(જ્યોતિષને લગત સચોટ જાણકારી અને ઉપાયો માટે સંપર્ક કરો.)
(જ્યોતિષાચાર્ય ડૉ. સંકેત પંડ્યા – 9825044244)
આજે દરેક કાર્ય ધીરજપૂર્વક અને સમજદારીથી કરવા જરૂરી, તો જ સફળતા પ્રાપ્ત થશે. કોઈ જૂના પરિચિત વ્યક્તિને કારણે હેરાન થઈ શકો છો. પ્રેમીજનના ગુસ્સાનો સામનો કરવો પડી શકે છે. સામાજીક કાર્યમાં ભાગ લેવાથી રાહત મળે.
આજે ગુસ્સા પર ખૂબ જ નિયંત્રણ રાખવું જરૂરી છે. આર્થિક સ્તરે આપને લાભ રહેશે. પ્રિય વ્યક્તિની જૂની વાતો યાદ કરવાનું ટાળવું. નવી જાણકારી પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી શકો છો. લેખન – વાંચનથી રાહત પ્રાપ્ત થઈ શકે છે.
આજે માનસિક શાંતિ માટે ધ્યાન કે યોગનો સહારો લેવો આપના માટે હિતાવહ રહેશે. પહેલા કરેલી ભૂલોનો આજે પશ્ચાતાપ થઈ શકે છે. આપને જીવનસાથી તરફથી કોઈ કડવી વાત સાંભળવી પડી શકે છે.
આજે અજાણ્યા ભયને કારણે આપ હેરાન થઈ શકો છો. કોઈ વડીલની સલાહને કારણે આર્થિક લાભ પ્રાપ્ત થઈ શકે છે. ઝગડાખોર સ્વભાવ પર નિયંત્રણ નહીં રાખો તો સંબંધો બગડી શકે છે. જીવનસાથી તરફથી પ્રશંસા પ્રાપ્ત થાય.
આપનો આકર્ષ વર્તાવ લોકોનું ધ્યાન આપની તરફ ખેંચી શકે છે. આજે આપ ઘણાં નાણાં બનાવી શકો છો, તકને હાથમાંથી સરવા દેવી નહીં. બાળકો આપની ઉપલબ્ધિ પર ગર્વ કરશે. જીવનસાથી આપને પ્રેમનો મધુર સ્વાદ ચખાડે.
આજે અધિક ભોજન કરવાનું ટાળવું જરૂરી છે. વેપારમાં નુકસાન થવાના યોગ છે. પરિવારજનોની સલાહ આપના માટે લાભદાયક નિવડે. આજે જીવનસાથી સાથે મનમેળ અધિક રહેશે. ભવિષ્યની યોજના બનાવી શકો છો.
આજે આપની ઇચ્છાશક્તિને પ્રોત્સાહન પ્રાપ્ત થાય. અઘરા કાર્યો સરળતાથી પૂરા કરી શકશો. સંતાનોની પ્રગતીથી આનંદ પ્રાપ્ત થાય. જીવનસાથી આપને ખૂબ આનંદ આપશે. ભૂતકાળમાં કરેલા રોકાણને કારણે લાભ પ્રાપ્ત થાય.
આજે આપનું કોઈ મોટું સપનું સત્ય બની શકે છે. ઉત્સાહને કાબૂમાં રાખશો તો અધિક લાભ પ્રાપ્ત થવાના યોગ છે. કોઈ નજીકના મિત્રને કારણે સારો લાભ પ્રાપ્ત થાય. આજનો દિવસ આપના માટે જીવનભરનું સંભારણું આપી શકે છે.
આજે આપનું સત્ય બોલવું આપના નજીકના લોકોને ખટકી શકે છે. વિદેશમાં કરેલું રોકાણ આજે લાભ આપી શકે છે. મિત્રો કે પરિવારજનો સાથે મનોરંજનમાં સમય વિતાવી શકો છો. જીવનસાથી આપની સમક્ષ લાગણી વ્યક્ત કરશે.
હાલમાં બનેલી કોઈ ઘટનાને કારણે આપ માનસિક અશાંત રહી શકો છો. નાણાંના ઉપાર્જન માટે કોઈ વિશેષ કાર્ય કરવાનો પ્રયાસ કરી શકો છો. ખરાબ આદતોને છોડવા માટે આજનો દિવસ યોગ્ય છે. ખરીદી કરો તેવી શક્યતા.
આજે આપ સ્ફૂર્તિ અનુભવશો. સ્વાસ્થ્ય ખૂબ સારું રહેશે. સંતાનોની કોઈ વાતથી આપના ઉત્સાહમાં વધારો થઈ શકે છે. નજીકની વ્યક્તિ સાથે ઝગડો થવાની શક્યતા છે. ઘણાં સમય પછી આજે રાત્રે આપ શાંતિની ઉંઘ પ્રાપ્ત કરી શકશો.
આપની કુનિતીનું આજે પરિણામ પ્રાપ્ત થાય તેવા પૂરા યોગ છે. કોઈનું છીનવી લીધું હશે તો એ ભરપાઈ કરવું પડી શકે છે. દુર્ઘટનાના યોગ પણ છે. સંતાનની કોઈ વાતે આજે ચિંતા થઈ શકે છે. અણધાર્યા ખર્ચાઓ કરવા પડી શકે છે.
? (ઓફિસ ભાડે – વેચાણ) ?
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. સંપર્ક – 91736 11111
? (સંપર્ક) ?
સામાજીક – ધાર્મિક કાર્યક્રમની માહિતી આપવા માટે સંપર્ક કરો 9978918796 અથવા funrangnews@gmail.com પર મેઈલ કરો
? (WhatsApp Group Link) ?
Funrang newsના વોટ્સએપ ગૃપમાં જોડાવા માટે આ લિન્ક પર ક્લિક કરો. https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz જેમને વોટ્સએપ ગૃપમાં એડ કરવા હોય એમને ન્યૂઝ ફોરવર્ડ કરો.