- ધારાસભ્ય યોગેશ પટેલની ગ્રાન્ટમાંથી 47 લાખનું માઈક્રોસ્કોપ લાવવામાં આવ્યું.
- છેલ્લે વર્ષ 1990માં સયાજી હોસ્પિટલમાં ન્યૂરોસર્જીકલ માઈક્રોસ્કોપ આવ્યું હતું.
Mehulkumar Vyas. [9978918796]
વડોદરા । એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે 32 વર્ષ બાદ ન્યૂરોસર્જીકલ માઈક્રોસ્કોપ આવ્યું હોવાની વિગતો જાણવા મળે છે.
એસએસજી હોસ્પિટલના રંજન ઐયરના પ્રયાસોને ભાગ રૂપે પૂર્વ કાઉન્સિલર સદાનંદભાઈ દેસાઈના પ્રયત્નો થકી નવું સર્જીકલ માઈક્રોસ્કોપ સયાજી હોસ્પિટલમાં આવ્યું છે. ધારાસભ્ય યોગેશ પટેલની ગ્રાન્ટમાંથી 47 લાખની કિંમતનું LEICA ADVANCED NEUROSURGICAL MICROSCOPE ન્યૂરોસર્જરી વિભાગમાં ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે.
નવા ન્યૂરોસર્જીકલ માઈક્રોસ્કોપનો લાભ સયાજી હોસ્પિટલમાં સારવાર માટે આવતાં દર્દીઓને પ્રાપ્ત થશે.
(આજનો Funrang જોક)
ટાઈગર – ભાઈ ભારતની શોધ કોણે કરી હતી?
પકડું – કોણે?
ટાઈગર – મેં…. મને ક્લાસમાં ટીચરે નકશો બતાવી પુછ્યુ કે, ભારત ક્યાં છે… મેં જ શોધી બતાવ્યું હતું.
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz