(જ્યોતિષને લગત સચોટ જાણકારી અને ઉપાયો માટે સંપર્ક કરો.)
(જ્યોતિષાચાર્ય ડૉ. સંકેત પંડ્યા – 9825044244)
આજે આપનો દિવસ ખૂબ જ આનંદ પ્રમોદમાં રહેશે. બચાવેલું ધન આજે કામમાં આવશે. કોઈ નવો સંબંધ બનશે જેના કારણે લાભ પ્રાપ્ત થાય. આજે કંઈપણ બોલતી વખતે ખૂબ વિચારીને શબ્દોનો પ્રયોગ કરવો. આપનું નવું વર્ષ ઉત્તમ રહે તેવી પ્રભુને પ્રાર્થના.
આજે આપને દરેક કાર્યમાં અધિક મહેનત કરવી પડી શકે છે. આપના સંતાનો કોઈક બાબતે પુરષ્કૃત થશે. ઘરમાં આનંદનો માહોલ છવાયેલો રહેશે. પ્રિયજનની નાની – મોટી વાતોને નજર અંદાજ કરવી જરૂરી. આપનું નવું વર્ષ ઉત્તમ રહે તેવી પ્રભુને પ્રાર્થના.
આજે આપ તન – મનથી સ્વસ્થતા અનુભવશો. અણધાર્યા સ્રોતથી નાણાં પ્રાપ્ત થઈ શકે છે. સગાસંબંધીઓની મદદ કરવાથી આર્શિવાદ પ્રાપ્ત થાય. વાહન સાવધાનીથી ચલાવવું. જીવનસાથી સાથે રકઝક ટાળવી જરૂરી. આપનું નવું વર્ષ ઉત્તમ રહે તેવી પ્રભુને પ્રાર્થના.
આજે ખાન – પાનમાં વિશેષ ધ્યાન રાખવું જરૂરી. કોઈ નવી આર્થિક યોજના અંગેનો વિચાર કે તક મળી શકે છે. આજે પરિવારજનો સાથે બાળપણના દિવસો યાદ કરી શકો છો. લગ્નજીવનમાં થોડોક કંકાશ થાય તેવી શક્યતા. આપનું નવું વર્ષ ઉત્તમ રહે તેવી પ્રભુને પ્રાર્થના.
આજે સ્ફૂર્તિ માટે આરામ કરવો જરૂરી. આજે આપની આશા કરતાં વધુ નાણાં પ્રાપ્ત થઈ શકે છે. કોઈ નજીકના સંબંધી આપને મદદગાર સાબિત થશે. અચાનક યાત્રા કરવી પડી શકે છે. જીવનસાથી સાથે આનંદ રહે. આપનું નવું વર્ષ ઉત્તમ રહે તેવી પ્રભુને પ્રાર્થના.
આજે લાંબા સમય બાદ થાકમાંથી રાહત અનુભવી શકશો. બચત નહીં કરો તો આજે નાણાંની ખેંચ અનુભવી શકો છો. મિત્રો આપનો ગેરલાભ ઉઠાવી શકે છે. એક તરફી પ્રેમને કારણે મુશ્કેલી સર્જાઈ શકે છે. આપનું નવું વર્ષ ઉત્તમ રહે તેવી પ્રભુને પ્રાર્થના.
અન્ય લોકોની સફળતાની પ્રશંસા કરવાથી આપને આનંદ પ્રાપ્ત થાય. જૂના રોકાણોને કારણે લાભ થવાની શક્યતા. પરિવારને પ્રાથમિકતા આપશો. આજે લોકોને હળવા મળવામાં આપને અધિક આનંદ પ્રાપ્ત થાય. આપનું નવું વર્ષ ઉત્તમ રહે તેવી પ્રભુને પ્રાર્થના.
આજે આપના સ્વભાવની નમ્રતાની લોકો પ્રશંસા કરશે. વેપારમાં સારો એવો નફો થઈ શકે છે. સકારાત્મક મિત્રો સાથે હરવા ફરવા જઈ શકો છો. વૈવાહિક જીવનમાં ગર્મજોશી રહેશે. સંતાનો આપની વાત માનશે. આપનું નવું વર્ષ ઉત્તમ રહે તેવી પ્રભુને પ્રાર્થના.
તળેલી ચીજવસ્તુઓ આજે ખાવાનું ટાળવું. આજે આપને અચાનક નાણાંની જરૂરીયાત ઉભી થઈ શકે છે. પૌત્ર – પૌત્રીઓ તરફથી આજે આપને આનંદ પ્રાપ્ત થશે. કોઈ સારો સમાચાર સાંભળવા મળી શકે છે. આપનું નવું વર્ષ ઉત્તમ રહે તેવી પ્રભુને પ્રાર્થના.
આજે આપનું સ્વાસ્થ્ય સારું રહેશે. મિત્રો સાથે મજાક મસ્તી કરવામાં વાતનું વતેસર થાય તેવી શક્યતા જણાય છે. આજે મગજ શાંત રાખવું જરૂરી છે. જીવનસાથીની સુસ્તીને કારણે કોઈ કામ બગડી શકે છે. આપનું નવું વર્ષ ઉત્તમ રહે તેવી પ્રભુને પ્રાર્થના.
આજે આપે પોતાની લાગણીઓ પર ખૂબ જ નિયંત્રણ રાખવું જરૂરી છે. કોઈ મિત્ર આપની પાસે મોટી રકમ ઉધાર માંગી શકે છે. કોઈ ત્રીજા વ્યક્તિની દખલને કારણે આપનો પ્રિયજન સાથે ઝગડો થઈ શકે છે. અજાણ્યા વ્યક્તિ પર ભરોસો કરવો નહીં. આપનું નવું વર્ષ ઉત્તમ રહે તેવી પ્રભુને પ્રાર્થના.
આજે કોઈ મિત્ર આપની સહનશક્તિની પરીક્ષા લઈ શકે છે. આજે આપ નૈતિક નહીં રહો તો કુદરત આપની સાથે અનૈતિક વ્યવહાર કરી શકે છે. જીવનસાથી આજે આપને આપનો અરીસો બતાવી શકે છે. આપનું નવું વર્ષ ઉત્તમ રહે તેવી પ્રભુને પ્રાર્થના.