[Mehulkumar Vyas – 9978918796]

ગાંધીનગર ગુજરાતના વિવિધ શહેરોમાં ફરજ બજાવી રહેલાં 39 બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરની આજે તાત્કાલિક અસરથી બદલી કરવાનો આદેશ ડી.જી. આશિષ ભાટીયા દ્વારા કરવામાં આવ્યો છે. ઘણાં પી.આઈ.ની બદલી જાહેરહીતમાં કરવામાં આવી હોવાની રિમાર્ક્સ કરવામાં આવી છે. બદલીની યાદી નીચે મુજબ છે.

(આજનો Funrang જોક)

ટાઈગર – યાર, કાલે રાત્રે બાથરૂમ ગયો તો અંદર ભૂત હતું.

પકડું – પછી… પછી શું થયું?

ટાઈગર – કંઈ નહીં… મેં તો ભૂતને કહી દીધું, તમે પતાવી લો… મારી તો થઈ ગઈ…

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે.  રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.  )

9978918796 અથવા mehul.  v.  vyas@gmail.  com / funrangnews@gmail.  com પર મેઈલ કરો.

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat.  whatsapp.  com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *