(જ્યોતિષને લગતાં સચોટ ફળકથન માટે સંપર્ક કરો. – જ્યોતિષાચાર્ય ડૉ. સંકેત પંડ્યા – 9825044244)
આજે જરૂર કરતાં વધુ કામનું ભારણ સહન કરવું પડી શકે છે. જીવનસાથી સાથે મળીને ભવિષ્યની કોઈ આર્થિક યોજના બનાવી શકો છો. ઓફિસમાં કોઈ સારી બાબતના સમાચાર મળી શકે છે. આજે એકાંતમાં સમય પસાર કરવાનું પસંદ કરી શકો છો.
કોઈ એવી ઘટના બની શકે જેના કારણે હેરાનગતિ ભોગવવી પડી શકે છે. ગુસ્સા પર નિયંત્રણ રાખશો તો રાહત રહેશે. કોઈ દેણદાર તરફથી નાણાં પરત મળી શકે છે. કોઈ રોમેન્ટિક મુલાકાત અથવા ડિનરની યોજના બની શકે છે.
આજે આર્થિક સ્તર પર સુધારો થઈ શકે છે. પોતાની વાતચીતમાં શબ્દોની પસંદગી ખૂબ વિચારીને કરશો તો લાભ થાય. વડીલોના આર્શિવાદ મેળવવા એમનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી. મનોરંજનને લગતી પ્રવૃત્તિમાં આજે ભાગ લઈ શકો છો.
આપનો ઉદાર સ્વભાવ આજે પ્રશંસા પ્રાપ્ત કરાવે. સંગ્રહ કરેલું ધન આજે કામમાં આવી શકે છે. રોકાણ કરવાથી ભવિષ્યમાં લાભ થાય. કોઈપણ પ્રકારનો ખર્ચો કરવામાં આજે અધિક વિચાર જરૂરી. જીવનસાથી સાથે આનંદ પ્રાપ્ત થાય.
આજે આપના સકારાત્મક અભિગમ અને આત્મવિશ્વાસથી લોકોને પ્રભાવિત કરી શકો છો. આજે ક્યાંય રોકાણ કરવું નહીં. કામકાજમાં લાભ પ્રાપ્ત થાય તેવી શક્યતા. જીવનસાથી સાથે મળીને વૈવાહિક જીવનની સારી બાબતો યાદ કરી શકો.
મિત્રોના સ્વાર્થી વર્તનને કારણે આપની માનસિક શાંતિ હણાઈ શકે છે. આપનો શુષ્ક સ્વભાવ રાખશો તો ઘરમાં કકળાટ થઈ શકે. આજે કોઈ આપની સાથે ફ્લર્ટ કરી શકે છે. આપના સારા સ્વભાવનો લાભ આજે કોઈને લેવા દેશો નહીં.
આજે આપને માતા – પિતા કે કોઈ વડીલ તરફથી ઠપકો સાંભળવો પડી શકે છે. વ્યસનમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે ઉત્તમ દિવસ. છેલ્લા કેટલાક દિવસોની વ્યસ્તતામાંથી રાહત પ્રાપ્ત થાય. જીવનસાથી તરફથી પ્રેમ પ્રાપ્ત થાય.
આજે આપને નાની નાની વાતમાં ગુસ્સો આવી શકે છે, એના પર નિયંત્રણ રાખવું જરૂરી. આજે આર્થિક લાભ પ્રાપ્ત થવાની શક્યતા છે, પણ સંયમ અને સાહસથી કામ લેશો. જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત થવાથી રાહત પ્રાપ્ત થાય.
આજે ઉર્જાસભર દિવસ રહેશે. સામે આવેલી તકનો ભરપૂર લાભ ઉઠાવી શકશો. પૈસા કમાવવાની તિવ્ર ઇચ્છા મનમાં જન્મી શકે છે. સ્વભાવ પર નિયંત્રણ નહીં રાખો તો આસપાસના લોકોને દુઃખી કરશો. જીવનસાથી સાથે સારો સમય વિતે.
આજે સ્પષ્ટવાદી વલણ રહેશે. ધન આપના હાથમાં ટકે તેવી શક્યતા ઓછી છે. સંબંધીઓ કે મિત્રો તરફથી ભેટ સોગાદ મળી શકે છે. કોઈ બાગ બગીચામાં ફરતી વખતે કોઈ એવા વ્યક્તિને મળી શકો છો જેની સાથે ભૂતકાળમાં વિવાદ હતો.
આજે રિઅલ એસ્ટેટમાં રોકાણ કરવું હિતાવહ રહી શકે. સામાજીક કાર્યક્રમોમાં ભાગ લી શકો છો. પ્રભાવશાળી વ્યક્તિઓ સાથે મુલાકાત થઈ શકે. કોઈ આપ્તજન સાથે વિવાદ થવાની શક્યતા જણાય છે. જીવનસાથીની ઇચ્છા પૂરી કરશો તો આનંદ મળશે.
આજે આપ ઉર્જાસભર રહેશો. માતૃપક્ષ તરફથી લાભ પ્રાપ્ત થવાની પૂરી શક્યતાઓ છે. ભૂતકાળમાં કોઈને છેતર્યા હોય, વાતનો આજે વસવસો રહી શકે. કામકાજમાં આળસ વર્તાય. આપની લાલચને કારણે નુકસાન સહન કરવું પડી શકે છે.
? (ઓફિસ ભાડે – વેચાણ) ?
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. સંપર્ક – 91736 11111
? (સંપર્ક) ?
સામાજીક – ધાર્મિક કાર્યક્રમની માહિતી આપવા માટે સંપર્ક કરો 9978918796 અથવા funrangnews@gmail.com પર મેઈલ કરો
? (WhatsApp Group Link) ?
Funrang newsના વોટ્સએપ ગૃપમાં જોડાવા માટે આ લિન્ક પર ક્લિક કરો. https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz જેમને વોટ્સએપ ગૃપમાં એડ કરવા હોય એમને ન્યૂઝ ફોરવર્ડ કરો.