Category: અન્ય

હિટ એન્ડ રન । છકડો રીક્ષાને કારે મારી જોરદાર ટક્કર, મુસાફરો ફંગોળાયા રોડ પર, બે મોત

ગાંધીધામ પાસે મીઠી રોહર માર્ગ પર સાંજના સમયે બનેલો બનાવ. દુઃખાવાથી કણસી ઉઠેલાં મુસાફરોને કારણે વ્યાપી ઉત્તેજના. છ જેટલાં શખ્સોને ઈજા પહોંચી. ભુજ । ગાંધીધામના મીઠી રોહર ગામ પાસે મુસાફર…

ગીરમાં સિંહના બચ્ચા પાછળ કાર ભગાડી ‘શૂટ’ કરાવા બૂમો પાડતાં શખ્સનો વાઈરલ વિડીયો (જુઓ video)

સોશિયલ મિડીયામાં વિડીયો વાઈરલ થતાં વન વિભાગ એક્શનમાં આવ્યું. કારની સ્પિડ વધારી સિંહના બચ્ચાને દોડાવતાં હોવાના વિડીયોમાં એક શખ્સ વિડીયો શૂટ કરવા, કારની સ્પિડ વધારવા કહેતો સાંભળવા મળે છે. જૂનાગઢ…

તમને ખબર છે, RRR ફિલ્મનું શૂટિંગ ગુજરાતમાં પણ થયું છે? (સાંભળો SOUની મુલાકાતે આવેલા રાજા મૌલી, જૂ. એનટીઆર અને રામચરણની વાત)

તા. 25 માર્ચના રોજ સિનેમાઘરોમાં આવી રહી છે RRR. RRRનું શૂટિંગ ગુજરાતમાં ધર્મજ, સિદ્ધપુર અને અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે. ફનોરંજન । ફિલ્મ ચાહકો આતુરતાથી RRRની રાહ જોઈ રહ્યાં છે.…

નર્મદામાં કેળવણી નિરીક્ષક HTAT ફરજીયાત પાસ હોવાનો રાજ્ય સરકારના પરિપત્રનો ઉલ્લંઘન

પ્રાથમિક સ્વૈચ્છીક શિક્ષણ સંઘની રજૂઆત છતાં કોના દબાણ હેઠળ HTAT વગરના શિક્ષકને કેળવણી નિરીક્ષકનો ચાર્જ આપી રખાયો છે? જુના શિક્ષકો જબરજસ્તીથી કેળવણી નિરીક્ષકની ખુરસીને ચીપકી પોતાના તાલુકાઓમાં ખુબ દાદાગીરી કરે…

જામનગરમાં રહસ્યમય સંજોગોમાં આખો પરિવાર લાપતા

હોટલ સંચાલક અરવિંદ નિમાવત પત્ની અને ત્રણ સંતાનો સાથે તા. 11 માર્ચથી ગૂમ ઘરમાંથી પોલીસને તૂટેલો મોબાઈલ ફોન અને સીમ કાર્ડ મળી આવ્યા. જામનગર । શહેરના ગોકુળનગર વિસ્તારમાં રહેતાં અને…

ફિલ્મ RRRના પ્રમોશન માટે SOUની મુલાકાત લેતાં રામચરણ, Jr NTR અને રાજામૌલી

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સૌ પ્રથમ વખત કરાયું ફિલ્મનું પ્રમોશન. મને ગુજરાતીઓ ખૂબ ગમે છે, અમદાવાદ અને વડોદરામાંથી ઘણાં મિત્રો છે – રામચરણ ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ મેં હજી જોઈ…

રાજપીપળામાં ધુળેટી પર્વની મોડી સાંજે બે જૂથો વચ્ચેની બબાલમાં એકનું ગળું દાબી હત્યા

બે જૂથો વચ્ચે મારામારી ને પગલે સામસામે 20થી વધુ લોકો સામે ફરિયાદ હોળી પર્વે રંગોત્સવ રમી કરજણ ડેમ બાર ફરીળામાં ન્હાવા જમવાના કાર્યક્રમમાં ઝગડો થતા બે જૂથો વચ્ચે સામસામે મારામારી…

વન વિભાગના ચોકીદારોની ચર્ચાથી છંછેડાયેલા સાંસદ મનસુખ વસાવાનો જાહેર મંચ પરથી વાણીવિલાસ

વન વિભાગના વોચમેનો (ચોકીદારો) એમ કહે છે કે આ વખતની ચૂંટણીમાં મનસુખ વસાવાને પાડી દેવાના છે: મનસુખ વસાવા યાદ રાખજો હું 1995 થી ચૂંટાતો આવું છું, મને પાડવા વાળા ઘણા…

ટ્રેન નીચે 45 વર્ષિય આધેડના શરીરના બે ટુકડા થયા, કપાયેલા પગ પકડી પુત્રનું આક્રંદ

પાટણના સુજનીપુર ખાતે સેવંતી ભારથી ગૌસ્વામીનો અજાણ્યા કારણોસર આપઘાત. માલગાડી નીચે પડતું મુકનાર સેવંતી ગૌસ્વામીના શરીરના બે ટુકડા થઈ ગયાં. કેટલીક ક્ષણો સુધી ધડમાં જીવ રહ્યો.. સેવંતી ગૌસ્વામીની મરણતોલ ચીસોથી…

યુપીની ચુંટણીમાં 83 ટકા મુસ્લિમોએ સમાજવાદી પાર્ટીને વોટ આપી બદનસીબીને વોટ આપ્યો છે: ઈંદ્રિશ કુમાર

નર્મદા-છોટા ઉદેપુર જિલ્લાના મુસ્લિમ આગેવાનો સાથે RSS ના ઈંદ્રિશ કુમારે મીટિંગ કરી. કાર્યક્રમ દરમ્યાન તેઓએ મુસ્લિમ સમાજના ભાજપ સાથે જોડાયેલા તેમજ આરએસએસની વિચારધારા સાથે જોડાયેલા યુવકો આગેવાનો ઉપસ્થિત રહ્યા. ધ…