Category: ગાંધીનગર

માસ્કના દંડમાં મળી શકે છે રાહત – દંડ રૂ. 1000ને બદલે રૂ.100 કરી શકે છે સરકાર

રાજ્ય સરકાર દ્વારા કોરોનાની નવી SOP આવતીકાલે જાહેર કરવામાં આવશે. તાજેતરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, માસ્કથી લોકો કંટાળ્યા છે. વડોદરા । કોરોનાની ત્રીજી લહેર પાછોતરાં પગલાં ભરી રહી…

માં-બાપ વિનાની સગીર ભત્રીજીને કાકો ભગાડી ગયો, 60 વર્ષિય દાદીએ નોંધાવી ફરિયાદ

ગાંધીનગરના બોરીજ ગામમાં બનેલી ઘટના. ધો – 8માં અભ્યાસ કરતી 17 વર્ષિય સગીરાને કૌટુંબિક કાકાએ પ્રેમજાળમાં ફસાવી. ગાંધીનગર । માં – બાપ વિનાની 17 વર્ષિય સગીરાને કૌટુંબિક કાકાએ પ્રેમજાળમાં ફસાવીને…

પહેલી રાષ્ટ્રીય મતદાર જાગૃતિ સ્પર્ધામાં ભાગ લો અને જીતો રોકડ આકર્ષક ઇનામ

ભારતના ચૂંટણી પંચ દ્વારા આયોજીત મતદાર જાગૃતિ સ્પર્ધા “મારો મત એ મારું ભવિષ્ય છે – એક મતની તાકાત” આ સ્પર્ધામાં પાંચ શ્રેણીઓ છે: 15 માર્ચ, 2022 સુધી પ્રવેશ સ્વીકારવામાં આવશે.…

આવતીકાલથી 8 મહાનગરોમાં રાત્રે 12 થી 5 સુધી કોરોના કર્ફ્યુ – 19 નગરોને કર્ફ્યુ મુક્તિ

હોટલ – રેસ્ટોરન્ટ રાત્રે 11 વાગ્યા સુધી 75 ટકા ક્ષમતા સાથે વેપાર કરી શકશે. તા. 11 થી 18 ફેબ્રુઆરી સુધીની નવી ગાઈડલાઈન જાહેર કરાઈ. ગુજરાત । કોરોના કેસમાં થઈ રહેલા…

ઘરનો સામાન બીજા ઘેર પહોંચાડવાને બદલે ‘મુવર્સ એન્ડ પેકર્સ’વાળા સામાન લઈ છૂમંતર

ગાંધીનગરના ખોરજ ગામમાં રહેતાં શખ્સે સામાન વતન પહોંચાડવા ગુગલ પરથી શોધ્યો હતો મુવર્સ એન્ડ પેકર્સનો નંબર. ઓડિશા સ્થિત વતન ખાતે સામન પહોંચાડવા માટે રૂ. 24 હજાર ભાડુ નક્કી થયું, જે…

કોરોના કર્ફ્યુ 10 થી 6ને બદલે 12 થી 5 કરવા વિચારણાઃ આવતીકાલે જાહેર થશે નવી ગાઈડલાઈન

કોરોના કેસોમાં ઘડાટો નોંધાઈ રહ્યો હોવાથી કેબિનેટ બેઠકમાં કર્ફ્યુનો સમય ઘટાડવા ચર્ચા. 11 ફેબ્રુઆરીએ ગાઈડલાઈનની અવધી પૂરી થતી હોઈ, કાલે સરકાર નવી ગાઈડલાઈન જાહેર કરશે. અમદાવાદ । કોરોનાની ત્રીજી લહેરનું…

રાજ્ય સરકારે રાતોરાત કરી 134 ડેપ્યુટી કલેક્ટર સહિત 167 અધિકારીઓની બદલી

ગત રાત્રે મોટાભાગના પ્રાંત અધિકારીઓની બદલીનો ગંજીફો ચીપાયો. 33 જૂનિયર ડેપ્યુટી કલેક્ટરને આપવામાં આવ્યું પોસ્ટિંગ. Mehulkumar Vyas. વડોદરા । ગુજરાત સરકાર દ્વારા ઇલેક્શન મોડ ઓન કરી દેવાયો છે. જેને પગલે…

સગીર પ્રેમિકાનું અપહરણ કરી પરણીત પ્રેમીએ જ ઉતારી હતી મોતને ઘાટ

એક વર્ષ અગાઉ કલોલના છત્રાલ ખાતેથી સગીરાનું અપહરણ થયું હતું. પ્રેમીએ મિત્રની મદદથી સગીરાને કડી પાસે નર્મદા કેનાલમાં ફેંકી કાસળ કાઢ્યું હતું. મુંબઈથી હત્યારા પ્રેમી જય કિશન ચૌહાણને ઝડપી પાડતી…

-35 ડિગ્રી ઠંડીમાં થીજી જવાથી મૃત્યુ પામેલા પરિવાર માટે કેનેડામાં યોજાઈ પ્રાર્થના સભા

કેનેડાથી અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરવા માટે 11 જણા સાથે નિકળેલો પરિવાર પાછળ રહી ગયો હતો. કલોલ તાલુકાના જગદીશભાઈ પટેલ, પત્ની વૈશાલીબહેન, પુત્રી વિંહગા અને પુત્ર ધાર્મિક થીજી જવાને કારણે મૃત્યુ…

હોટલ – રેસ્ટોરન્ટ કરી શકશે 24 કલાક હોમ ડિલિવરી – નાઈટ કર્ફ્યુમાં વધુ 17 શહેરોનો સમાવેશ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નિવાસ્થાને મળેલી કોર કમિટીની બેઠક. પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર મેચ કે સ્પર્ધા યોજી શકાશે. ધો. 1 થી 9ના આગામી 31 જાન્યુઆરી સુધી માત્ર ઓનલાઈન ક્લાસ લેવાશે. Mehulkumar Vyas.…