[Funrang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]

મહુવેજ આજ ના 74 માં ગણતંત્ર ઉજવણી ના કાર્યક્રમ માં સહ્યાદ્રિ ઈન્ડસ્ટ્રી  (સ્વસ્તિક સિમેન્ટ પતરા) મહુવેજના શ્રી યોગેશભાઈ સોની, શભૂનાથ ચૌધરી, ભાવસિંગ ભાઈ અને મહેશ ચૌહાણ દ્વારા ધોરણ 1 અને 9 ના તમામ 70 વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ અને પ્રાથમિક અને માધ્યમિક શાળા ના 300 વિદ્યાર્થીઓ માટે નોટબુક નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામ ના સરપંચ શીતલબેન અને ગ્રામપંચાયત સદસ્યો , ગામના અગ્રણીઓ મહિપતસિંહ વશી, અયુબ ભાઈ તથા મોટી સંખ્યા માં ગ્રામજનો પણ હાજર હતા.

ગણતંત્ર દિવસ ની ઉજવણી પ્રશંગે શાળા માં વિવિધ સંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન મનીષાબેન પરમાર દ્વારા કરવાંમાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓ એ અલગ અલગ નૃત્ય, નાટક, પિરામિડ , સ્પીચ વગેરે રજુ કર્યું હતું. અંત માં મનીષભાઈ ચૌહાણે આખા વર્ષમાં શાળા દ્વારા વિદ્યાર્થીઓએ મેળવેલ અલગ અલગ સિદ્ધિઓ ગ્રામજનોને જણાવી આભાર વ્યક્ત કર્યો હતો

(સંપર્ક)

ધાર્મિક – સામાજીક કાર્યક્રમો કે સમાચાર અંગે જાણકારી આપવા માટે 9978918796 પર વોટ્સએપ કરો અથવા કોલ કરો. અથવા તો funrangnews@gmail.com પર મેઈલ કરો.

(WhatsApp Group Link)

Funrang newsના વોટ્સએપ ગૃપમાં જોડાવા માટે આ લિન્ક પર ક્લિક કરો. https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz જેમને વોટ્સએપ ગૃપમાં એડ કરવા હોય એમને ન્યૂઝ ફોરવર્ડ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *