Category: અન્ય

બે વર્ષમાં ઈ-મેમોથી 61 કરોડ ઉઘરાવાયા, 309 કરોડની ઉઘરાણી બાકી (જાણો દરેક જિલ્લાની સ્થિતિ)

રાજકોટમાં ઇ-મેમોના 113 કરોડ ઉઘરાવવાના બાકી, જમા થયા માત્ર 17 કરોડ. અમદાવાદમાં ઇ-મેમોના 107 કરોડ ઉઘરાવવાના બાકી, જમા થયા માત્ર 14 કરોડ. વડોદરામાં 53 કરોડની ઉઘરાણી બાકી, 9 કરોડ સરકારી…

MLA પી.ડી.વસાવાએ વિધાનસભામાં કહ્યું, “રોડ બરાબર બનાવો લોકો દવામાં રૂપિયા ખર્ચી થાકી ગયા”

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક 6 ગામ અસરગ્રસ્તોના પ્રશ્નો ધારાસભ્ય પી.ડી.વસાવાએ વિધાનસભામાં ઉઠાવ્યા. 60 વર્ષ પછી પણ નર્મદાના અસરગ્રસ્તના પ્રશ્નો સરકાર ઉકેલી નથી શકી આ તો કેવા પ્રકારનું શાસન છે: ધારાસભ્ય…

દિલ્હી – પંજાબ બાદ હવે AAPની નજર નરેન્દ્ર મોદીના ગઢ ગુજરાત પર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા ગુજરાતમાં સૌથી મોટો પડકાર. ભ્રષ્ટાચારમુક્ત અને પારદર્શક વહિવટને ગુજરાતીઓ સમર્થન આપશે એવી આપને આશા. ગુજરાત । વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગઢ એવાં ગુજરાત પર હવે કેજરીવાલે નજર…

Hockey Vadodara સ્ટેટ લેવેલ જૂનિયર હોકી સ્પર્ધામાં બરોડાની બોઈઝ અને ગર્લ્સ ટીમને દ્વિતીય સ્થાન

તા. 12 – 13 માર્ચના રોજ વડોદરા ખાતે સ્ટેટ જૂનિયર હોકી ટૂર્નામેન્ટ યોજાઈ હતી. ફાઈનલમાં બરોડા બોઈઝ ટીમનો અમદાવાદ સામે 2 – 0 થી પરાજય. ફાઈલનમાં બરોડા ગર્લ્સ ટીમનો અરવલ્લી…

ગીર અભિયારણ અને નેશનલ પાર્કમાં સિંહ સહિત રક્ષિત પ્રાણીઓનો ભોગ લેતાં 4376 ખુલ્લા કૂવા

સંવેદનશીલ સરકાર ખુલ્લા કૂવાઓ બંધ કરાવવાની સંવેદના દાખવતી નથી. બે વર્ષમાં 283 સિંહ મૃત્યુ પામ્યા જે પૈકી 29નું અકુદરતી મોત. બે વર્ષમાં 333 દિપડાના મોત જે પૈકી 90નું અકુદરતી મોત.…

ગુટકા ખાવાની લતે યુવતીનો જીવ લીધો – હત્યારા મંગેતર સહિત ત્રણની ધરપકડ

વલસાડના ભીલાડ ખાતે હત્યાને આત્મહત્યામાં ખપાવી દેવાનો પ્રયાસ કરાયો. સગાઈ થયા બાદ ગુટકા ખાવાની લત બાબતે યુવતી સાથે મંગેતરનો ઝગડો થયો હતો. વલસાડ । ભીલાડ ખાતે રહેતી યુવતીને ગુટકા ખાવાની…

કોરોના કાળમાં માસ્ક નહીં પહેરનાર પ્રજાજનો પાસેથી પોલીસે ઉઘરાવ્યાં રૂ. 250 કરોડ

વિધાનસભામાં ગુજરાત સરકાર તરફથી જણાવાયેલો સત્તાવાર જવાબ. માસ્ક નહીં પહેનનારા 36,26,572 ગુજરાતીઓના રૂ. 2,49,90,61,020 સરકારી તિજોરીમાં જમા. 52,907 લોકોએ ધરાર દંડ ના ભર્યો. ગાંધીનગર । કોરોના કાળના બે વર્ષોમાં પોલીસ…

રોડ સેફ્ટીના નામે કોમનમેનના ખિસ્સા અનસેફ – હેલ્મેટ અને સીટબેલ્ટના નામે ‘વધુમાં વધુ’ રોકડી કરાશે

તા. 6 થી 15 માર્ચ દરમિયાન ટ્રાફિક ડ્રાઈવ રાખી, હેલ્મેટ અને સીટ બેલ્ટ ભંગના કેસો કરાશે. મોંઘવારીનો માર સહન કરી રહેલી પ્રજા પર ટ્રાફિક પોલીસનો માર. ગુજરાત । માસ્કના નામે…

શાહરૂખ ખાનના લગ્ન પ્રસંગમાં નોનવેજ ખાવાથી 1200થી વધુને ફૂડ પોઇઝનિંગ

વીસનગરના કૉંગ્રેસી નેતા વઝીરખાન પઠાણના પુત્ર શાહરૂખના લગ્ન પ્રસંગ નિમિત્તે ભોજન સમારોહમાં લોકો જમ્યા. 3000 ની વસ્તી ધરાવતાં આખુ સવાલા ગામ ફૂડ પોઇઝનિંગમાં સપડાયું. વિસનગર, મહેસાણા, ઉંઝા, ખેરાલું, વડનગર અને…

ભ્રષ્ટાચારી ભરથારને પાંચ વર્ષ અને પત્નીને બે વર્ષ સખત કેદની સજા

વલસાડના જગદીશ ભગવાન રાઉતે પત્ની હિના સાથે મળી અપ્રમાણસર મિલકતો વસાવી હતી. સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે બંને આરોપીઓને ગુનેગાર ઠેરવી સજા ફટકારી. વલસાડ । યુનાઈડેટ ઇન્ડિયામાં ડેવલોપમેન્ટ ઓફિસર તરીકે ફરજ બજાવનાર…