Category: અમદાવાદ

સૌ પ્રથમ વાર અમદાવાદ, ગુજરાત અને ભારત ના તાજા અને અતિ મહત્વ ના સમાચાર ગુજરાતી ભાષા માં અને તે પણ ફનરંગ ના આગવા અંદાજ માં .. રોજે રોજ ગરમા-ગરમ સમાચાર

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટઃ ઇતિહાસમાં પહેલીવાર એક સાથે 38ને ફાંસી

પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી હત્યા કેસમાં 26 દોષિતોને ફાંસીની સજા થઈ હતી. સિરિયલ બ્લાસ્ટ કેસમાં સંડોવાયેલા 11 શખ્સોને આજીવન કેદની સજા. એક સિવાયના તમામ દોષિતોને રૂ. 2.85 લાખનો દંડ ફટકારાયો.…

માસ્કના દંડમાં મળી શકે છે રાહત – દંડ રૂ. 1000ને બદલે રૂ.100 કરી શકે છે સરકાર

રાજ્ય સરકાર દ્વારા કોરોનાની નવી SOP આવતીકાલે જાહેર કરવામાં આવશે. તાજેતરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, માસ્કથી લોકો કંટાળ્યા છે. વડોદરા । કોરોનાની ત્રીજી લહેર પાછોતરાં પગલાં ભરી રહી…

GAY એપ્લિકેશનથી સંપર્કમાં આવેલા યુવકે અવાવરું જગ્યાએ લઈ જઈ દરજીકામ કરતાં યુવકને ‘વેતર્યો’

અમદાવાદના સોલા હાઈકોર્ટ પોલીસ મથકમાં સમલૈંગિક મિત્રતામાં થયેલી લૂંટનો કિસ્સો નોંધાયો. અવાવરૂ જગ્યામાં અન્ય ત્રણ મિત્રોને બાલાવી બળજબરીથી એક લાખ રૂપિયા પડાવી લીધા. અમદાવાદ । સમલૈંગિક મિત્રતા કરી આપતી ગે…

પહેલી રાષ્ટ્રીય મતદાર જાગૃતિ સ્પર્ધામાં ભાગ લો અને જીતો રોકડ આકર્ષક ઇનામ

ભારતના ચૂંટણી પંચ દ્વારા આયોજીત મતદાર જાગૃતિ સ્પર્ધા “મારો મત એ મારું ભવિષ્ય છે – એક મતની તાકાત” આ સ્પર્ધામાં પાંચ શ્રેણીઓ છે: 15 માર્ચ, 2022 સુધી પ્રવેશ સ્વીકારવામાં આવશે.…

ગોતામાં મ્યુનિ. કોર્પોરેશનના પાર્કિંગ પ્લોટમાં આગ, 36 વાહનો ખાખ

અજાણ્યા કારણોસર લાગેલી આગને પગલે ભારે ઉત્તેજના વ્યાપી. ફાયર બ્રિગેડનાં ત્રણ બંબા દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો. અમદાવાદ । ગોતા વિસ્તારમાં આવેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પાર્કિંગ પ્લોટમાં આજે સવારે…

આવતીકાલથી 8 મહાનગરોમાં રાત્રે 12 થી 5 સુધી કોરોના કર્ફ્યુ – 19 નગરોને કર્ફ્યુ મુક્તિ

હોટલ – રેસ્ટોરન્ટ રાત્રે 11 વાગ્યા સુધી 75 ટકા ક્ષમતા સાથે વેપાર કરી શકશે. તા. 11 થી 18 ફેબ્રુઆરી સુધીની નવી ગાઈડલાઈન જાહેર કરાઈ. ગુજરાત । કોરોના કેસમાં થઈ રહેલા…

L.G. હોસ્પિટલની બેદરકારીને કારણે પ્રસૂતાએ ગુમાવ્યું નવજાત બાળક

પ્રસુતિ વિભાગના સ્ટાફે ઘરે જવાનું કહેતાં હોસ્પિટલના પ્રાંગણમાં થઈ પ્રસુતિ. હોસ્પિટલના પ્રાંગણમાં પુરાવા નષ્ટ કરવાનો કરાયો પ્રયાસ. અમદાવાદ । અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત L.G. હોસ્પિટલના સ્ટાફની બેદરકારીને કારણે એક પ્રસુતાને…

કોરોના કર્ફ્યુ 10 થી 6ને બદલે 12 થી 5 કરવા વિચારણાઃ આવતીકાલે જાહેર થશે નવી ગાઈડલાઈન

કોરોના કેસોમાં ઘડાટો નોંધાઈ રહ્યો હોવાથી કેબિનેટ બેઠકમાં કર્ફ્યુનો સમય ઘટાડવા ચર્ચા. 11 ફેબ્રુઆરીએ ગાઈડલાઈનની અવધી પૂરી થતી હોઈ, કાલે સરકાર નવી ગાઈડલાઈન જાહેર કરશે. અમદાવાદ । કોરોનાની ત્રીજી લહેરનું…

રાજ્ય સરકારે રાતોરાત કરી 134 ડેપ્યુટી કલેક્ટર સહિત 167 અધિકારીઓની બદલી

ગત રાત્રે મોટાભાગના પ્રાંત અધિકારીઓની બદલીનો ગંજીફો ચીપાયો. 33 જૂનિયર ડેપ્યુટી કલેક્ટરને આપવામાં આવ્યું પોસ્ટિંગ. Mehulkumar Vyas. વડોદરા । ગુજરાત સરકાર દ્વારા ઇલેક્શન મોડ ઓન કરી દેવાયો છે. જેને પગલે…

કિશન ભરવાડ હત્યા કેસનું પાકિસ્તાન કનેક્શનઃ મૌલાના ઐયુબને રાજકોટના શખ્સે હથિયાર આપ્યું

(ઝડપાયેલો અમદાવાદનો મૌલવી ઐયુબ) તેમજ (કિશન ભરવાડની ફાઈલ તસવીર) હત્યા કેસની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ગુજરાત ATSને સોંપવામાં આવી. કટ્ટરવાદી ‘તહરીક-એ-નમુને રિસાલત’ નામના સંગઠન હત્યા માટે જવાબદાર. ‘તહરીક-એ-નમુને રિસાલત’…