Category: અન્ય

સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે ભાજપ OBC મોરચાની રાષ્ટ્રીય કારોબારી યોજાશે

કારોબારી બેઠકમાં વિવિધ રાજકીય પ્રસ્તાવો, 5 રાજ્યોની ચૂંટણીની રણનીતિ અને એ ચૂંટણીમાં ઓ.બી.સી ની શુ ભૂમિકા હશે એની ચર્ચાઓ કરવામાં આવશે પહેલાની સરકારે ઓ.બી.સી સમાજની કોઈ ચિંતા કરી નથી, ભાજપે…

SOU નજીક ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્કના કર્મીઓની પોતાની વિવિધ માંગો મુદ્દે હડતાળ

વિશાલ મિસ્ત્રી રાજપીપળા: સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્કના કર્મચારીઓએ અધિકારીઓ વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે હડતાળ પર ઉતરી જતા ખળભળાટ મચ્યો છે.એક તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓનો ધરસો…

આજે વિવિધ ગુજરાતી ન્યૂઝપેપરમાં પ્રસિદ્ધ થયેલાં ક્રિએટીવ ન્યૂઝ કાર્ટૂન્સનો Video જુઓ

ગુજરાતી સમાચાર પત્રોમાં પ્રસિદ્ધ થતાં વ્યંગસભર કાર્ટૂનનું કમ્પાઇલેશન કરવાનો ફનરંગનો આગવો પ્રયાસ. ઇન્ટરનેટ પર ઉપલબ્ધ થતાં કાર્ટૂન્સનું કમ્પાઈલેશન કરાય છે, જો કોઈ સારું કાર્ટૂન રહી જતું હોય તો ધ્યાન દોરવા…

પતિ ગમતો ના હોવાથી છૂટાછેડા માંગતી પરિણીતાએ સાસુની આંગળીનું ટેરવું કાપી નાંખ્યું

મહેસાણાના વાલ્મીકી નગરમાં બનેલી ઘટના અંગે પોલીસ ફરિયાદ. પતિ ગમતો ના હોવાને કારણે પત્ની એકલી રહેવા જતી રહી. અવાર નવાર છૂટાછેડા લેવા બાબતે પરિણીતા ઝગડો કરતી હતી. સાસુ ઘરે એકલાં…

શ્રી રત્નસિંહજી મહિડા કોમર્સ કોલેજમાં ઇન્ચાર્જ આચાર્યની નિમણૂંકથી નારાજ પ્રોફેસરની વડાપ્રધાનને ફરિયાદ

ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ કેળવણી મંડળની કોમર્સ કોલેજમાં ઇન્ચાર્જ આચાર્ય નિમણુંકમાં વ્હાલા દવલાની નીતિ? સુરત સ્થિત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીએ નિયમો નેવે મૂકી ઈન્ચાર્જ આચાર્યને નિમણુંક આપી દીધી?…

આજે ન્યૂઝપેપરમાં પ્રસિદ્ધ થયેલાં વ્યંગસભર કાર્ટૂન જોયાં કે નહીં? [જુઓ Video]

ગુજરાતી સમાચાર પત્રોમાં પ્રસિદ્ધ થતાં વ્યંગસભર કાર્ટૂનનું કમ્પાઇલેશન કરવાનો ફનરંગનો આગવો પ્રયાસ. Funrang. સાંપ્રત ઘટનાઓ પર સજ્જડ વ્યંગ કરવાની આગવી કળા ધરાવતાં કાર્ટૂનિસ્ટની કળાને બિરદાવવાના પ્રયાસના ભાગ રૂપે ફનરંગ દ્વારા…

આજે ન્યૂઝપેપરમાં પ્રસિદ્ધ થયેલાં વ્યંગસભર કાર્ટૂન જોયાં કે નહીં? [જુઓ Video]

ગુજરાતી સમાચાર પત્રોમાં પ્રસિદ્ધ થતાં વ્યંગસભર કાર્ટૂનનું કમ્પાઇલેશન કરવાનો ફનરંગનો આગવો પ્રયાસ. Funrang. સાંપ્રત ઘટનાઓ પર સજ્જડ વ્યંગ કરવાની આગવી કળા ધરાવતાં કાર્ટૂનિસ્ટની કળાને બિરદાવવાના પ્રયાસના ભાગ રૂપે ફનરંગ દ્વારા…

વેક્સિન દુષ્કર્મ કેસઃ ‘હું મારા અંતિમ શ્વાસ સુધી નહીં માનું કે મારી દીકરીએ આપઘાત કર્યો છે’ – પિડીતાની માતા

ગુજરાત ક્વિન ટ્રેનમાં ગળેફાંસો ખાધેલી પિડીતાનો વિડીયો જોઈ માતાનું કહેવું છે કે, મારી દીકરીને મારીને લટકાવી દેવાઈ છે. નવસારી. વડોદરાના વેક્સિન ઇન્સ્ટિટ્યૂટ ગ્રાઉન્ડમાં બે અજાણ્યા શખ્સો દ્વારા બળાત્કાર ગુજાર્યા બાદ…

ઓખા પાસે અરબી સાગરમાં હોંગકોંગ અને માર્શલ આઈલેન્ડના જહાજ વચ્ચે અકસ્માત

શુક્રવારે રાત્રે ઓખાથી 10 નોટીકલ માઈલ દૂર થયો અકસ્માત. બંને જહાજમાં સવાર 43 જેટલાં ક્રૂ મેમ્બર્સને બચાવી લેવામાં આવ્યા. જહાજના ઓઈલને કારણે જળ પ્રદૂષણ ના થાય તે માટે કાર્યવાહી. જામનગર.…

રાજ્યમાં દબદબાભેર ‘સંવિધાન દિવસ’ની ઉજવણી કરાઈ

દેવન વર્મા. આપણું ગુજરાત. લોકતંત્રમાં સંવિધાન-બંધારણ સર્વોપરી હોય તેની રક્ષા કરવી એ આપણી પવિત્ર ફરજ અને કર્તવ્ય છે. આપણા બંધારણના ઉદ્દેશો સ્વતંત્રતા, સમાનતા, બંધુતા જળવાઇ રહે તો જ લોકશાહી પ્રબળ…