[Mehulkumar Vyas – 9978918796]
વડોદરા । શહેરના વાસણા ભાયલી રોડ પર જકાતનાકા પાસે આજે વહેલી સવારે સાડા ચાર વાગ્યાના સુમારે આગ લાગી ગઈ હતી. બનાવ અંગે જાણ થતાં દોડી ગયેલા ફાયર બ્રિગેડના લાશ્કરોએ પાણીનો મારો ચલાવી આગ પર નિયંત્રણ મેળવ્યું હતું. જોકે, ત્યાં સુધીમાં સ્કૉડા કાર બળીને ખાખ થઈ ગઈ હતી. હાલના તબક્કે આગ કયા કારણોસર લાગી? અને કયા સંજોગોમાં કાર રસ્તાની નીચે ઉતરી ગઈ હતી. તે વિશે ચોક્કસ જાણકારી પ્રાપ્ત થતી નથી.
(આજનો Funrang જોક)
(ટાઈગરે બોર્ડ વાંચ્યું કે 130 રૂપિયામાં અનલિમિટેડ – સ્વિટ બે વાર મળશે. ટાઈગર જમવા ઘુસ્યો રેસ્ટોરન્ટમા, જમાવાનું જમતાં એકેય વખત સ્વિટ ના આવ્યું એટલે)
ટાઈગર – (વેઈટરને) ભાઈ જમી લીધુ પણ હજી સ્વિટ ના આવી એકેય વાર…
વેઈટર – હું બે વખત ગોળ લઈને આવ્યો પણ તમે જ ના પાડી દીધી એમાં શું થાય…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz