તમે તમારા ઘર ઓફિસે ના કબાટ કે તિજોરી માં ઇતિહાસ ની ધૂળ ખાતો અને ભવ્ય ભૂતકાળ ને વાગોળતો પેલો FULL KEYPAD અને
વચ્ચે એ #blackberry નું લખોટી જેવું ફરતું MOUSE એવો અદભુત અને એક સમય માં કારોબારી લોકો નો #APPLE જેવી REPUTATION ધરાવતો બ્લેકબેરી ………… યાદ આવ્યું ??
હવે થી એટલે કે 4 જાન્યુઆરી : blackberry ફોન અને Blackberry OS નો અવસાન દિવસ
(બ્લેકબેરીના એન્ડ્રોઇડ ઉપકરણો સેવાના અંતથી પ્રભાવિત થતા નથી)
BLACKBERRY નાં 10. 7.1 OS અને તેના પહેલાના વર્ઝન પર ચાલતા તેના બધા જ phones માટે નો SUPPORT બંધ કરી દીધો છે,
આનો અર્થ એ થયો કે એન્ડ્રોઇડ સોફ્ટવેર પર ન ચાલતા તેના તમામ જૂના phones હવે Data નો ઉપયોગ કરી શકશે નહીં,
➡ ટેક્સ્ટ મેસેજ મોકલી શકશે,
➡ Internet વાપરી શકશે નહીં
➡ CALLS કરી શકશે નહીં
➡ 112 પર પણ નહીં
જ્યારે મોટાભાગના મોબાઈલ યુઝર્સ બ્લેકબેરીથી આગળ વધ્યા છે– તેની ઓપરેટિંગ સિસ્ટમનું છેલ્લું વર્ઝન 2013 માં લોન્ચ કરવામાં આવ્યું હતું
આ PHONES વોલ સ્ટ્રીટ પરના લોકો, કિમ કાર્દાશિયન જેવી હસ્તીઓ અને પ્રમુખ બરાક ઓબામા માટે સ્ટેટસ સિમ્બોલ અને ફિક્સ્ચર બની ગયા હતા, સુરક્ષા માટે તેની મહાન પ્રતિષ્ઠાના ભાગરૂપે
2012 માં તેની ટોચ પર,
બ્લેકબેરીના 80 મિલિયનથી વધુ સક્રિય વપરાશકર્તાઓ હતા.
પરંતુ 2007માં iPhone અને Apple – ની ટચસ્ક્રીન ક્રાંતિએ બ્લેકબેરી ને ઝાંખો પાડવાનો શરુ કર્યો – BlackBerry એ પણ રહી રહી ને ટચ સ્ક્રીન અને સ્લાઇડ-આઉટ કીબોર્ડ મોડલ અજમાવી, થોડી સફળતા મેળવી.ફિઝિકલ કીબોર્ડ વગરના કેટલાક ફોન વિકસાવ્યા હતા, પરંતુ તેમાં બ્લેકબેરીનું કી ડિફરન્શિએટર ખૂટતું હતું: તેનું ટેક્ટાઈલ કીબોર્ડ.
#FunRang
#ShortCircuit