Category: અમદાવાદ

સૌ પ્રથમ વાર અમદાવાદ, ગુજરાત અને ભારત ના તાજા અને અતિ મહત્વ ના સમાચાર ગુજરાતી ભાષા માં અને તે પણ ફનરંગ ના આગવા અંદાજ માં .. રોજે રોજ ગરમા-ગરમ સમાચાર

અમદાવાદની 3, સુરતની 2 અને વડોદરાની 1 મળી 6 TP મંજૂર કરતી પટેલ સરકાર

શહેરોના વિકાસને વેગ આપવાના આશય સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટીપી સ્કિમોને મંજૂરી આપી. અમદાવાદ અને સુરતની એક એક પ્રિલિમનરી ટીપી સ્કિમને મંજુરી. અમદાવાદની 2 અને સુરતની 1 ફાઈનલ ટીપીને મંજુરી.…

ખાધું એનું જ ખોદ્યુઃ 13 વર્ષિય સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો નરાધમ

અમદાવાદના નરોડા વિસ્તારમાં બનેલો બનાવ. પિતાના મિત્રને જમવાનું આપવા સગીર ગયો હતો. પિતાના મિત્રને ત્યાં કામ કરતાં કારીગરે કર્યું કાળું કામ. સગીરે બૂમરાણ મચાવતાં મોં દબાવી દીધું. Mehulkumar Vyas. રાજકોટ…

પ્રજા હજી કોરોનાને સિરીયસલી નહીં લે, તો 15 જાન્યુઆરી પહેલાં તંત્ર સિરીયસ થઈ શકે

માસ્ક પહેરવા સહિતના કોવિડ ગાઈડલાઈનનું ગુજરાતની પ્રજાએ પાલન કરવું જરૂરી. લોકો ટોળે વળવાનું અને નિયમો તોડવાનું ચાલુ રાખશે તો આકરાં નિયંત્રણ લાગુ થઈ શકે છે. કોરોનાની સ્થિતિ ગંભીર બનશે તો…

સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશન એરપોર્ટ પર રિક્ષાનું પ્રિપેઈડ પીકઅપ સ્ટેન્ડ શરૂ કરાયું

મુસાફરોની સલામતિ અને અનુકૂળતા માટે શરૂ કરાયેલા પ્રિપેડ પિકઅપ સ્ટેન્ડ સાથે 200થી વધુ રિક્ષાચાલકો જોડાયા. સર્વિસમાં જોડાયેલા રિક્ષાચાલકોને એરપોર્ટ ઓથોરિટી તરફથી યુનિફોર્મ, સેફટી શૂઝ તથા તાલીમ અપાઈ. નવી સર્વિસથી રિક્ષાચાલકો…

વેક્સિનનો બીજો ડોઝ નહીં લેતાં અમદાવાદીઓને હવે પોલીસનો ફોન આવશે

મહાનગર સેવાસદનના પ્રયાસો છતાં 6 લાખથી વધુ લોકો બીજો ડોઝ નથી લેતાં. સેવાસદન તંત્ર દ્વારા પોલીસને આપવામાં આવી મોબાઈલ ફોન સહિતની યાદી. Mehulkumar Vyas. અમદાવાદ | ‘હવે સમય કાઢીને જલ્દી…

#ભવિષ્ય : 2022નું સચોટ રાશિફળઃ 12 રાશીઓ માટે કેવું રહેશે આવનારું વર્ષ?

Rashi fal. નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે આવો જાઈએ કેવું રહેશે, આપનું નવું વર્ષ? આ રાશિફળ જ્યોતિષ ગણનાને આધારે છે, વિસ્તૃત જાણકારી માટે તજજ્ઞ જ્યોતિષીની સલાહ લેવી…

‘દ્રષ્ટિ નથી તો શું થયું? હિંમત તો છે’ અંધ મહિલા પર નજર બગાડનાર શખ્સ ઝડપાયો

➡ અમદાવાદના બાળવાનાં પ્રજ્ઞાચક્ષુ દંપત્તિએ હિંમત દાખવી ફરિયાદ નોંધાવી. ➡ પ્રજ્ઞાચક્ષુ મહિલા રાશનની કીટ લેવા અમદાવાદ અંધજન મંડળ ગઈ હતી. ➡ આરોપીએ દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરતાં પ્રજ્ઞાચક્ષુ મહિલાએ બૂમાબૂમ કરી…

પતિ અને નણંદના દહેજ માટેના ત્રાસથી ઘર છોડનાર પરિણીતા પર જેઠે નજર બગાડી

બપોરના સમયે રસ્તામાં આંતરી જેઠે કહ્યું ‘મારા ભાઈની સાથે ના રહેવું હોય તો મારી સાથે આવી જા’ ઉશ્કેરાઈ ગયેલી પરિણીતાએ જેઠને તમાચા ચોડી દીધા. પતિ – નણંદ અને જેઠના ત્રાસથી…

એકસ્ટ્રા રજાઈ – સ્વેટર કાઢી રાખજો, શનિ – રવિ ઠંડીનો ચમકારો આકરો રહેશે

અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિતના શહેરોના તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે. 20 ડિસેમ્બરને સોમવાર બાદ ત્રણેક દિવસ ઠંડીમા રાહત મળી શકે તેવી હવામાન ખાતાની આગાહી. ફનરંગ ન્યૂઝ. ઉત્તર ભારતમાં થયેલી ભારે…

ગુજરાત સમાચાર – સંદેશ અને ગુજરાત મિત્રમાં પ્રસિદ્ધ થયેલાં વ્યંગસભર કાર્ટૂન્સ [Video]

ગુજરાતી સમાચાર પત્રોમાં પ્રસિદ્ધ થતાં વ્યંગસભર કાર્ટૂનનું કમ્પાઇલેશન કરવાનો ફનરંગનો આગવો પ્રયાસ. ઇન્ટરનેટ પર ઉપલબ્ધ થતાં કાર્ટૂન્સનું કમ્પાઈલેશન કરાય છે, જો કોઈ સારું કાર્ટૂન રહી જતું હોય તો ધ્યાન દોરવા…