડિવિઝન, સુરત શહેર
30 દીનેશ વી. કોડીયાતર નાયબ પોલીસ અધિક્ષક, એસસી-એસટી સેલ, ભાવનગર વિભાગીય પોલીસ અધિકારી, માંગરોળ, જૂનાગઢ
31 જે. ડી. પુરોહીત વિભાગીય પોલીસ અધિકારી, માંગરોળ, જૂનાગઢ વિભાગીય પોલીસ અધિકારી, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર
32 આર. બી. દેવધા વિભાગીય પોલીસ અધિકારી, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર વિભાગીય પોલીસ અધિકારી, લીમખેડા, દાહોદ
33 દિવ્યપ્રકાશ ટી. ગોહિલ નાયબ પોલીસ અધિક્ષક, એસસી – એસટી સેલ, બનાસકાંઠા વિભાગીય પોલીસ અધિકારી, દિયોદર, બનાસકાંઠા
34 પી. એચ. ચૌધરી વિભાગીય પોલીસ અધિકારી, દિયોદર, બનાસકાંઠા નાયબ પોલીસ અધિક્ષક, મુખ્ય મથક, વ્યારા, તાપી
35 એસ. કે. રાય નાયબ પોલીસ અધિક્ષક, મુખ્ય મથક, વ્યારા, તાપી વિભાગીય પોલીસ અધિકારી, નવસારી
36 એસ. જી. રાણા વિભાગીય પોલીસ અધિકારી, નવસારી મદદનીશ સેનાપતિ, રાજ્ય અનામત પોલીસ દળ, જૂથ – 7 નડિયાદ
37 પી. એસ. વળવી નાયબ પોલીસ અધિક્ષક, વિજીલન્સ સેલ, આદિજાતિ વિકાસ, બિરસા મુંડા ભવન, ગાંધીનગર વિભાગીય પોલીસ અધિકારી, લુણાવાડા, મહિસાગર
38 એન. વી. પટેલ વિભાગીય પોલીસ અધિકારી, લુણાવાડા, મહિસાગર વિભાગીય પોલીસ અધિકારી, ધોળકા. અમદાવાદ ગ્રામ્ય
39 રીના રાઠવા વિભાગીય પોલીસ અધિકારી, ધોળકા. અમદાવાદ ગ્રામ્ય વિભાગીય પોલીસ અધિકારી, પોરબંદર શહેર
40 વી. કે. નાયી ફરજ મોકુફી પરથી ફરજ પર પુનઃ સ્થાપિત નાયબ પોલીસ અધિક્ષક, આઇ.બી. ભુજ રીજીયન
41 એસ. એમ. વારોતરીયા નાયબ પોલીસ અધિક્ષક, આઇ.બી. ભુજ રીજીયન મદદનીશ પોલીસ કમિશનર, બી-ડિવીઝન, વડોદરા શહેર
42 બી. એ. ચૌધરી મદદનીશ પોલીસ કમિશનર, બી-ડિવિઝન, વડોદરા શહેર વિભાગીય પોલીસ અધિકારી, પશ્ચિમ રેલ્વે, સુરત
43 ડી. ડી. સોઢા નાયબ પોલીસ અધિક્ષક, આઈ.બી. પંચમહાલ, ગોધરા નાયબ પોલીસ અધિક્ષક, વીઆઈપી સિક્યુરીટી, આઈ.બી. ગાંધીનગર
44 વિશાલ એમ. રબારી નાયક પોલીસ અધિક્ષક, એસસી એસટી સેલ, અરવલ્લી મદદનીશ પોલીસ કમિશનર, કેપેસીટી બિલ્ડીંગ સાઈબર ક્રાઈમ માઈક્રો મિશન, રાજકોટ
45 જી. ડી. પલસાણા મદદનીશ પોલીસ કમિશનર, કેપેસીટી બિલ્ડીંગ સાઈબર ક્રાઈમ માઈક્રો મિશન, રાજકોટ મદદનીશ પોલીસ કમિશનર, ઇ-ડિવીઝન, વડોદરા શહેર
46 એસ. જી. પાટીલ મદદનીશ પોલીસ કમિશનર, ઇ-ડિવિઝન, વડોદરા શહેર વિભાગીય પોલીસ અધિકારી, ડાંગ – આહવા
47 જે. આઈ. વસાવા વિભાગીય પોલીસ અધિકારી, ડાંગ – આહવા મદદનીશ પોલીસ કમિશનર, ટ્રાફિક, વડોદરા શહેર
48 પી. આર. રાઠોડ મદદનીશ પોલીસ કમિશનર, ટ્રાફિક, વડોદરા શહેર મદદનીશ નિયામક, લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો, ભાવનગર રેન્જ
49 એમ. પી. ભોજાણી નાયબ પોલીસ અધિક્ષક, એસસી એસટી સેલ, ભરૂચ મદદનીશ પોલીસ કમિશનર, જી-ડિવિઝન, વડોદરા શહેર
50 પી. ડી. મણવર નાયબ પોલીસ અધિક્ષક, એસસી – એસટી સેલ, અમદાવાદ ગ્રામ્ય વિભાગીય પોલીસ અધિકારી, કલોલ
51 વી. એન. સોલંકી વિભાગીય પોલીસ અધિકારી, કલોલ વિભાગીય પોલીસ અધિકારી, કપડવંજ
52 જે. કે. ઝાલા મદદનીશ પોલીસ કમિશનર, એફ-ડિવિઝન, અમદાવાદ શહેર વિભાગીય પોલીસ અધિકારી, પશ્ચિમ રેલ્વે રાજકોટ
53 પી. પી. પીરોજીયા વિભાગીય પોલીસ અધિકારી, પશ્ચિમ રેલ્વે, રાજકોટ મદદનીશ પોલીસ કમિશનર, એફ-ડિવિઝન, અમદાવાદ શહેર
54 હર્ષ ઉપાધ્યાય નાયબ પોલીસ અધિક્ષક, એસસી – એસટી સેલ, મોરબી નાયબ પોલીસ અધિક્ષક, એ.ટી.એસ. અમદાવાદ
55 બી. એચ. ચાવડા નાયબ પોલીસ અધિક્ષક, એ.ટી.એસ. અમદાવાદ મદદનીશ પોલીસ કમિશનર, જી-ડિવિઝન, અમદાવાદ
56 પ્રકાશ એમ. પ્રજાપતિ મદદનીશ પોલીસ કમિશનર, એચ – ડિવિઝન, અમદાવાદ શહેર વિભાગીય પોલીસ અધિકારી, પોરબંદર ગ્રામ્ય, પોરબંદર
57 સ્મિત એમ. ગોહીલ વિભાગીય પોલીસ અધિકારી, પોરબંદર ગ્રામ્ય, જિ. પોરબંદર મદદનીશ પોલીસ કમિશનર, સી-ડિવિઝન, અમદાવાદ શહેર
58 એસ. કે. ત્રિવેદી મદદનીશ પોલીસ કમિશનર, સી-ડિવિઝન, અમદાવાદ શહેર વિભાગીય પોલીસ અધિકારી, બોટાદ

ઉપરાંત, નાયબ પોલીસ અધિક્ષક (હથિયારી)માં નડિયાદના રાજ્ય અનામત પોલીસ દળના મદદનીશ સેનાપતિની બદલી હથિયારી નાયબ પોલીસ અધિક્ષક, પોલીસ ટ્રેનિંગ સ્કૂલ, વડોદરા ખાતે કરવામાં આવી છે. જ્યારે પોલીસ ઇન્સ્પેક્ટર (બિન હથિયારી) વર્ગ-2 જે.જી. શેખની બદલી નાયબ પોલીસ અધિક્ષક તરીકે મહેસાણા મુખ્ય મથકમાં કરવામાં આવી છે.

જ્યારે નાયબ પોલીસ અધિક્ષક (બિનહથિયારી)ના જ્યોતિ પી. પટેલ, મંજીતા કે. વણઝારા, ભરતકુમાર બી. રાઠોડ, ડૉ. કાનન એમ. દેસાઈ, જુલી સી. કોઢિયા, અમિતા કેતન વાનાણી, ભક્તિ કેતન ઠાકર, અર્પિતા ચિંતન પટેલ અને રાજદીપસિંહ એન. નકુમ એમ 9 અધિકારીઓની નીમણૂંક બાદમાં કરવામાં આવશે.

(આજનો Funrang જોક)

ટાઈગર ઘરના ઓટલે બેઠો હતો. ત્યાં એક ભિખારી આવ્યો. ટાઈગરને મનમાં સ્હેજ ગુસ્સો આવ્યો.

ભિખારી – સાહેબ કંઈ ખાવાનું આપો ને…

ટાઈગર – હજી ખાવાનું બન્યું નથી…

ભિખારી – સારું, મારો નંબર રાખો… ખાવાનું બને તો ફોન કરી દેજો…

ટાઈગર – એના કરતાં તું મારો નંબર લખ… અને કંઈક ખાવાનું મળે તો મને ફોન કરજે… લાવ…

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)

9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *