Category: ગાંધીનગર

વિજય સુવાળા અને મહેશ સવાણી “આપ” માંથી કેમ ગયા ઈશુદાન ભાઈ તમે જાહેરમાં મહામંથન કરશો?

વિજય સુવાળાના આપમાંથી રાજીનામાં બાદ સાબિત થાય કે રાજકારણમાં લાગણી અને શ્રદ્ધાને કોઈ અવકાશ નથી. ભાજપમાં મોદી યુગનો ઉદય થયો અને અડવાણી કોરાણે મુકાયા એમ જ ગુજરાત આમ આદમી પાર્ટીમાં…

સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશન એરપોર્ટ પર રિક્ષાનું પ્રિપેઈડ પીકઅપ સ્ટેન્ડ શરૂ કરાયું

મુસાફરોની સલામતિ અને અનુકૂળતા માટે શરૂ કરાયેલા પ્રિપેડ પિકઅપ સ્ટેન્ડ સાથે 200થી વધુ રિક્ષાચાલકો જોડાયા. સર્વિસમાં જોડાયેલા રિક્ષાચાલકોને એરપોર્ટ ઓથોરિટી તરફથી યુનિફોર્મ, સેફટી શૂઝ તથા તાલીમ અપાઈ. નવી સર્વિસથી રિક્ષાચાલકો…

Balaji ગૃપના બિલ્ડર આશિષ શાહે 24નો પ્લાન પાસ કરાવી 48 બંગલા બાંધીને વેચ્યા

48 પૈકી 38 બંગલા 66,143.99 સ્ક્વેર મીટરમાં બાંધ્યા, 10 બંગલા ગેરકાયદે જમીન પર બાંધ્યા. આશિષ શાહે મારી નાંખવાની ધમકી આપ્યા બાદ તેજસ પટેલ એક પછી એક કૌભાંડ સપાટી પર લાવી…

વર્ષ 2021-22થી ધો.11 અને વર્ષ 2022-23થી ધો.12ના વિદ્યાર્થીઓ 7 રોજગારલક્ષી વિષય ભણી શકશે

રાજ્યના શિક્ષણ મંત્રી દ્વારા કરાયેલી ટ્વિટમાં રોજગારલક્ષી વૈકલ્પિક વિષયો અંગે જાહેરાત. રાજ્યની કુલ 223 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં રોજગારલક્ષી વિષયો દાખલ કરવા સરકારની મંજૂરી. Mehulkumar Vyas. Gandhinagar | આગામી…

#ભવિષ્ય : 2022નું સચોટ રાશિફળઃ 12 રાશીઓ માટે કેવું રહેશે આવનારું વર્ષ?

Rashi fal. નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે આવો જાઈએ કેવું રહેશે, આપનું નવું વર્ષ? આ રાશિફળ જ્યોતિષ ગણનાને આધારે છે, વિસ્તૃત જાણકારી માટે તજજ્ઞ જ્યોતિષીની સલાહ લેવી…

પ્રાકૃતિક ખેતી એ માત્ર ખેતી જ નહિ પણ જીવન દર્શન છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

➡ ગુજરાતના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાના આ મહાઅભિયાનનું નેતૃત્વ રાજ્ય સરકારે લીધું છે. ➡ પ્રદૂષણ અને જળવાયુ પરિવર્તનની ગંભીર સમસ્યાના નિવારણ માટે મનુષ્યએ પ્રકૃતિ તરફ પાછું વળવું પડશે. ➡…

પેપર લીક કાંડઃ સાંજ સુધી અસિત વોરાના રાજીનામાની જાહેરાત થશે

અસિત વોરાના રાજીનામાની માંગ સાથે આમ આદમી પાર્ટી આંદોલન કરી રહી છે. શુભેચ્છા મુલાકાતમાં જ વોરાને રાજીનામું આપી દેવા જણાવી દેવાયું હતું FunRang News. પેપર લીક કાંડને પગલે ભીંસમાં મુકાયેલી…

એકસ્ટ્રા રજાઈ – સ્વેટર કાઢી રાખજો, શનિ – રવિ ઠંડીનો ચમકારો આકરો રહેશે

અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિતના શહેરોના તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે. 20 ડિસેમ્બરને સોમવાર બાદ ત્રણેક દિવસ ઠંડીમા રાહત મળી શકે તેવી હવામાન ખાતાની આગાહી. ફનરંગ ન્યૂઝ. ઉત્તર ભારતમાં થયેલી ભારે…

ગુજરાત સમાચાર – સંદેશ અને ગુજરાત મિત્રમાં પ્રસિદ્ધ થયેલાં વ્યંગસભર કાર્ટૂન્સ [Video]

ગુજરાતી સમાચાર પત્રોમાં પ્રસિદ્ધ થતાં વ્યંગસભર કાર્ટૂનનું કમ્પાઇલેશન કરવાનો ફનરંગનો આગવો પ્રયાસ. ઇન્ટરનેટ પર ઉપલબ્ધ થતાં કાર્ટૂન્સનું કમ્પાઈલેશન કરાય છે, જો કોઈ સારું કાર્ટૂન રહી જતું હોય તો ધ્યાન દોરવા…