Category: અમદાવાદ

સૌ પ્રથમ વાર અમદાવાદ, ગુજરાત અને ભારત ના તાજા અને અતિ મહત્વ ના સમાચાર ગુજરાતી ભાષા માં અને તે પણ ફનરંગ ના આગવા અંદાજ માં .. રોજે રોજ ગરમા-ગરમ સમાચાર

રોડ સેફ્ટીના નામે કોમનમેનના ખિસ્સા અનસેફ – હેલ્મેટ અને સીટબેલ્ટના નામે ‘વધુમાં વધુ’ રોકડી કરાશે

તા. 6 થી 15 માર્ચ દરમિયાન ટ્રાફિક ડ્રાઈવ રાખી, હેલ્મેટ અને સીટ બેલ્ટ ભંગના કેસો કરાશે. મોંઘવારીનો માર સહન કરી રહેલી પ્રજા પર ટ્રાફિક પોલીસનો માર. ગુજરાત । માસ્કના નામે…

આંગડિયા પેઢીના કર્મચારીનાં 24 લાખ લૂંટનાર અજુબા ઝડપાયો, બેની શોધખોળ

24 ફેબ્રુઆરીએ એલિસબ્રિજ વિસ્તારમાં અકસ્માતના બહાને આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટ્યો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અજય ગાગડેકર ઉર્ફે અજુબાને 14 લાખ સાથે ઝડપી પાડ્યો. અમદાવાદ । ગત તા. 24 ફેબ્રુઆરીના રોજ…

ખાદ્યતેલ પર ઝીંકાયો મોંઘવારી બોમ્બઃ સીંગતેલ, કપાસિયા તેલ વગેરેના ભાવમાં ભડકો

છેલ્લાં એક પખવાડીયામાં ખાદ્યતેલના ભાવોમાં 20 થી 30 ટકાનો વધારો. મધ્યમ વર્ગના પરિવારોની હાલત કફોડી. અમદાવાદ । યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલાં યુદ્ધની આડઅસર ખાદ્યતેલ બજાર પર પડી છે.…

25 લાખની ખંડણી મળ્યા છતાં કલકત્તાના અપહ્યત જ્વેલરને રહેંસી નાંખનાર શિરડીથી ઝડપાયો

ગુજરાત ATSની ટીમે હત્યાના આરોપીને ઝડપી પાડ્યો. કલકત્તાના જ્વેલરનું અપહરણ કરી રૂ. 1 કરોડ ખંડણી માંગી હતી. ટેલિફોનના વાયરથી જ્વેલરનું ગળું ભીંસી હત્યા કરી વિશાલ શર્મા ફરાર થઈ ગયો હતો.…

ભાજપમાં કોંગ્રેસીઓનો ભરતી મેળોઃ કેસરીયો ધારણ કરવા દિનેશ શર્માએ કર્યો રોડ શૉ

રાહુલ ગાંધીએ દ્વારકાધીશ સામે માથું નમાવ્યાના બીજા જ દિવસે બે હજારથી વધુ કોંગ્રેસીઓ કેસરીયાના શરણે. ગઈકાલે રાહુલ ગાંધીએ ભાજપમાં જનારા કોંગ્રેસીઓને કૌરવ ગણાવ્યા હતાં. અમદાવાદ । ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં…

ડ્રગ્સ હેરાફેરીઃ ડ્રગ્સની 50 કેપ્સ્યૂલ ગળીને અમદાવાદ આવેલી કેન્યાની યુવતીનું મોત

23 ફેબ્રુઆરીના રોજ એરપોર્ટના કસ્ટમ વિભાગે શંકાસ્પદ હાલતમાં યુવતીને પકડી હતી. સિવિલ હોસ્પિટલમાં યુવતીના પેટમાંથી 50 જેટલી કેપ્સ્યૂલ કાઢવામાં આવી હતી. શંકાસ્પદ કોકેઈનની એકાદ કેપ્સ્યૂલ પેટમાં ફાટી જવાને કારણે યુવતીની…

યુદ્ધને પગલે માત્ર ચાર કલાકમાં વિશ્વના ટોપ 20 અમીરોએ રૂ. 3 લાખ કરોડ ગુમાવ્યા

રશિયાએ યુક્રેન પર હુમલો કરી દેતાં વિશ્વભરના શેરબજારો તૂટ્યા. એલન મસ્કને 1.03 લાખ કરોડનું નુકસાન. મુકેશ અંબાણીને રૂ. 21,000 કરોડનો ઝટકો. ગુજરાત । ગુરુવારના રોજ રશિયાએ યુક્રેન પર હુમલો કરી…

જાન્યુઆરીમાં વલસાડ બાદ ફેબ્રુઆરીમાં અમદાવાદમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ

અમદાવાદ જિલ્લાના મોરૈયા અને મટોડા રેલ્વે સ્ટેશન વચ્ચે 100 મીટરના ગાળામાં 286 એન્કર (ERC) ઉખાડી દેવાયા. બનાવ અંગે ગુનો નોંધી સાબરમતી પોલીસે તપાસ હાથ ધરી. અમદાવાદ । ગયા મહિને વલસાડના…

માતૃભાષા પ્રેમઃ ગુજરાતના 8 મહાનગરોમાં ગુજરાતી બોર્ડ ફરજીયાત

21 ફેબ્રુઆરી ‘માતૃભાષા દિવસ’ના બે દિવસ પહેલાં સરકારનો નિર્ણય ગાંધીનગર । ગુજરાત સરકારને માતૃભાષા દિવસ પૂર્વે માતૃભાષા પ્રેમ જાગ્યો અને ગુજરાતના 8 મહાનગરોમાં સરકારી કચેરીઓ, સાર્વજનિક સ્થળો વગેરે ખાતે ગુજરાતી…

2004 થી 2013 દરમિયાન 1303 દોષિતોને ફાંસીની સજા, ફાંસીના માંચડે લટક્યા 8

આઝાદ ભારતમાં સૌથી પહેલાં ફાંસીના માચડે નથ્થુરામ ગોડસેને લટકાવાયો હતો. ભારતમાં સજા માફીની પ્રકિયા ઘણી લાંબી ચાલતી હોવાથી દોષિતોને ફાંસીને માંચડે લટકાવવામાં ઘણાં વર્ષો વિતે છે. અમદાવાદ બ્લાસ્ટના આરોપીઓ માટે…