Category: અન્ય

◾ છોટાઉદેપુર । સ્ટેટ વિજિલન્સની જુગારધામ પર રેડ, નર્મદા ભાજપ લઘુમતી મોરચા ઉપપ્રમુખ મહમદશાદિક અયુબખાન રાઠોડ ફરાર ◾

વિશાલ મિસ્ત્રી રાજપીપળા: સ્ટેટ વિજિલન્સ વિભાગ દ્વારા છોાઉદેપુરના નસવાડી તાલુકાના ગઢબોરીયાદ ગામે ચાલતા જુગરધામ પર રેડ કરતા ત્યાંની પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી. આ રેડમાં 1.11 લાખના મુદ્દામાલ સાથે 8 આરોપીઓ…

7 વર્ષની તાન્યાને વાસદ બ્રિજ પરથી મહિસાગરમાં ફેંકી દેનાર બે પુત્રો અને માતાને આજીવન કેદ

નડીયાદમાં પાંચ વર્ષ અગાઉ સપ્ટેમ્બર 2017માં બનેલા બહુચર્ચિત તાન્યા અપહરણ – હત્યા કેસનો ચુકાદો આવ્યો. ક્રિકેટના સટ્ટામાં દેવું થઈ જતાં 18 લાખની ખંડણી માટે તાન્યાના અપહરણનો પ્લાન ઘડ્યો હતો. તાન્યા…

રાજપીપલા નજીક હજરપરાના ક્રિકેટ સટ્ટાકાંડમાં મોટા રાજકીય માથાઓની સંડોવણીની આશંકા

પકડાયેલ આરોપીના મોબાઈલ નંબર પરથી મોટાં રાજકીય આગેવાનો નામ આ સટ્ટાકાંડમાં બહાર આવે તો કાર્યવાહી થશે કે એમને લાલ જાજમ બિછાવી છોડી મુકાશે????? ક્રિકેટ સટ્ટાકાંડના કેસ પર પડદો પાડવા માટે…

ડેડિયાપાડા વન વિભાગ ઊંઘતું ઝડપાયું, પોલીસે શિકાર કરતા શિકારીઓની 3 બંદૂક ઝડપી પાડી

નર્મદા એસ.ઓ.જી પોલીસે જંગલ વિસ્તારમાં જીવના જોખમે શિકારીઓનો પીછો કર્યો, પણ છેલ્લી ઘડીએ સ્થિતિ પામી ગયેલા શિકારીઓ બંદૂક મૂકી ફરાર થઈ ગયા. ડેડિયાપાડાના અંતરિયાળ વિસ્તારમાં શિકારીઓ શિકાર કરવા જવાના હોવાની…

ગુજરાતમાં સીમાદર્શનનો પ્રારંભ । 125 કરોડના ખર્ચે તૈયાર થયેલા નડાબેટ પ્રોજેક્ટનો અમિત શાહના હસ્તે શુભારંભ (જુઓ તસવીરો – વિડીયો)

વાઘા – અટારી બોર્ડરની માફક નડાબેટ ખાતે મુલાકાતીઓ સીમા દર્શન કરશે. નડેશ્વર માતાજીના મંદિરે અમિત શાહ અને મુખ્યમંત્રીએ દર્શન કર્યા. BSF દ્વારા બીટિંગ રિટ્રીટ સમારોહની શરૂઆત કરવામાં આવી. ગુજરાત ।…

મનસુખભાઈ વસાવાનો ઉધોગપતિઓ પર આક્ષેપ, “ઉદ્યોગોનું પ્રદૂષિત પાણી નર્મદામાં ઠલવાય છે”

ગંગા, યમુના નદીને શુદ્ધ કરવાનું અભિયાન છતાં મધ્યપ્રદેશ-ગુજરાતની વચ્ચે ઉદ્યોગોનું પ્રદૂષિત પાણી નર્મદામાં ઠલવાય છે: મનસુખભાઈ વસાવાની પીએમ મોદીને રજૂઆત મોટા ડેમના નિર્માણ-ગેરકાયદેસર ખનનને કારણે નર્મદાનું પાણી પ્રદુષિત થાય છે…

મોદીજી આવું કેમ? “સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક કેવડિયા ગામની પ્રા. શાળામાં એક શિક્ષકથી ગાડું ગબડે છે.”

એક તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ કરોડોના ખર્ચે નવા નવા પ્રોજેક્ટો તૈયાર કરાય છે તો બીજી બાજુ શિક્ષણના નામે મીંડું!!!!! એક શિક્ષક વાળી શાળામાં મુખ્ય શિક્ષક જ બાળકને ભણાવે છે,…

નવ વર્ષની નેન્સીના પેટમાંથી નિકળ્યો વાળનો ગુચ્છો । એક વર્ષથી પેટના દુઃખાવાથી રીબાતી હતી

અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સીટી સ્કેન, એક્સ-રે કરાતા પેટમાં ગાંઠ હોવાનું સામે આવ્યું હતું. સર્જરી કરવામાં આવતાં પેટમાં વાળનાં ગુચ્છાની ગાંઠ મળી આવી. અમદાવાદ । ઘણી બાળકીઓ – યુવતીઓને વાળ…

સ્ટેચ્યુ ઓફ યુનિટીના પૂર્વ ના.કલેકટર નિલેશ દુબે વિરુદ્ધ એટ્રોસીટીની ફરિયાદ નોંધાવવા આદિવાસી સમાજ મક્કમ

ગુજરાત-મહારાષ્ટ્રના આદિવાસી સમાજના આગેવાનોએ નિલેશ દુબે વિરુદ્ધ એટ્રોસીટીની ફરિયાદ નોંધવા નર્મદા કલેકટરને રજુઆત કરી મહારાષ્ટ્રના આગેવાનોએ ચીમકી આપી કે જો નિલેશ દુબે વિરુદ્ધ એટ્રોસીટીની ફરિયાદ નહિ નોંધાય તો ગુજરાત મહારાષ્ટ્ર…

હાથ બાંધી નર્મદા કેનાલમાં સજોડે ઝંપલાવનાર પ્રેમી પંખીડાનો મૃતદેહ ત્રણ દિવસે મળ્યો

19 વર્ષિય દિલીપ રાઠવાના 7 એપ્રિલે પરિવારે શોધેલી યુવતી સાથે લગ્ન લેવાયા હતાં. ઉર્મિલાને પ્રેમ કરતાં દિલીપને અન્ય યુવતી સાથે લગ્ન મંજૂર નહોતા. પ્રેમી સાથે જીવન વિતાવવું શક્ય ના લાગતાં,…