(સચોટ જ્યોતિષીય માર્ગદર્શન અને ઉપાયો માટે સંપર્ક કરો.)

(જ્યોતિષાચાર્ય ડૉ. સંકેત પંડ્યા – 9825044244)

? મેષ (અ,,ઈ) ?

આજે આપનો પ્રબળ આત્મવિશ્વાસ દરેક કાર્ય સરળતાથી પૂરા કરાવી શકશે. આજે જરૂર કરતાં અધિક ખર્ચ કરવાનું ટાળવું જરૂરી. પરિવારજનો સાથે તણાવની શક્યતા. જીવનસાથી આપનો મૂડ ખરાબ કરી શકે છે.

? વૃષભ (બ,,ઉ) ?

આજે સ્વાસ્થ્યની કાળજી લેવી જરૂરી. અણધાર્યા મહેમાનોને કારણે લાભ પ્રાપ્ત થાય તેવી શક્યતા. આજે પ્રેમ આપના મન – મગજ પર છવાયેલો રહી શકે છે. વૈવાહિક જીવનમાં આજે આપ સારું એવું સુખ પ્રાપ્ત કરશો.

? મિથુન (ક,,ધ) ?

આજે આપ મજાક મસ્તીના મૂડમાં રહેશો. અગાઉ બચાવેલું ધન આજે કામમાં આવી શકે છે. આજે આપે ખોટો દેખાવો કરવાનું ટાળવું જરૂરી. આજે સંધ્યાકાળ બાદ પરિવારજનો અને જીવનસાથી સાથે સારો સમય વિતે.

? કર્ક (ડ,હ) ?

આજે તન – મનથી પ્રફૂલ્લિતતા અનુભવશો. પ્રિયજનોને મોંઘી ભેટ સોગાદ આપવાનો વિચાર આવી શકે છે. મહત્વની વ્યક્તિ સાથે વાતચીત દરમિયાન સતેજ રહેવું જરૂરી. જીવનસાથી સાથે આજે વિવાદ કરવાનું ટાળવું.

? સિંહ (મ,ટ) ?

આજે વિચિત્ર સંજોગોમાં ફસાવ તેવી શક્યતા છે. માતા – પિતા કે વડીલ તરફથી ખોટા ખર્ચા બાબતે ઠપકો મળી શકે છે. આજે કોઈ મહત્વના સમાચાર પ્રાપ્ત થાય તેવી શક્યતા. જીવનસાથી તરફથી સહકાર મળશે.

? કન્યા (પ,,ણ) ?

આજે તંગ આર્થિક સ્થિતિને કારણે કોઈ કાર્ય અટકી શકે છે. આજે આપની ભરપૂર ઉર્જાથી સકારાત્મક પરિણામ લાવી શકશો. હરવા ફરવાના યોગ જણાય છે. સહકર્મીઓ અને વડીલોનો સહકાર આજે પ્રાપ્ત થાય તેવા યોગ.

? તુલા (ર,ત) ?

આજે દાન – પુણ્ય કરીને આર્શિવાદ પ્રાપ્ત કરી શકો છો. જીવનસાથી કે પરિવારજનો સાથે મળીને ભવિષ્યની યોજનાઓ બનાવી શકો છો. કામકાજના ક્ષેત્રે આપને સહકાર પ્રાપ્ત થશે. જીવનસાથી સાથે આનંદ રહેશે.

? વૃશ્ચિક (ન,ય) ?

આજે રિયલ એસ્ટેટ અંગેનું રોકાણ લાભપ્રદ નિવડશે. આજે પોતાના તાબા હેઠળના કર્મચારીને કટુ વચન કહેવાનું ટાળવું. આજે આપ સકારાત્મક વિચારોથી તરબોળ રહેશો. જીવનસાથી જૂની વાતો યાદ કરાવશે.

? ધન (ભ,,,ધ) ?

આજે આપ આશાવાદી રહેશો. માત્ર એક દિવસને ધ્યાનમાં રાખીને જીવવાની આપની આદત પર કાબૂ રાખવો જરૂરી. મનોરંજન પાછળ ખર્ચ ટાળવો. મિત્રો સાથે સારો એવો સમય વિતે. જીવનસાથી ખાસ ધ્યાન આપશે.

? મકર (ખ,જ) ?

આજે આપના સકારાત્મક વર્તનની આસપાસના લોગો નોંધ લેશે. ભૂતકાળમાં કરેલા રોકાણથી લાભ પ્રાપ્ત થાય તેવી શક્યતા. પરિવારજનો સાથે આનંદમય સમય વિતશે. જીવનસાથી સાથે વાદ વિવાદ ટાળવો.

? કુંભ (ગ,,,સ) ?

આજે બૂમાબૂમ કરવાથી ખોટો તણાવ સહન કરવો પડી શકે છે. આર્થિક સ્તર પર લાભ થવાથી જૂના દેણા ચુકવી શકો છો. આજે પ્રતિસ્પર્ધીને કારણે કામમાં વિઘ્ન આવે. જીવનસાથી વિશેષ ધ્યાન આપે તેવી શક્યતા.

? મીન (દ,,,થ) ?

આજે સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી જરૂરી. હરવા – ફરવામાં કિંમતી ચીજવસ્તુઓની કાળજી લેવી જરૂરી. આજે રમત ગમતમાં ભાગ લઈ શકો છો. વૈવાહિક જીવનમાં આવેલી નિરસતા દૂર કરવાનો પ્રયાસ કરશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *