(જ્યોતિષને લગત સચોટ જાણકારી અને ઉપાયો માટે સંપર્ક કરો.)
(જ્યોતિષાચાર્ય ડૉ. સંકેત પંડ્યા – 9825044244)
આજે અન્યને મદદ કરવાની તેમજ દાન-પુણ્ય કરવાની વૃત્તિ આપનામાં પ્રબળ રહેશે. આજે કોઈ ચીજવસ્તુ ખોવાઈ જવાથી કે ના મળવાથી ઉદાસ થઈ શકો છો. પરિવારજનો સાથે કોઈ વાતે રકઝક થઈ શકે છે. મધ્યમ દિવસ રહે.
આજે કામકાજ માટે વધુ દોડધામ કરવી પડી શકે છે. જૂની ઉઘરાણી સહજ રીતે પ્રાપ્ત થઇ શકે છે. પ્રિયજનને નારાજ કરવાનું ટાળવું. જીવનસાથીનું સ્વાસ્થ્ય નરમ ગરમ રહી શકે છે. આજે સંબંધીઓને હળવા મળવામાં સમય વિતી શકે.
આજના દિવસે ભૂલથી પણ કોઈને ઉધાર નાણાં ના આપશો. આપનો મજાક મસ્તીવાળો સ્વભાવ આજે આનંદીત વાતાવરણ સર્જશે. આજે પ્રેમની બાબતોમાં નિરાશા સાંપડી શકે છે. આજે આરામ કરવાનું વધું પસંદ કરી શકો છો.
આજે આપ બાળકોને લગતી બાબતોમાં સહાયક બની શકશો. વાહન ચલાવવામાં વિશેષ કાળજી રાખવી જરૂરી. સ્વભાવમાં ઉદારતા રહેશે. નજીકના સંબંધીની મદદથી વેપાર – ધંધામાં નવો રસ્તો મળે તેવા યોગ છે.
આજે માતૃ પક્ષ તરફથી ધન લાભ થાય તેવી શક્યતા જણાય છે. બીજાને પ્રભાવિત કરવાની આપની ક્ષમતા સકારાત્મક પરિણામ પ્રાપ્ત કરાવે. બાળકો માટે સમય કાઢવો પડી શકે છે. જીવનસાથીની સુસ્તી યોજનાઓ બગાડી શકે છે.
આજે અચાનક અણધાર્યા સ્રોતથી નાણાં પ્રાપ્ત થઈ શકે છે. આપનું બેજવાબદારીભર્યું વર્તન માતા – પિતાને દુઃખી કરી શકે છે. કોઈ નવી યોજના શરૂ કરતાં પહેલાં વડીલોની સલાહ લેવી જરૂરી. આપના અગાઉના કાર્યોની પ્રશંસા મળી શકે.
આજે અટકેલા નાણાં મળવાથી આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે. આજે લોકો આપનાં દોસ્ત બનવા માટે તત્પર જણાય. ભૂતકાળમાં મળેલી હાર અંગે વિશ્લેષણ કરી શકો છો. જીવનસાથીનો ખરાબ વ્યવહાર મન બગાડી શકે છે.
આજે કોઈ અંગત મિત્રની મદદથી માનસિક દુવિધાઓમાંથી છુટકારો પ્રાપ્ત કરી શકો છો. અથવા તો સંગીત સાંભળીને તણાવમુક્ત થઈ શકો છો. આજનો દિવસ વ્યસ્તતાભર્યો રહી શકે છે. જીવનસાથી આપનો દિવસ આનંદદાયક બનાવે.
આજે અટકેલા કાર્યો પૂરા કરવામાં આપની ઉર્જાનો ઉપયોગ કરી શકો છો. કોઈ દિલચસ્પ વ્યક્તિની મુલાકાત થવાની શક્યતા છે. આજે પ્રિયજન સાથે સાચા પ્રેમનો અનુભવ થાય. ટીવી કે મોબાઈલમાં વધુ સમય વિતાવી શકો છો.
આજે આપ પોતાના શોખના કાર્યો કરવામાં સમય વિતાવી શકો છો. આર્થિક સ્થિતિમાં સુધારો આવે તેવી શક્યતા જણાય છે. પ્રિયજનને કોઈ ગિફ્ટ આપવાનું મન બની શકે છે. પ્રવાસ દરમિયાન સામાનની આજે વિશેષ કાળજી રાખવી જરૂરી.
આજે હૃદય મનને અન્ય કાર્યોમાંથી મુક્ત કરી, ચિંતામુક્ત બનશો તો અધિક આનંદ પ્રાપ્ત કરી શકશો. અણધાર્યા ખર્ચા કરવા પડી શકે છે. પ્રિયજન સાથે આજે કોઈપણ વિવાદને ટાળવો. આજે એકાંતમાં સમય વિતાવવો આપને ગમી શકે.
આજે શારીરિક સ્ફૂર્તિનો અભાવ રહી શકે છે. શેર બજારમાં નુકસાન થવાની શક્યતા છે. પરિવારમાં કોઈ નવી વ્યક્તિના આગમનની શક્યતા છે. જીવનસાથીની વાત પર ખાસ ધ્યાન આપવું જરૂરી. મન પરથી નકારાત્મકતા ખંખરી શકશો.
? (ઓફિસ ભાડે – વેચાણ) ?
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. સંપર્ક – 91736 11111
? (સંપર્ક) ?
સામાજીક – ધાર્મિક કાર્યક્રમની માહિતી આપવા માટે સંપર્ક કરો 9978918796 અથવા funrangnews@gmail.com પર મેઈલ કરો
? (WhatsApp Group Link) ?
Funrang newsના વોટ્સએપ ગૃપમાં જોડાવા માટે આ લિન્ક પર ક્લિક કરો. https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz જેમને વોટ્સએપ ગૃપમાં એડ કરવા હોય એમને ન્યૂઝ ફોરવર્ડ કરો.