(જ્યોતિષને લગતાં સચોટ ફળકથન માટે સંપર્ક કરો.)

(જ્યોતિષાચાર્ય ડૉ. સંકેત પંડ્યા – 9825044244)

આજે નજીકના લોકો આપની પાસેથી અધિક માંગણી કરી શકે છે. કોઈપણ વાયદો ખૂબ વિચારીને કરશો તો, માંગણી પૂરી કરી શકશો. ખર્ચમાં થયેલો વધારો માનસિક ભારણ આપી શકે છે. જીવનસાથી સાથે સમય વિતાવવો જરૂરી.

આજે આર્થિક ઉપાર્જનની તક આપને મળી શકે છે. રોમાંટિક વિચારો અને સપનાની દુનિયામાં ખોવાયેલા રહી શકો છો. સામાજીક કાર્યોમાં સમય વ્યતિત થઈ શકે. જીવનસાથી સાથે પ્રેમભર્યો સંવાદ થાય તેવી શક્યતાઓ છે.

આજે આપ ઉર્જાસભર રહેશો. દરેક કાર્ય સમય પર પૂરા કરી શકશો. માનસિક શાંતિ રહેશે. મિત્રો અને પરિવારજનો સાથે આનંદ પ્રાપ્ત કરશો. જીવનસાથી સાથે મનોરંજનની ગતિવિધીમાં ભાગ લઈ શકો છો. કોઈ વ્યક્તિની ખોટ સાલી શકે છે.

આજે સકારાત્મક વિચાર કરશો તો લાભ પ્રાપ્ત થાય. નકારાત્મક વિચારધારાને કારણે ધન હાનિ થવાની શક્યતા છે. આજે પહેલી દ્રષ્ટિનો પ્રેમ થઈ શકે છે. વૈવાહિક જીવનમાં હસી મજાક, પ્રેમ અને ઉલ્લાસનો અનુભવ કરી શકો છો.

આજે માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જરૂરી. આર્થિક સમસ્યાનો કોઈ સારો ઉકેલ પ્રાપ્ત થઈ શકે છે. વડીલનાં સ્વાસ્થ્ય અંગે ચિંતા રહી શકે છે. જીવનસાથી પાસેથી વધુ આશા રાખવાને કારણે વૈવાહિક જીવનમાં ઉદાસી છવાય.

આજે આપની વ્યક્તિગત સમસ્યાઓને કારણે માનસિક શાંતિ ભંગ થઈ શકે છે. રોમાંસની લાલસા રહેશે, ગમતી વ્યક્તિનો સંપર્ક કરી એની સાથે સમય વ્યતિત કરવાનો પ્રયાસ કરી શકો. સહકર્મીઓ કાર્યની પ્રશંસા કરશે.

આજે આપનો હસમુખ સ્વભાવ લોકોને આનંદ આપશે. વેપાર – ધંધા બાબતે પ્રવાસ કરવો પડી શકે છે. નાણાં સાચવવા જરૂરી. ત્રાહિત વ્યક્તિની દખલથી પ્રિયજન સાથે વિખવાદ થવાની શક્યતા. જીવનસાથી સાથે આજે ખટરાગ થઈ શકે છે.

આજે ખાન – પાનમાં ધ્યાન રાખવું જરૂરી. અંગત સંબંધીને કારણે વેપાર – ધંધામાં સારું કાર્ય કરી શકો છો. માનસિક તાણ અનુભવતાં હોવ તો કોઈ નજીકના વ્યક્તિ સાથે વાત કરી હળવા થઈ શકે. ભાગીદારથી લાભ પ્રાપ્ત થઈ શકે.

આપનો આકર્ષક સ્વભાવ લોકોનું ધ્યાન ખેંચશે. સાંજના સમયે પ્રિયજન માટે કોઈ સારું આયોજન કરી શકો છો. વડીલોના આર્શિવાદ પ્રાપ્ત થાય. પરિવારજનો સાથે સમય વિતાવવો જરૂરી. જીવનસાથી આપની ભાવનાઓને આજે વધુ સમજશે.

જીવનની ઉત્તમ ક્ષણોને માણવા માટે દિલ – દિમાગનાં દરવાજા આજે ખોલવા જરૂરી. મનમાં ચિંતા હોય તો એને ખંખેરી નાંખવી. ખર્ચ વધી શકે છે. અન્ય વ્યક્તિઓના દ્રષ્ટિકોણને સમજવો જરૂરી. નવી ભાગીદારીથી આજે લાભ પ્રાપ્ત થાય.

આજે સ્પષ્ટવાદી રહેશો અને તાત્કાલિક નિર્ણય લેશો તો આપના માટે હિતકર રહી શકે છે. કોઈને છેતરવાના કાર્યમાં આજે સાવધાન રહેશો. વિપરીત લિંગની વ્યક્તિ તરફ આકર્ષણ રહેશે. કમ્યુનિકેશનની સ્કિલ આજે બળવતર રહેશે.

આજે અસુરક્ષાની ભાવના આપનામાં રહેશે. ભૂતકાળમાં કરેલા ખોટા નિર્ણયોનું પરિણામ ભોગવવું પડી શકે છે. પરિવારજનો આપનાથી નાખુશ થઈ શકે છે. ખાસ લોકો સાથે વાતચીત કરતી વખતે ખૂબ ધ્યાન આપવું જરૂરી.

? (ઓફિસ ભાડે – વેચાણ) ?

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. સંપર્ક – 91736 11111

? (સંપર્ક) ?

સામાજીક – ધાર્મિક કાર્યક્રમની માહિતી આપવા માટે સંપર્ક કરો 9978918796 અથવા funrangnews@gmail.com પર મેઈલ કરો

? (WhatsApp Group Link) ?

Funrang newsના વોટ્સએપ ગૃપમાં જોડાવા માટે આ લિન્ક પર ક્લિક કરો. https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz જેમને વોટ્સએપ ગૃપમાં એડ કરવા હોય એમને ન્યૂઝ ફોરવર્ડ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *