• મ.સ. યુનિ.ના સિન્ડિકેટ સભ્ય ડૉ. જીગર ઇનામદારના હસ્તે નવા આઉટલેટનો પ્રારંભ કરાયો.
  • સર્વિસમાં આપેલા વાહનનું pickup and drop, on road breakdown તેમજ એક્સિડેન્ટલ સપોર્ટ આપતી ભારતની એકમાત્ર કંપની.

[Mehulkumar Vyas]

વડોદરા આજરોજ શહેરના મુજમહુડા વિસ્તારમાં મલ્ટીબ્રાન્ડ ટુ-વ્હિલર સર્વિસ સેન્ટર SPEED FORCE ના નવા આઉટલેટનો મ.સ.યુનિ.ના સિન્ડિકેટ સભ્ય ડૉ. જીગર ઇનામદારના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો.

વર્ષ 2011માં ત્રણ વ્યક્તિઓ દ્વારા એક વર્કશોપથી શરૂ કરવામાં આવેલી કંપની આજે ભારતભરના 27 જેટલાં રાજ્યોના 100થી વધુ શહેરોમાં સેવા પુરી પાડી રહી છે. આજરોજ વડોદરાના મુજમહુડા વિસ્તારમાં SPEED FORCEનાં 208માં આઉટલેટનો પ્રારંભ થયો છે.

SPEED FORCE ભારતની એકમાત્ર નંબર વન કંપની છે જે, સર્વિસ માટેના ટુ-વ્હિલરનાં Pick-up & Drop, On road breakdown, એક્સિડેન્ટલ ઇન્સ્યોરન્સ જેવી સેવાઓ પુરી પાડે છે.  તેમજ સીએમસી ઈલેક્ટ્રીકલ સર્વિસ ઇલેક્ટ્રિકલ નું ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બેટરી ટાયર્સ એન્જિન ઓઇલ જેવી તમામ સુવિધાઓ એક છત નીચે ઉપલબ્ધ કરાવે છે, તદુપરાંત આ તમામ સેવાઓ ગ્રાહકના ડોર સ્ટેપ પર ઉપલબ્ધ કરવામાં આવે છે,

SPEED FORCE માં 300થી વધુ પ્રત્યક્ષ તેમજ 1000+ વધુ પરોક્ષ ટીમની તાકાત જે કંપનીને દેશભરમાં હાજર ફ્રેન્ચાઇઝીના છેલ્લા કસ્ટમર સુધી વર્લ્ડ ક્લાસ સેવાઓ ઉપલબ્ધ કરાવે છે. SPEED FORCE આ મલ્ટીબ્રાન્ડ ટુ વ્હીલર સર્વિસ સ્ટેશન બનાવીને સમગ્ર અનઓર્ગેનાઇઝ્ડ બિઝનેસ ને ઓર્ગેનાઈઝ કરવાનું કામ કરી રહ્યું છે.

ફ્રેન્ચાઈઝી ઇન્કવાયરી માટે સંપર્ક કરો 7878432432

(આજનો Funrang જોક)

પકડું – તને શું લાગે છે, આપડા જોક્સ કોઈ વાંચે છે?

ટાઈગર – ચિંતા ના કર… તું અને હું તો વાંચીએ છીએ… આપડો જોક વાંચવા જે તસ્દી લે છે એનો તો આભાર માન…

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )

9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *